wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ જ્ઞાનવર્ધક ક્વિઝ (કીર્તન પદરચના..) પાર્ટ-3

Total questions: 35

Worksheet time: 18mins

Name
Class
Date
1.

જીવ ઇશ્વર તણો રે ............... પુરુષ પ્રધાન.

a)

મૂળ

b)

માયા કાળ

c)

સિદ્ધાન્ત

d)

ઉત્પત્તિ

2.

મુખડાની માયા લાગી ........... કીર્તનના રચયિતા.

a)

મૂુક્તાનંદ સ્વામી

b)

બ્રહ્માનંદ સ્વામી

c)

પ્રેમાનંદ સ્વામી

d)

ભૂમાનંદ સ્વામી

3.

"સંત સમાગમ કીજે હો નિશદિન" કીર્તંંનના કેટલા પદો છે?

a)

2

b)

4

c)

8

d)

12

4.

.............. તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે.

a)

માન

b)

લોભ

c)

ક્રોધ

d)

ભાન

5.

બ્રહ્માનંદ કહે .............. સોબત, મિલત હે પ્રગટ મુરારી.

a)

ભગવંત કી

b)

સત કી

c)

સંત કી

d)

દાસ કી

6.

............. સ્તવન કરી માગુ વસ્તુ સાત.

a)

ધર્મસિંધુ

b)

હે કૃપાળુ

c)

કૃપાસિંધુ

d)

દયાસિંધો

7.

"મારી અવિચળ ચૂકને રાખજો" પદના રચયિતા.

a)

નિષ્કુળાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

જશુબાઈ

d)

યુગલદાસ

8.

.............. શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન.

a)

સાંભળો

b)

બોલ્યા

c)

વળી સહું

d)

સજની

9.

તારે માથે ............... વાગે મોતના રે.

a)

ઢોલ

b)

શરણાઇ

c)

નગારા

d)

મંજીરા

10.

"વંદુ સહજાનંદ" કીર્તનના કેટલા પદો છે?

a)

4

b)

6

c)

8

d)

12

11.

"જય કપિ બળવંતા" આરતીના રચયિતા કોણ છે?

a)

બ્રહ્માનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

દેવાનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

12.

ઇંદ્રિયારામ મટી આ સમે, થઈ ગયા આતમરામ;

.................. ભણી ભેટિયા, સહજાનંદ સુખધામ,રોક્યો....

a)

બ્રહ્મવિદ્યા

b)

પરાવિદ્યા

c)

બ્રહ્માનંદ

d)

નીષ્કુળાનંદ

13.

આજ સો સો વર્ષોના વાણા વાઇ ગયા... ના રચયિતા.

a)

માધવદાસ

b)

માવદાસજી

c)

માવદાનજી

d)

મોહનદાસ

14.

ધ્યાન ધરીને રે બેઠા હોય હરિ પોતે...............રે.

a)

A. સંત હરિભક્ત

b)

B. સંત જન

c)

C. સંત હરિ

d)

D. એકપણ નહીં

15.

સોના અંબાડીએ........... શણગારીયો.

a)

ઘોડો

b)

રથ

c)

હાથી

d)

ઊંટ

16.

રે શ્યામ તમે ............નાણું.

a)

ખોટું

b)

સાચું

c)

સુખદાયક

d)

દુઃખદાયક

17.

ધન્ય ધન્ય એકાદશી ......... રે.

a)

કાલની

b)

કીજીયે

c)

કાનની

d)

આજની

18.

..........નું તિલક સોહામણું, ગિરધારી રે,

a)

ચંદન

b)

કંકુ

c)

કેસર

d)

કપુર

19.

આજે કઇ એકાદશી છે ?

a)

અપરા

b)

મોહીની

c)

આંબલીકા

d)

કામદા

20.

કાનુડા કેડે ફરવું રે........... ના ડરવું.

a)

મારાથી

b)

તમારાથી

c)

કોઇથી

d)

નંદકુંવરથી

21.

......... જમવા ઉઠ્યા રંગરેલ. માણીગર અવળ ભર્યો અલબેલ.

a)

થાળ

b)

રઢિયાળો

c)

ડોલરિયો

d)

રસીયો

22.

સવારે ગોમતી ગયા ભગવાન. રટે ............. લોકનારાયણ નામ.

a)

એક

b)

ચાર

c)

ચૌદ

d)

ત્રણ

23.

વાતલડી રહોને રાતલડી, વ્હાલા પુછું એક...........

a)

ભાતલડી

b)

વાતલડી

c)

વાતડી

d)

છાતલડી

24.

રુડી રાંધી મે રસીયાજી ખાંતે ખીચડી. પદના રચયિતા?

a)

દયાનંદ

b)

દેવાનંદ

c)

માવદાનજી

d)

કૃપાનંદ

25.

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ ............ નામ રે.

a)

ધર્મ માતા તાતનું

b)

માતા તાત ધર્મનું

c)

એક પણ નહી

d)

ધર્મ તાત માતનું

26.

ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોઉં વાલા... પદમાં શેનું વર્ણન છે?

a)

વૈરાગ્ય

b)

લીલા

c)

મૂર્તિ

d)

પ્રેમભક્તિ

27.

મારી મરજી વિના રે કોઇથી .......ન તોડાય

a)

તણખલું

b)

તણખુ

c)

તરણુ

d)

તાતણુ

28.

સર્વે સખી જીવન જોનાને ચાલો રે... પદ કયા ગામમાં રયાયું છે?

a)

ધોલેરા

b)

ગઢડા

c)

અગતરાઇ

d)

વડોદરા

29.

બોલ્યા શ્રીહરિ રે.... પદમાં ક્યા ધામનુ વર્ણન?

a)

અક્ષરધામ

b)

શ્વેતદીપ

c)

ગોલોક

d)

વૈકુંઠ

30.

જનમ સુધાર્યો રે હો મારો.... આ પદ ની રચના વખતે મુકતાનંદ સ્વામીનાં મનનો સંશય કોણે ટાળ્યો?

a)

શ્રીજી મહારાજ

b)

રામાનંદસ્વામી

c)

આત્માનંદસ્વામી

d)

ભગવાન શ્રી રામ

31.

મુક્તાનંદ સ્વામીએ વડોદરા માં શાસ્ત્રાર્થ પ્રસંગે ક્યા પદની રચના કરી.

a)

વાલા રમજમ કરતા.....

b)

છાંડી કે શ્રી કૃષ્ણદેવ.......

c)

અનુભવી આનંદમા.......

d)

ભયભંજન ભગવાન.....

32.

"બિસર ન જાજો મેરે મીત" આ પદમાં ક્યો રસ ઝરે છે?

a)

ધર્મરસ

b)

પ્રેમરસ

c)

વૈરાગ્યરસ

d)

જ્ઞાનરસ

33.

"રૂડા સંતની કહુ રીતડી રે" આ પદમાં ક્યો રસ ઝરે છે?

a)

ધર્મરસ

b)

પ્રેમરસ

c)

વૈરાગ્યરસ

d)

જ્ઞાનરસ

34.

કયા ગામના ગવૈયાઓને નંદસંતોએ સંગીતમાં હરાવ્યા હતા ?

a)

ગોકુળ

b)

ગ્વાલિયર

c)

વડોદરા

d)

કાશી

35.

"સહજાનંદ સુખકારી રે સલુણી છબી" આ પદની રચના બ્રહ્માનંદ સ્વામી એ કોને સંબોધીને કરી.?

a)

ખૈયાખત્રી

b)

મુનીબાવા

c)

જોબનપગી

d)

શ્રીજીમહારાજ