NEW
Font size
S
M
L
XL
Worksheetsમહાભારત - B
Total questions: 40
Worksheet time: 20mins
Name
Class
Date
1.
લાક્ષાગૃહનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
a)
પુરોચન
b)
શકુની
c)
વિશ્વકર્મા
d)
પ્રજાપતિ
2.
મહાભારતયુદ્ધનાં અંતે નીચેમાંથી કોણ જીવિત રહ્યા હતા ?
a)
કૃપાચાર્ય
b)
દ્રોણાચાર્ય
c)
કર્ણ
d)
શકુની
3.
અશ્વત્થામા કોના પુત્ર હતા ?
a)
દ્રોણાચાર્ય
b)
પારશુરામ
c)
કૃપાચાર્ય
d)
વિદુર
4.
બાલરામજીની પત્નીનું નામ શું હતું ?
a)
રેવતી
b)
જાંબુવતી
c)
તારા
d)
રૂપા
5.
દાનવીર કર્ણનું અંતિમ દાન શું હતું ?
a)
સોનાનો દાંત
b)
સોનાનું કવચ
c)
સોનાના કુંડળ
d)
સોનાના સિક્કા
6.
શકુનીના રાજ્ય નું નામ શું હતું ?
a)
ગાંધાર
b)
કૌશલ
c)
સિંધુ
d)
ઇન્દ્રપ્રસ્થ
7.
મહાભારતના યુદ્ધ સમયે બલરામજી ક્યાં હતા ?
a)
તીર્થાટન કરતા હતા
b)
તપસ્યા કરતા હતા
c)
પરમધામ ચાલ્યા ગયા હતા
d)
એક પણ નહિ
8.
ભગવાન કૃષ્ણની સેનાનું નામ શું હતું ?
a)
નારાયણી સેના
b)
અક્ષૌહિણી સેના
c)
ચતુરંગી સેના
d)
દેવરાજ સેના
9.
નીચેમાંથી ચિત્રાંગદા કોની પત્ની હતી ?
a)
એકપણ નહી
b)
યુધિષ્ઠિર
c)
નકુલ
d)
સહદેવ
10.
દ્રોપદીનું મહાન કાર્ય શું હતું ?
a)
અશ્વત્થામાને ક્ષમા કરવો
b)
પાંચ પાંડવો સાથે લગ્ન
c)
વનમાં જવું
d)
એક પણ નહિ
11.
યુધિષ્ઠિરની સાથે સ્વર્ગ કોણ ગયું ?
a)
શ્વાન
b)
વ્યાસજી
c)
કર્ણ
d)
વિદુર
12.
શિશુપાલનો વધ શેના દ્વારા થયો હતો ?
a)
ચક્ર
b)
બાણ
c)
હળ
d)
ગરુડ
13.
ભોજન બનાવવાની કલામાં કોણ શ્રેષ્ઠ હતું ?
a)
ભીમ
b)
નકુલ
c)
સહદેવ
d)
અર્જુન
14.
મહાભારતમાં અંતિમ દિવસે કૌરવ સેનામાં સેનાપતિ કોણ હતા ?
a)
શલ્ય
b)
અશ્વત્થામાને
c)
કર્ણ
d)
કૃપાચાર્ય
15.
દુશાસનને મારવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
a)
ભીમ
b)
નકુલ
c)
સહદેવ
d)
અર્જુન
16.
પાંડવોના મહાપ્રયાણ બાદ રાજગાદી ઉપર કોણ બેઠું ?
a)
પરીક્ષિત
b)
વજ્રનામ
c)
અભિમન્યુ
d)
શ્રી કૃષ્ણ
17.
મહાભારતનું લેખન કાર્ય કોણે કર્યું હતું ?
a)
ગણેશજી
b)
વ્યાસજી
c)
બ્રહ્માજી
d)
વિશ્વકર્મા
18.
અભિમન્યુની માતાનું નામ શું હતું ?
a)
સુભદ્રા
b)
કુંતા
c)
દ્રોપદી
d)
ગાંધારી
19.
કર્ણનો વધ કોના દ્વારા થયો ?
a)
અર્જુન
b)
ભીમ
c)
સહદેવ
d)
યુધિષ્ઠિર
20.
મહારાણી કુંતીના પતિનું નામ શું હતું ?
a)
પાંડુ
b)
શાંતનુ
c)
ધૃતરાષ્ટ્ર
d)
એક પણ નહિ
21.
કર્ણના ગુરુ કોણ હતા ?
a)
પરશુરામ
b)
કૃપાચાર્ય
c)
દ્રોણાચાર્ય
d)
વશિષ્ઠ
22.
રાજા શાંતનુની પત્નીનું નામ જણાવો.
a)
ગંગા અને સત્યવતી
b)
અંબા
c)
અંબિકા
d)
એક પણ નહિ
23.
ગુરુની મૂર્તિ બનાવી કોણે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી ?
a)
એકલવ્ય
b)
કર્ણ
c)
અર્જુન
d)
યુધિષ્ઠિર
24.
દ્રોપદીના પાંચ પુત્રોને કોણે માર્યા ?
a)
અશ્વત્થામા
b)
દુર્યોધન
c)
શકુની
d)
કર્ણ
25.
શ્રીમદ્દ ભગવદગીતામાં કેટલા શ્લોકો છે ?
a)
700
b)
800
c)
600
d)
900
26.
મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં કોણ મૃત્યુ પામ્યું ?
a)
અભિમન્યુ
b)
કર્ણ
c)
ભીષ્મ
d)
દુર્યોધન
27.
મહાભારતના યુદ્ધનું વર્ણન ધૃતરાષ્ટ્રને કોણે કર્યું ?
a)
સંજય
b)
વિદુર
c)
શલ્પ
d)
અર્જુન
28.
મહાભારતના યુદ્ધમાં ભીષ્મએ કેટલા દિવસ સુધી યુદ્ધ કર્યું ?
a)
10
b)
12
c)
14
d)
8
29.
અર્જુનના શંખનું નામ શું હતું ?
a)
દેવદત્ત
b)
પાંચજન્ય
c)
કૃપણ
d)
મૂર્ધન્ય
30.
"ખરા સમયે તને તારી વિદ્યા ભુલાઈ જશે" આ શાપ પરશુરામે કોને આપ્યો હતો ?
a)
એકપણ નહી
b)
દ્રોણાચાર્ય
c)
ભીષ્મ
d)
દુર્યોધન
31.
નીચેમાંથી કોણ ચિરંજીવી નથી ?
a)
ભીષ્મ પિતા
b)
અશ્વત્થામા
c)
વ્યાસ
d)
હનુમાનજી
32.
ભીષ્મ પિતાની માતાનુ નામ શુ હતુ ?
a)
ગાંગા
b)
અંબા
c)
અંબિકા
d)
સત્યવતી
33.
મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણની ઉંમર કેટલી હતી ?
a)
89
b)
79
c)
99
d)
98
34.
મહાભારતના યુદ્ધના અંતે કુલ કેટલા વ્યક્તિ જીવિત રહ્યા હતા ?
a)
13
b)
56
c)
66
d)
100
35.
પિતામહ ભિષ્મ મહાયુદ્ધ માં પ્રત્યેક દિવસે પાંડવ પક્ષનાં કેટલા સૈનિકોનો વધ કરતા હતા ?
a)
10000
b)
5000
c)
100
d)
એકપણ નહી
36.
ગાંડીવધારી અર્જુનનુ અજ્ઞાતવાસ દરમિયાન શુ નામ હતુ ?
a)
બૃહન્નલા
b)
કંક
c)
બલ્લવ મહારાજ
d)
શૈલેન્દ્રિ
37.
મહાભારતમાં પિતામહ ભીષ્મનું બાળપણનું નામ શું હતું?
a)
દેવવ્રત
b)
ગંગાપુત્ર
c)
ભીષ્મ
d)
ગાંગેય
38.
અભિમન્યુની પત્ની વત્સલા બલરામની પુત્રી હતી ?
a)
b)
39.
શિખંડી નુ પુર્વ જન્મ માં શુ નામ હતુ ?
a)
અંબા
b)
અંબીકા
c)
અંબાલીકા
d)
એકપણ નહી
40.
દેવતાઓ માંથી ભીમ ના પિતા કોણ હતા ?
a)
વાયુ
b)
ઇન્દ્ર
c)
ધર્મરાજ
d)
અશ્વિની કુમાર
Reset
