Worksheetsહનુમાનજી ની લીલા
Total questions: 40
Worksheet time: 20mins
રામાયણના અનુસાર હનુમાન કયો અગિયારમો રુદ્ર અવતાર છે ?
શક્તિમાન
મારુતિનંદન
શિવ ભગવાન
સેતુમાન
ભગવાન શ્રી હનુમાનના માતાનું નામ શું છે ?
રાધા
સીતા
અંજના
પાર્વતી
નીચેનામાંથી કયા હનુમાનજીના ભાઈ છે ?
સેતુમાન
શક્તિમાન
હવાઈમાન
મતિમાન
ભગવાન શ્રી હનુમાનના પિતાજીનું નામ શું છે ?
મહાવીર
કેસરી
વાયુ
એક પણ નહીં
ભગવાન શ્રી હનુમાનજીનું બચપનનું નામ શું છે ?
કપીશ
મહાવીર
શંકરસુવન
મારુતિ
હનુમાનજીનું નામ કઈ ભાષામાંથી ઉત્પન્ન થયું છે ?
હિન્દી
સંસ્કૃત
ગુજરાતી
બંગાળી
સંસ્કૃતમાં હનુમાનનો અર્થ શું થાય છે ?
પવન
વિકૃત જબડાં
શક્તિમાન
મહાવીર
ભગવાન શ્રી હનુમાનના પુત્રનું નામ શું છે ?
ગરુડધ્વજ
મયુરધ્વજ
કર્કધ્વજ
મકરધ્વજ
ભગવાન શ્રી રામ દ્વારા સરયુ નદીમાં શરીર ત્યાગના સમય હનુમાનજી ક્યાં હતાં ?
યમલોક
બ્રહ્મલોક
પાતાળલોક
ભુતાળલોક
ભગવાન શ્રી હનુમાનનો જન્મ ક્યા થયો હતો ?
બપોરે
સવારે
રાત્રે
સાંજ
હનુમાન ચાલીસા કઈ ભાષામાં રચિત છે ?
હિન્દી
અવધિ
સંસ્કૃત
ઉર્ધુ
ક્યા દેવના વરદાનથી હનુમાનજીનો જન્મ થયો છે ?
રામ
શિવ
કેસરી
વાયુ દેવ
ભગવાન શ્રી હનુમાનની માતા અંજના પૂર્વજન્મમાં કયા નામની અપ્સરા હતી ?
પુંજિકસ્થલી
અહલ્યા
આલ્યા ભટ્ટ
અંજના
હનુમાન ચાલીસાના રચનાકાર કોણ છે ?
તુલસીદાસ
વાલ્મીકિ
પતંજલિ
વેદ વ્યાસ
ભગવાન શ્રી હનુમાનજી કયા પર્વતથી સંજીવની જડીબૂટી લાવ્યા હતાં ?
ગોર્વધન
ત્રૃષ્યમુક
દ્રોણાગીરી
કૈલાશ
ભગવાન શ્રી હનુમાનજીને ચિરંજીવનું વરદાન કોણ આપ્યું હતું ?
શ્રી રામ
કેસરી
વાયુદેવ
પરમપિતા બ્રહ્મા
કયા દેવતા ભગવાન શ્રી હનુમાનજીને કોઈ પણ શસ્ત્રથી ન મરે તેનું વરદાન દીધું હતું ?
દુર્વાસા
મહાદેવ
વાય દેવ
રામ
કયા મહર્ષિ પુંજિકસ્થલીને વાંદરી બની જાવાનો શાપ આપ્યો ?
વાયુ દેવ
દુર્વાસા
યમ દેવ
વેલ વ્યાસ
ભગવાન શ્રી હનુમાનજી લંકામાં સર્વપ્રથમ સીતાજીને ક્યા મળ્યા હતાં ?
અસોક વાટિકા
અશોક વાટિકા
અશોક વાટીકા
અશોક વટિકા
શ્રી રામને હનુમાનજી કયા પર્વત પાસે મળ્યા હતાં ?
ગોર્વધન
ત્રૃષ્યમુક
દ્રોણાગીરી
કૈલાશ
ભગવાન શ્રી હનુમાનજી કયા ધર્મના દેવતા છે ?
હિન્દુ
મુસ્લિમ
શીખ
પારસી
ભગવાન શ્રી હનુમાનજી કયાં ભગવાન નો અવતાર છે?
રામ
શિવ
કૃષ્ણ
બ્રહ્મા
હનુમાનજીને કયાં ભગવાન ના ભક્ત માનવા મા આવે છે ?
શ્રી રામ
શ્રી કૃષ્ણ
વાયુ દેવ
યમ દેવ
હનુમાનજીનું મુખ્ય શસ્ત્ર કયું છે?
ગદ્દા
ગદા
ગળા
ગડા
રામાયણમાં હનુમાનજી નો જન્મ કયાં ભગવાનની સહાયતા કરવાથી થયો છે?
શ્રી રામ
વાયુદેવ
યમદેવ
શ્રી કૃષ્ણ
ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ કયાં દિવસે થયો હતો ?
સોમવાર
મંગળ
ગુરુ
શનિવાર
ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ કયાં નક્ષત્ર માં થયો હતો ?
ચિત્રા
ફાલગુની
ત્રેતા
એક પણ નહીં
ભગવાન શ્રી હનુમાનજીના લાલન - પાલન કરવા પાછળ કયાં ભગવાનનો હાથ છે?
વાયુદેવ
ભગવાન શિવ
શ્રી રામ
યમદેવ
ભગવાન શ્રી હનુમાનજી હંમેશા માટે નિરોગી રહે તે વરદાન કયા ભગવાન આપ્યું હતું ?
વાયુદેવ
શ્રી કૃષ્ણ
શ્રી રામ
યમદેવ
ભગવાન શ્રી હનુમાનજી બચપન માં કયાં ભગવાનને ફળ સમજીને ખાવાની કોશિશ કરી હત્તી ?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
વાયુ દેવ
રામાયણ અનુસાર હનુમાન ના પુત્ર કોણ છે ?
મકરધ્વજ
મકરધવજ
મંકરદ્વાજ
મંકરધ્વજ
રામાયણ ના યુદ્ધ માં હનુમાન કયો પર્વત ઉપાડી ને લાવ્યા હતા ?
ગંધમાર્ધન પર્વત
ગઘમારન પર્વત
ગોવર્ધન પર્વત
અન્ય
હનુમાનજી કયા ભગવાનના કારણે આખો પર્વત ઉપાડી ને લાવ્યા હતા ?
લક્ષ્મણ
લખમણ
રામ
હનુમાન
લંકા માં પહોંચીને હનુમાન કઈ રાક્ષસીને મારી હતી ?
લંકીની
લકાની
રાવણ ની પત્ની
અન્ય
અશોકવાટિકામાં હનુમાન કઈ માટેના સાક્ષાત કરવાને માટે ગયા હતા ?
રાધા
શિતા
રુક્મિણી
સીતા
હનુમાન ચાલીસા ના રચિતા કોણ હતા?
કબીર દાસ
તુલસીદાસ
વાલ્મિકી
અન્ય
અશોકવાટિકા માં હનુમાન રાવણ ના કયા પુત્ર ને માર્યો હતો ?
મેગનાદ
ઇન્દ્રજીત
પ્રહસ્થા
અક્ષયકુમાર
શ્રી પંચમુખી હનુમાન મંદિર કયા આવેલ છે ?
મહારાષ્ટ્ર
કરાચી
દુબઈ
ગુજરાત
હનુમાન ની સૌથી ઊંચી મૂર્તિ ભારત માં કયા આવેલી છે. ?
આંધ્ર પ્રદેશ
ગુજરાત
જમ્મુ કશ્મીર
ઉત્તર પ્રદેશ
આજ ની 2 ક્વિઝ કેવી લાગી ?
સુંદર
અતિ સુંદર
ખરાબ
અતિ ખરાબ
