Worksheetsશિક્ષાપત્રી કવીઝ (જે દોમડીયા) ભાગ 1
Total questions: 30
Worksheet time: 15mins
શિક્ષાપત્રીમાં કયા ગામમાં લખી હતી?
ગઢડા
વડતાલ
અમદાવાદ
છપૈયા
શિક્ષાપત્રીમાં કયા સંતનું નામ આવે છે ?
બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
કોને સત્સંગીના આચાર્ય તરીકે સ્થાપન કર્યા?
અયોધ્યાપ્રસાદજી અને સીતારામજી
ધર્મપ્રસાદજી અને રઘુવીરજી
કેશવપ્રસાદજી અને રઘુવીરજી
અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી
શિક્ષાપત્રીમાં કયા હરિભક્તના નામનો ઉલ્લેખ કર્યો છે ?
દાદાખાચર
દીનાનાથ ભટ્ટ
મયારામ ભટ્ટ
સુરાખાચર
શિક્ષાપત્રી કેવી રીતે વાંચવી?
એકાંતે બેસીને
સ્નાન કરીને
પૂજન કરીને
એકાગ્ર મને કરીને
શિક્ષાપત્રી કેવી છે?
મનોરંજન કરનારી
વાંચવા જેવી
હિત કરનારી
આપવા જેવી
સ્ત્રી, દ્રવ્ય અને રાજ્ય માટે શું ન કરવું?
ધંધો
હિંસા
પ્રયત્ન
ઉપાધિ
તીર્થને વિષે શું ન કરવું?
આત્મઘાત
પૂજા
સ્નાન
પિંડદાન
સત્સંગીએ કોની નિંદા ક્યારેય ન કરવી કે ન સંભાળવી ?
ચારેય વર્ણની
પતિવ્રતા,સાધુ અને વેદ
બ્રાહ્મણ અને ક્ષત્રિય
ગરીબની
સવારે ક્યારે જાગવું?
સવારે 4 વાગ્યે
સૂર્ય ઉગે તરત
સૂર્ય ઉગ્યા પહેલા
નીંદર ઉડે ત્યારે
શિક્ષાપત્રી પાળવાથી શું ફાયદો થાય ?
શરીર સારું રહે
શાંતિ મળે
સ્વર્ગ મળે
આ લોક અને પરલોકમાં સુખ
ગુરુ, દેવ અને રાજા સમીપે તથા સભાને વિષે કેવી રીતે ન બેસવું ?
ખુરસી ઉપર
પગ પર પગ ચઢાવીને
ગોઠણ બાંધીને
લાંબા પગ કરીને
કેવા વૈદ્ય પાસેથી દવા ન લેવી ?
જેનું આચરણ જાણતા ન હોઈ
એજે ક્રોધી હોય
જેનું આચરણ જાણતા હોઈ
એજાણકાર ન હોય
સત્સંગીએ ધર્મ કરવા માટે પણ શું ન કરવું ?
ચોરી
બગીચો
મંદિર
દાન
શિક્ષાપત્રીમાં ક્યાં બ્રહ્મચારીનું નામ ઉલ્લેખ કર્યો છે ?
જેરામ બ્રહ્મચારી
આનંદ બ્રહ્મચારી
મુકુંદ બ્રહ્મચારી
વૈકુંઠ બ્રહ્મચારી
પૂજા કઈ દિશામાં મુખ રાખીને બેસવું?
પૂર્વ-પશ્ચિમ
ઉત્તર-દક્ષિણ
ઉત્તર -પશ્ચિમ
પૂર્વ - ઉત્તર -
શિવાલાયાદિક દેવ મંદિર રસ્તામાં આવે તો શું કરવું ?
દંડવત કરવા
પ્રદક્ષિણા કરવી
નમસ્કાર કરવા
પૂજા કરવી
શિક્ષાપત્રીમાં કયા રાજા નું નામ આવે છે ?
જનક રાજા
ચિત્રકેતુ રાજા
અશોકરાજા
અમરીશરાજા
પોતાના મનમાં આવે તેમ વર્તનાર શું પામે છે?
મોટું સુખ પામે
અશાંતિ પામે
મોટા કષ્ટને પામે
દુઃખ મળે
કેવા ભક્તની ક્રિયા નિર્ગુણ થાય છે ?
આત્મનિવેદી ભક્ત
નીસકામ ભક્તની
નિષ્કામ ભક્તની
વિદેહી ભક્તની
વિદ્યાદિક ગુણવાળા પુરુષના ગુણવાનપણાનું ફળ શું જાણવું ?
ધર્મ અને ભક્તિ કરવી
જ્ઞાન અને વૈરાગ્ય
ભક્તિ અને સત્સંગ કરવો
સાહસ અને નમ્રતા
કેવું કર્મ ક્યારેય ન કરવું?
આજ્ઞા લોપ થાય તેવું
હિંસા ન કરવી
ધર્મને અર્થે ચોરી
આત્મઘાત ન કરવો
ધર્મ કેવો છે?
સર્વ પાપ થકી મુકાવનાર
સર્વ પુરુષાર્થ આપનાર
ભગવાનના ધામમાં પહોંચાડનાર
ભગવાનના દર્શન કરાવનાર
મોટા પુરુષના કેવા આચરણને ગ્રહણ ન કરવું?
દિવ્ય આચરણ
અધર્મનું આચરણ
પાપનું આચરણ
અસ્વચ્છતા
કેવી વાત ક્યારેય ન કહેવી?
પરસ્પર દુઃખ થાય તેવી
વાર્તાકોઈની ખાનગી વાત
કોઈની ગુહ્ય વાર્તા
કોઈના હિસાબ-કિતાબની વાત
બધાને કેવી રીતે સન્માન આપવું?
યોગ્યતા પ્રમાણે
જે રીતે ઘટતું હોય તે રીતે
પોતાની ઈચ્છા પ્રમાણે
પરંપરા મુજબ
શિક્ષાપત્રીમાં કેટલા શ્લોકો છે.
232
200
112
212
ચતુર્માંસને વિષે શું કરવું?
આઠ નિયમોનું પાલન કરવું
બ્રહ્મચર્ય રાખવું
ભગવાનની મહાપુજા
એક વિશેષ નિયમ લેવો.
વિશેષ નિયમ કેટલા છે?
આઠ
સોળ
બે
ચાર
કયા કયા વ્રત આદરથી કરવા?
એકાદશી જન્માષ્ટમી આદિ
દશેરા આદિ
દિવાળી મેળો આદિ
હોળી આદિ
