wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kg com 11th Account

Total questions: 33

Worksheet time: 25mins

Name
Class
Date
1.

હીસાબી પદ્ધતિના કેટલા પ્રકાર છે ?

a)

1

b)

2

c)

3

d)

4

2.

જે વ્યવહારો નાણાના માધ્યમથી થતા હોય તે વ્યવહારને કેવા વ્યવહારો કહે છે?

a)

આર્થિક વ્યવહાર

b)

બિન આર્થિક વ્યવહાર

3.

મિલકતોના કેટલા પ્રકાર છે?

a)

2

b)

3

c)

6

d)

5

4.

ટૂંકાગાળાની જવાબદારી ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

આંતરિક જવાબદારી

b)

બાહ્યજવાબદારી

c)

ચાલુ જવાબદારી

d)

બિનચાલુ જવાબદારી

5.

ધંધાના આર્થિક વ્યવહારોમાં થી ઉદભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ એટલે ….

a)

મૂડી

b)

બનાવ

c)

ઉપાડ

d)

નફો

6.

ઘસારો એ ધંધો કેવો ખર્ચ ગણાય?

a)

મહેસુલી ખર્ચ

b)

મૂડી ખર્ચ

c)

બિન રોકડ ખર્ચ

d)

અન્ય ખર્ચ

7.

જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવળ તાત્કાલિક રોકડમાં કરવામાં આવે તો તેવા વ્યવહારને કયો વ્યવહાર કહેવાય?

a)

રોકડ

b)

વિશિષ્ટ

c)

અન્ય

d)

ઉદ્યાર

8.

નીચેનામાંથી કઈ મિલકત પ્રવાહી મિલકત છે?

a)

મકાન

b)

કાચામાલ નો સ્ટૉક

c)

પાઘડી

d)

બેંક સિલક

9.

નીચેનામાંથી કઈ આવક મૂડી આવક ગણાય?

a)

મિલકત વેચાણ

b)

માલનું વેચાણ

c)

સેવા નું વેચાણ

d)

વસ્તુનું વેચાણ

10.

ધંધાના આર્થિક વ્યવહાર ને ક્યુ લક્ષણ લાગુ પડતું નથી?

a)

રોકડ વ્યવહાર

b)

ઉધાર વ્યવહાર

c)

બાહ્ય વ્યવહાર

d)

નાણાના મૂલ્ય સિવાયનો વ્યવહાર

11.

ક્યા વ્યવહારમાં વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી છે?

a)

શાખ પર નો વ્યવહાર

b)

રોકડ વ્યવહાર

c)

આંતરિક વ્યવહાર

d)

બિન આર્થિક વ્યવહાર

12.

ખાતા ના પ્રકારો કેટલા છે

a)

1

b)

2

c)

3

d)

4

13.

Rs.5000 પગારના ચૂકવ્યા. કયો વ્યવહાર કહેવાય?

a)

રોકડ વ્યવહાર

b)

ઉધાર વ્યવહાર

14.

મજૂરી નું ખાતું............ ખાતું ગણાય.

a)

વ્યક્તિ ખાતુ

b)

માલમિલકત ખાતુ

c)

ઉપજ- ખર્ચ ખાતુ

15.

પાઘડીએ ધંધાની.......... મિલકત ગણાય.

a)

દ્રશ્ય

b)

અદ્રશ્ય

c)

ચાલુ

d)

પ્રવાહી

16.

ચૂકવવાનું બાકી ભાડું ક્યું ખાતું ગણાય?

a)

વ્યક્તિ ખાતું

b)

માલ મિલકત ખાતું

c)

ઉપજ- ખર્ચ ખાતુ

17.

જે જવાબદારી ચૂકવવાનો સમય એક વર્ષ કરતાં વધુ હોય તો તેને..........

a)

ચાલુ જવાબદારી

b)

બિન ચાલુ જવાબદારી

c)

આંતરિક જવાબદારી

d)

બાહ્ય જવાબદારી

18.

દેવાદાર અને લેણદાર ના સંબંધો ક્યા વ્યવહારથી ઉદભવે છે?

a)

ઉધાર વ્યવહાર

b)

રોકડ વ્યવહાર

c)

વિશિષ્ટ વ્યવહાર

d)

બિન આર્થિક વ્યવહાર

19.

જે મિલકતો નો સમયગાળો એક વર્ષ કરતા ઓછો હોય તેને કેવી મિલકતો કહેવાય

a)

વાસ્તવિક

b)

અવાસ્તવિક

c)

ચાલુ

d)

પ્રવાહી

20.

નીચેનામાંથી કઈ મિલકત નો સમાવેશ પ્રવાહી મિલકતમાં થતો નથી?

a)

સ્ટૉક

b)

મકાન

c)

જમીન

d)

રોકડ

21.

Rs.20000નુ મકાન ખરીદ્યું. આ કયો વ્યવહાર કહેવાય.

a)

બિન આર્થીક

b)

આર્થિક

22.

Rs.1000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો.આ કયો વ્યવહાર કહેવાય.

a)

આર્થિક

b)

બિન આર્થીક

23.

હિસાબી પદ્ધતિ નું પ્રથમ ગુણાત્મક લક્ષણ ક્યુ છે?

a)

વિશ્વાસપાત્રતા

b)

સુસંગતતા

c)

સામાજિક ક્ષમતા

d)

એક પણ નહીં

24.

હિસાબી પદ્ધતિ ની મુખ્ય મર્યાદા કઇ છે?

a)

બિન નાણાકીય બાબતો

b)

નાણાનું સ્થિર મૂલ્ય

c)

બજાર કિંમતની અવગણના

d)

અંદાજ નો ઉપયોગ

25.

જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી સમયસર ચૂકવતો હોય તો તેને કેવી વ્યક્તિ કહેવાય?

a)

સધ્ધર

b)

નાદાર

c)

ધાલખાધ

26.

જે આવક ધંધામાં રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિયમિત રીતે પ્રાપ્ત થતી હોય તેને કેવી આવક કહેવાય?

a)

મૂડી આવક

b)

મહેસુલી આવક

27.

વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા ની આપ-લે કરવી તેને શું કહેવાય?

a)

બદલા પદ્ધતિ

b)

સાટા પદ્ધતિ

c)

વસ્તુ વિનિમય પ્રથા

d)

આપેલ તમામ

28.

ધંધાની નિયમિત આવક માંથી જાવકો બાદ કરતા મળતી રકમ ને શું કહેવાય?

a)

નફો

b)

ખોટ

c)

નુકસાન

d)

એક પણ નહીં

29.

ઉધાર વેચેલ માલના નાણાં જે વ્યક્તિ પાસેથી મળવાના બાકી હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિ ની ભાષામાં....... કહેવાય.

a)

લેણદાર

b)

દેવાદાર

c)

નાદાર

d)

એક પણ નહીં

30.

હિસાબી પદ્ધતિ નો આધાર સ્તંભ એટલે..

a)

વાઉચર

b)

હિસાબો

c)

આમનોંધ

31.

નાણા બેંકમાં ભરવા જઈએ એ સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાતું વાઉચર......

a)

ચેક નું અડધીયુ

b)

પે-ઇન-સ્લિપ

c)

ઉધાર ચીઠી

d)

જમા ચીઠી

32.

હિસાબ લખવાનું પ્રથમ પગથિયું કયું છે?

a)

આમનોંધ

b)

વાર્ષિક હિસાબો

c)

વાઉચર

d)

એક પણ નહીં

33.

હિસાબી પદ્ધતિ ની વ્યાખ્યા નીચેનામાંથી કઈ સંસ્થાએ આપી છે?

a)

ATCPA

b)

AICPA

c)

ACS

d)

SEBI