Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ ૭ એકમ 2 આજની ઘડી રળિયામણી

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ગંગાજમનાનું નીર મગાવવાનું કારણ .....

a)

ચોક માં છાંટવા

b)

પવિત્ર પાણી પીવા માટે

c)

ભગવાનના સ્નાન માટે

d)

ભગવાનના પગ પખાળવા

2.

અહી કાવ્ય માં " પૂરે પૂરો " એટલે ........

a)

ભરો

b)

સંપૂર્ણ

c)

આખેઆખો

d)

દોરો

3.

અહી "નરસૈયાનો સ્વામી " એટલે ......

a)

શ્રી કૃષ્ણ

b)

સખી

c)

ભગવાન

d)

હાથિયો

4.

આ ભક્તિગીત માં કોને સંબોધન કરવામાં આવ્યું છે ?

a)

સખીને

b)

રાધાને

c)

નરસિંહને

d)

વહાલાને

5.

ગોપી કોના આવવાની વધામણી આપે છે ?

a)

સખીના

b)

રળિયામણી ઘડીના

c)

વહાલાના

d)

રાધાના

6.

સખી કેવા વાંસ વઢાંવવાનું કહે છે ?

a)

ઊંચા

b)

સૂકા

c)

લીલા

d)

આલાલીલા

7.

વાંસ માંથી વહાલજી માટે શું બનાવવાનું છે ?

a)

ખાટલી

b)

મંડપ

c)

હિંચકો

d)

પંખો

8.

તરીયાતોરણ માં ક્યાં વૃક્ષના પાનનો સમાવેશ નથી ?

a)

આસોપાલવ

b)

આંબો

c)

નાળીયેર

d)

કેળ

9.

સખી તોરણ ક્યાં બંધાવવા કહે છે ?

a)

રસ્તાપર

b)

મંદિરમાં

c)

બારણે

d)

મંડપે

10.

સખી ચોક શાનાથી પુરવા કહે છે ?

a)

મોતીડાથી

b)

પાંદડાથી

c)

વાંસથી

d)

રંગથી

11.

'આજની ઘડી રળિયામણી 'કવિતાને ક્યાં વિભાગમાં મૂકશો ?

a)

ઊર્મિગીત

b)

ભક્તિગીત

c)

આખ્યાન

d)

ગરબી

12.

કાવ્યમાં 'પાણી ' માટે કયો શબ્દ વપરાયો છે ?

a)

નીર

b)

જળ

c)

વારિ

d)

ઉદક

13.

સખી કોને 'વહાલજી' કહે છે ?

a)

પતિને

b)

પ્રિયતમને

c)

શ્રીકૃષ્ણને

d)

વાલમને

14.

'સખી' શબ્દ નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

સહેલી

b)

બેન

c)

માત્તા

d)

ગોપી

15.

'નીર' નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

પાણી

b)

ગગન

c)

આકાશ

d)

ધરતી

16.

'અતિ ' નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

ઓછુ

b)

ઘણું

c)

થોડુક

d)

પ્રસંગ

17.

'ચોક પુરાવા ' રૂઢીપ્રયોગ નો અર્થ શું છે ?

a)

સાથીયા પાડવા

b)

રસ્તો બનાવવો

c)

ચોક ભરવા

18.

'ચરણ પખાળવા ' રૂઢીપ્રયોગ નો અર્થ શું થાય ?

a)

પગ પકડવા

b)

પગ ધોવા

c)

ચરણ સ્પર્શ કરવા

19.

'વહાલું ' નો વિરોધી શબ્દ કયો છે ?

a)

પ્રિય

b)

ગમતું

c)

દવલું

d)

પ્રમાળ

20.

' સોહાગણ ' શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

a)

વિધવા

b)

પરિણીત

c)

સૌભાગ્યવતી

21.

'થોડા સુકા,થોડા ભીના,' શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

a)

તરીયાતોરણ

b)

મલપતુ

c)

આલાલીલા

d)

સાથીયો

22.

'ત્રણ જાતના પાન નું તોરણ 'નો શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

a)

આલાલીલા

b)

તરીયાતોરણ

c)

તોરણ

d)

સાથીયો

23.

'જેમનો પતિ હયાત હોય તેવી સ્ત્રી 'નો શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

a)

સોહાગણ

b)

વિધવા

c)

એકપણ નહિ

24.

"મંગળ' નો વિરુદ્ધાર્થી શબદ કયો છે ?

a)

શુભ

b)

સુમંગલ

c)

અમંગળ

25.

'સાથીયો ' ની સાચી જોડણી કઈ છે ?

a)

શાથીયો

b)

સાથીયો

c)

સાથિયોં