NEW
Font size
Worksheetsધોરણ 3 ગુજરાતી વાર્ષિક પરીક્ષા ની ઓનલાઇન ક્વીઝ
Total questions: 30
Worksheet time: 15mins
માં બચ્ચાને શું શિખામણ આપતી હતી ?
ડરશો નહિ
લડશો નહિ
બખોલ થી બહાર નીકળશો નહિ
ઝગડશો નહિ
બચ્ચાનું શરીર રેશમ જેવું .... અને રૂ જેવું.... હતું
મુલાયમ ,સફેદ
સફેદ, મુલાયમ
રેશમી, નરમ
નરમ , રેશમી
સસલીને કેટલા બચ્ચા હતા ?
1
2
3
4
સસલી બચ્ચા ને બખોલમાં શા માટે રાખતી ?
બચ્ચા લડતા હતા એટલે
બચ્ચા ભાગી જતાં હતાં એટલે
બચ્ચા તોફાની હતા એટલે
બહાર હિંસક પ્રાણી ઓ નો ત્રાસ હતો એટલે
દિવસનો વિરોધી શબ્દ કયો છે ?
બપોર
સવાર
સાંજ
રાત
બતક નું બચ્ચું માં ને શું કહે છે ?
નાહ્ય કોણ ?
તરે કોણ ?
ઠંડા પાણી માં પડે કોણ ?
ઉપરનું બધું
બતકનું બચ્ચું ' હું નહિ તારું !' એવું શા માટે કહે છે ?
પાણી ગંદુ હતું એટલે
પાણી ઠંડું હતું એટલે
પાણી ગરમ હતું એટલે
પાણીમાં કાચબા હતા એટલે
નદી માં ક્યા કયા પ્રાણીઓ રહે છે ?
કાચબા
મગર
માછલી
ઉપરના તમામ
બચ્ચા ની માં તેને નદી પાસે કેમ લઈ ગઈ ?
મગર જોવા
કાચબા જોવા
માછલી જોવા
તરતાં શીખવાડવા
"ગરમ" શબ્દનો વિરોધી શબ્દ લખો ?
ઉનું
ના ગરમ
ઠંડું
ઉષ્ણ
ઘોડો કૂચ માં કેવી રીતે દોડે છે ?
દડબડ દડ બડ
તરરર તરરર
ખડાક ખડબડ
ધમ ધમ
કૂચ માં સૌથી આગળ કોણ ચાલે છે ?
ઘોડો
ઊંટ
લશ્કર
હાથી
આકાશ માં શું ગરજે છે ??
રોકેટ
વિમાન
હેલિોપ્ટર
મિસાઈલ
સૈન્યનો સમાનાર્થી શબ્દ કયો છે ?
સૈનિક
પોલીસ
લશ્કર
દુશ્મન
ભરેલી બંદૂક કોની પાસે છે ??
શિક્ષક
નેતા
ડોકટર
સૈનિક
નીચેના માંથી પશુ કયું છે ?
હંસ
મોર
ચકલી
બકરી
નીચેના માંથી પક્ષી કયું છે ?
બકરી
ગાય
ભેંસ
પોપટ
નીચેના માંથી જંતુ કયું છે ?
ચકલી
બકરી
માખી
મોર
નીચેના માંથી કઈ વસ્તુ ઘરમાં જોવા મળે છે ?
બલેક બોર્ડ
ચોક
ખાટલો
દસ્ટર
નીચેના માંથી કઈ વસ્તુ વર્ગખંડમાં જોવા મળે છે ?
ટેબલ
ઝાડ
બકરી
ફ્રીઝ
ઝાડ નો સમાનાર્થી શોધો ..
વન
વૃક્ષ
ગગન
વેલો
પાણીનો સમાનાર્થી શોધો ..
નદી
દરિયો
જળ
નહેર
ધોળો નો સમાનાર્થી શોધો ?
કાળો
સફેદ
લાલ
પીળો
નજીક નો સમાનાર્થી શોધો..
દૂર
અનાજીક
વેગળું
પાસ
બતક........ એક બચ્ચું હતું .
ના
ની
ને
નું
સિંહ જંગલ .......... રાજા હતો.
ને
નો
ની
ના
રમેશભાઇ ....,..... દીકરાનું નામ રોહિત છે.
નો
ની
નું
ના
આ પેન્સિલ પ્રિયા......... છે.
નો
ની
નું
ના
ગાયને ........ પગ હોય છે.
1
2
3
4
ગાય ને ........ શિંગડા હોય છે.
1
2
3
4
