wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રામાયણ - A

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.
મૂર્છિત થયેલા લક્ષ્મણના પ્રાણ બચાવવાની જડીબુટી ક્યાં વૈદ્યએ બતાવી હતી ?
a)
સુષેણ
b)
અકૂર
c)
ચરક
d)
વિભીષણ
2.
રામ અને લક્ષ્મણને આશ્રમ રક્ષા કરવા ક્યાં ઋષિ લઇ ગયા હતા ?
a)
વિશ્વામિત્ર
b)
દુર્વાસા
c)
સાંદીપની
d)
અંગિરસ
3.
રામને વનવાસ દેવાની પ્રેરણા કૈકૈયીને કોણે આપી હતી ?
a)
મંથરા
b)
ઉર્મિલા
c)
મંદોદરી
d)
કૌશલ્યા
4.
સીતાહરણ વખતે સોનાનું મૃગ કોણ બન્યું હતું ?
a)
મારીચ
b)
સુબાહુ
c)
કાલનેમી
d)
એક પણ નહિ
5.
હનુમાનજી જયારે સીતાજીને મળવા લંકા ગયા ત્યારે ક્યાં વૃક્ષ પર બેઠા હતા ?
a)
અશોક
b)
શમી
c)
સાલ
d)
અશ્વત્થ
6.
લંકાનો રાજા રાવણ ક્યુ વાદ્ય વગાડવામાં કુશળ હતો ?
a)
વીણા
b)
સારંગી
c)
વાંસળી
d)
સિતાર
7.
લક્ષ્મણજીની માતાનું નામ શું હતું ?
a)
સુમિત્રા
b)
કૌશલ્યા
c)
કૈકયી
d)
મંથરા
8.
લવ અને કુશનો જન્મ ક્યાં ઋષીના આશ્રમમાં થયો હતો ?
a)
વાલ્મિકી
b)
વસિષ્ઠ
c)
વિશ્વામિત્ર
d)
તુલસીદાસ
9.
રામચંદ્ર ભગવાનનો જન્મ ક્યારે થયો હતો ?
a)
ચૈત્ર સુદ - ૯
b)
ચૈત્ર વદ - ૯
c)
શ્રાવણ સુદ - ૯
d)
શ્રાવણ વદ - ૯
10.
સમુદ્ર ઉલ્લંઘન વખતે હનુમાનજીને કઈ રાક્ષસી મળી હતી ?
a)
સુરસા
b)
કોટરા
c)
બલંધરા
d)
મંથરા
11.
રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ક્યો યજ્ઞ કર્યો હતો ?
a)
પુત્ર કામેષ્ટી
b)
પુત્ર મધેષ્ટી
c)
પુત્ર દેવેષ્ટી
d)
એક પણ નહિ
12.
શબરી ક્યાં સરોવરને કીનારે રહેતી હતી ?
a)
પંપા સરોવર
b)
અમૃત સરોવર
c)
માન સરોવર
d)
મીન સરોવર
13.
અશોક વાટિકામાં મેઘનાદે હનુમાનજીને ક્યાં અસ્ત્રથી બંદી બનાવ્યા હતા ?
a)
બ્રહ્મપાશ
b)
નાગપાશ
c)
મૂર્છાપાશ
d)
ઇન્દ્રપાશ
14.
લક્ષ્મણ , હનુમાન , ભરત અને શત્રુઘ્નને કોણે યુદ્ધમાં પરાસ્ત કર્યા હતા ?
a)
લવ - કુશ
b)
રાવણ - કુંભકર્ણ
c)
બલી - સુગ્રીવ
d)
ખર - દુષણ
15.
શ્રીરામચન્દ્રજીએ સમુદ્રને માર્ગ દેવા માટે કેટલા દિવસ પ્રાર્થના કરી હતી ?
a)
ત્રણ દિવસ
b)
બે દિવસ
c)
એક દિવસ
d)
પાંચ દિવસ
16.
જટાયુમાં કેટલે દૂર સુધી જોઈ શકવાની ક્ષમતા હતી ?
a)
100 યોજન
b)
80 યોજન
c)
90 યોજન
d)
150 યોજન
17.
પરશુરામ કેવા અવતાર હતા ?
a)
આવેશાવતાર
b)
તેજાવતાર
c)
સુર્યાવતાર
d)
એક પણ નહિ
18.
કઈ નદીના કિનારે શ્રી રામે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો હતો ?
a)
ગોદાવરી
b)
નર્મદા
c)
કૃષ્ણ
d)
કાવેરી
19.
લંકા સુધી પહોંચતા હનુમાનજીએ કેટલો લાંબો સમુદ્ર ઓળંગ્યો હતો ?
a)
100 યોજન
b)
1000 યોજન
c)
10 યોજન
d)
એક પણ નહિ
20.
મેઘનાદનું બીજુ નામ શું હતું ?
a)
ઇન્દ્રજીત
b)
કુંભકર્ણ
c)
વિચિત્રવીર્ય
d)
દશાનન
21.
લક્ષ્મણે કઈ રાક્ષસીના નાક અને કાન કાપી લીધા હતા ?
a)
શૂર્પણખા
b)
ત્રિજટા
c)
સીહીંકા
d)
અયોમુખી
22.
રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
a)
7
b)
6
c)
5
d)
9
23.
પંચવટી તરફ જતા શ્રીરામનું મિલન કોની સાથે થયું હતુ ?
a)
જટાયુ
b)
કબંધ રાક્ષસ
c)
ઋષિ વિશ્વામિત્ર
d)
હનુમાનજી
24.
રાવણને સીતાહરણ ન કરવાની સલાહ કોણે આપી હતી ?
a)
મારીચ
b)
શૂર્પણખા
c)
દુષણ
d)
ખર
25.
રામ ભગવાનનો જન્મ કઈ રાશીમાં થયો હતો ?
a)
કર્ક
b)
મકર
c)
તુલા
d)
મેષ
26.
રાજા દશરથના દરબારમાં મુખ્ય પુરોહિત કોણ હતા ?
a)
વશિષ્ઠ
b)
વિશ્વામિત્ર
c)
ભરદ્વાજ
d)
કશ્યપ
27.
વાલ્મિકી ઋષિનો આશ્રમ કઈ નદીના કિનારે હતો ?
a)
તમસા
b)
સરયૂ
c)
નર્મદા
d)
ચર્મણવટી
28.
કૌશલ્યાના પુત્રનું નામ શું હતું ?
a)
શ્રી રામ
b)
ભરત
c)
લક્ષ્મણ
d)
શત્રુધ્ન
29.
ભરતની પત્નીનું નામ શું હતું ?
a)
માંડવી
b)
ઉર્મિલા
c)
સુચેતા
d)
શ્રુતકીર્તિ
30.
લંકા નગરી ક્યાં પર્વત પર હતી ?
a)
ત્રિકુટ
b)
કૈલાસ
c)
સુમેરુ
d)
ચિત્રકૂટ
31.
શ્રીરામનાં વનવાસ બાદ ભરતજી ક્યાં રહેતા હતા ?
a)
નંદીગ્રામ
b)
પંચવટી
c)
મહેન્દ્ર પર્વત
d)
તમસા નદી કિનારે
32.
લક્ષ્મણજીની પત્નીનું નામ શું હતું ?
a)
ઉર્મિલા
b)
માંડવી
c)
સુલક્ષણા
d)
શ્રુતકીર્તિ
33.
હનુમાનજીની માતાનું નામ શું હતું ?
a)
અંજની
b)
કેસરી
c)
અહલ્યા
d)
સુલક્ષણા
34.
ઇન્દ્રજીતની પત્નીનું નામ શું હતું ?
a)
સુલોચના
b)
મૌર્વી
c)
કુમુદિની
d)
સુહાસિની
35.
વનવાસ દરમિયાન શ્રી રામ સૌથી વધુ ક્યાં રહ્યા હતા ?
a)
ચિત્રકૂટ
b)
કિષ્કિન્ધા
c)
સમુદ્ર કિનારે
d)
લંકા
36.
લક્ષ્મણજી કોનો અવતાર હતા ?
a)
શેષ
b)
વિષ્ણુ
c)
અગ્નિ
d)
સૂર્ય
37.
શ્રુતકીર્તિનાં પતિનું નામ શું હતું ?
a)
શત્રુઘ્ન
b)
ભરત
c)
રામ
d)
લક્ષ્મણ
38.
સુંદરકાંડ રામયણમાં છે ?
a)
હા
b)
ના
39.
વાલ્મિકી રામાયણના રચયીતા કોણ હતા ?
a)
વાલ્મિકી
b)
નારદજી
c)
વ્યાસજી
d)
તુલસી
40.
કૈકેયીના પુત્ર કોણ હતા ?
a)
ભરતજી
b)
લક્ષ્મણ
c)
શત્રુઘ્ન
d)
લવ-કુશ