NEW
Font size
S
M
L
XL
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા - 2 (261-280)
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
"અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે" ક્યાં વચનામૃત નું વાક્ય છે ?
a)
ગ.મ. 13
b)
ગ.મ. 14
c)
ગ.મ. 12
d)
ગ.મ. 11
2.
તમને પ્રગટ પ્રમાણ મનુષ્યકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે : ક્યાં વચનામૃત નું વાક્ય છે ?
a)
કારીયાણી - 8
b)
કારીયાણી - 7
c)
કારીયાણી - 5
d)
કારીયાણી - 9
3.
_____એવું જે અક્ષરધામ તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે.
a)
ગુણાતીત
b)
ત્રિગુણાતીય
c)
બ્રહ્મમય
d)
એક પણ નહિ
4.
એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન , તે જ દયાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વે જનના _______વર્તે છે.
a)
નયન ગોચર
b)
અંતર્યામી
c)
પ્રરોક્ષ
d)
સેવામય
5.
શ્રીજી મહારાજે કેટલા વર્ષમાં ભાગવત ધર્મના સ્થાપનનું કાર્ય કર્યું ?
a)
ત્રીસ
b)
વિસ
c)
દસ
d)
ઓગણ પચાસ
6.
નંદસંતોએ ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાન , અને ________રાજ્યની ધરતીને સત્સંગથી રંગી નાખેલ.
a)
મધ્યપ્રદેશ
b)
કેરલા
c)
ઓરિસ્સા
d)
ઉત્તરપ્રદેશ
7.
સ્વધામ ગમન પહેલા શ્રીજી મહારાજે અંતરનું રહસ્ય કહેવા કોને કારિયાણી તેડાવ્યા ?
a)
ગોપાળાનંદ સ્વામી
b)
ગુણાતીતાનંદ સ્વામી
c)
પ્રેમાનંદ સ્વામી
d)
અક્ષરાનંદ સ્વામી
8.
શ્રીજી મહારાજે ગોપાલાનંદસ્વામીને કેટલા હેતુ કહ્યા ?
a)
છ
b)
પાંચ
c)
ચાર
d)
ત્રણ
9.
ધામમાં જતા પહેલા મહારાજે બ્રહ્માનંદસ્વામીને ક્યાં મોકલ્યા ?
a)
જૂનાગઢ
b)
માંગરોળ
c)
કારિયાણી
d)
વડતાલ
10.
ગુજરાતના હરિભક્તને જુનાગઢથી સંતનો સમાગમ છોડી ક્યાં જવાનો વિચાર આવ્યો ?
a)
સોરઠની પંચતીર્થી
b)
ભાલ પ્રદેશની પંચતીર્થી
c)
કચ્છની પંચતીર્થી
d)
ચરોત્તરની પંચતીર્થી
11.
શ્રીજી મહારાજના છેલ્લા દર્શનથી તીવ્ર ઈચ્છાને લીધે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢથી તુરંત પાછા આવ્યા ?
a)
ખોટું
b)
સાચું
12.
મહારાજે સ્વધામ ગમન પહેલા અદભુતાનંદસ્વામીને ક્યાં મોકલ્યા હતા ?
a)
ધોલેરા
b)
જૂનાગઢ
c)
અમદાવાદ
d)
ભૂજ
13.
મહારાજે પોતાના સ્વધામ ગમનનો સંકલ્પ કોને કહ્યો ?
a)
ગોપાળાનંદ સ્વામી
b)
ગુણાતીતાનંદ સ્વામી
c)
મુક્તાનંદ સ્વામી
d)
મુળજી બ્રહ્મચારી
14.
મહારાજે હવે "અવતાર કાર્ય પૂર્ણ થયું" એવું વિચારી સ્વધામ ગમનનો સંકલ્પ ક્યાં કર્યો ?
a)
કારિયાણી
b)
સારંગપુર
c)
કરિયાણા
d)
વડતાલ
15.
"સ્વામિનારાયણ ભગવાન છે" એમાનું એક કારણ................
a)
સમાધિ પ્રકરણ
b)
સંતોને સત્કારતા
c)
સંતોને પીરસતા
d)
એક પણ નહિ
16.
હરિકૃષ્ણાનંદ અને રામચંદ્રાનંદ સ્વામી મહારાજ ના સ્વધામ ગમન બાદ બ્રહ્મચારી થયેલા ?
a)
હા
b)
ના
17.
મહારાજ સ્વધામ ગયા એ જ દિવસે ગઢડાની સીમમાં વડોદરાના ક્યાં ભક્તને દર્શન દીધા ?
a)
રામચંદ્ર વૈદ્ય
b)
નારુપંત નાના
c)
શિવરામ ગારડી
d)
એક પણ નહિ
18.
પીપલાણાના લાડકીબાઇના લગ્ન ક્યાં ગામે થયેલા ?
a)
આખા
b)
લોજ
c)
ગઢડા
d)
વડતાલ
19.
સ્વધામ ગમનના દિવસેજ મહારાજ લાડકીબાઇનો થાળ જમ્યા હતા ?
a)
હા
b)
ના
20.
શ્રીજી મહારાજના સ્વધામ ગમનના એક અઠવાડિયા બાદ કોણે દેહ છોડી દીધો ?
a)
પૂજા ડોડીયા
b)
દાદાખાચર
c)
મુક્તાનંદ્દ સ્વામી
d)
માણકી ઘોડી
21.
શ્રીજી મહારાજના તેરમાંના દિવસે માણકી ઘોડીએ દેહ છોડ્યો ?
a)
હા
b)
ના
22.
આવું નો'તું કરવું નાથજી રે ............: કોની રચના છે ?
a)
પ્રેમાનંદ સ્વામી
b)
બ્રહ્માનંદ સ્વામી
c)
નિષ્કુળાનંદ સ્વામી
d)
એક પણ નહિ
23.
"પાતળીયે હર્યા રે પ્રાણ રે બહેની"................કોની રચના છે ?
a)
બ્રહ્માનંદ સ્વામી
b)
પ્રેમાનંદ સ્વામી
c)
નિષ્કુળાનંદ સ્વામી
d)
એક પણ નહિ
24.
મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ મળીને લખેલ ગ્રંથ એટલે................
a)
ધર્માખ્યાન
b)
ઘીરજગીતા
c)
ધીરજાખ્યાન
d)
એક પણ નહિ
25.
ગુજરાતના હરિભક્ત જુનાગઢમાં કોનો સમાગમ કરવા આવ્યા હતા ?
a)
ગુણાતીતાનંદસ્વામી
b)
ગોપાળાનંદસ્વામી
c)
મુક્તાનંદસ્વામી
d)
પ્રેમાનંદસ્વામી
Reset
