NEW
Font size
WorksheetsS. R. Ranganathan Knowledge Quest
Total questions: 20
Worksheet time: 10mins
ડૉ. એસ. આર. રંગનાથનનો જન્મ ક્યારે થયો હતો?
August 12, 1892
August 12, 1992
August 15, 1892
August 12, 1875
રંગનાથને પુસ્તકાલયની તાલીમ ક્યાં મેળવી હતી?
ઇંગ્લૅન્ડ
લંડન
ફ્રાંસ
અમેરિકા
રંગનાથને કઈ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી હતી?
DDC
LC
CC
UDC
ડૉ. રંગનાથનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
ગુજરાત
કેરળ
મધ્યપ્રદેશ
તમિલનાડુ
કોલોન વર્ગીકરણ માટે કયું ચિહ્ન વિશિષ્ટ છે?
(.)
(,)
(/)
(:)
ભારત સરકાર દ્વારા ડૉ. એસ. આર. રંગનાથનને કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો?
પદ્મ શ્રી
પદ્મ વિભૂષણ
ભારત રત્ન
સાહિત્ય અકાદમી
રંગનાથને ૧૯૬૨માં પુસ્તકાલય વિજ્ઞાન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
ILA
INFLIBNET
DRTC
Indian Statistical Institute
નીચેનામાંથી કયો ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ નિયમોમાંથી એક નથી?
Every book its reader
Save the time of the librarian
Books are for use
The library is a growing organism
ડૉ. એસ. આર. રંગનાથને કયા વર્ષમાં તેની પ્રથમ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરેલ હતી?
1920
1924
1917
1910
ડૉ. એસ. આર. રંગનાથને 1924માં કયા વિશ્વવિદ્યાલય માં ગ્રંથપાલ તરીકે પોતાની પ્રથમ નિમણુંક મેળવેલ હતી?
મુંબઈ વિશ્વવિદ્યાલય
કલકત્તા વિશ્વવિદ્યાલય
મદ્રાસ વિશ્વવિદ્યાલય
દિલ્લી વિશ્વવિદ્યાલય
ડૉ. રંગનાથને ગણિતમાં સહાયક વ્યાખ્યાતા તરીકે ક્યારે સેવા આપી?
1919-1924
1919-1920
1915-1920
1920-1924
ડૉ. રંગનાથનને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગ્રંથપાલ તરીકે ક્યારે નિયુક્ત કરવામાં આવ્યા?
1945
1940
1960
1935
ડૉ. રંગનાથનને colon Classification કયા વર્ષમાં પ્રકાશિત કરી હતી?
1931
1933
1934
1935
ડૉ. રંગનાથનને Elements of Classification કયા વર્ષમાં પ્રકાશિત કરી હતી?
1935
1940
1945
1950
રાષ્ટ્રીય સંશોધન પ્રોફેસર તરીકે ડૉ. રંગનાથને પોતાનો પગાર અને પુસ્તક રોયલ્ટી કોને દાનમાં આપી હતી?
Madras University
DRTC
SRELS
Indian Statistical Institute
What is the full form of DRTC?
Documentation Research and Technical Centre
Document Retrieval and Training Centre
Department of Research in Technical Communication
Documentation Research and Training Centre
ડૉ. રંગનાથનના માનમાં ટપાલ ટિકિટ ક્યારે બહાર પાડવામાં આવી હતી?
1957
1962
1992
1924
ભારત સરકાર દ્વારા ડૉ. રંગનાથનને રાવ સાહેબ એવોર્ડ ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો?
1935
1931
1933
1928
ડૉ. રંગનાથનને Indian Library Association ના અધ્યક્ષ તરીકે ક્યારે નિયુક્ત કરવામાં આવ્યા?
1940
1944
1950
1945
ભારતમાં 'ગ્રંથાલય વિજ્ઞાનના પિતા' નું બિરુદ ડૉ. એસ.આર. રંગનાથનને કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
Maurice Gayer
Melvi Dewey
Dr. Mukandetri Reddy
W. B.C. Sayers
