Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા - 2 (પેઈજ નંબર 121 થી 140)

Total questions: 28

Worksheet time: 14mins

Name
Class
Date
1.
જોબનપગીએ મહારાજની મોજડી ક્યાં સંતાડેલી હતી ?
a)
પોતાની બગલમાં
b)
ઢોલિયા નીચે
c)
દરબારગઢમાં
d)
એક પણ નહિ
2.
જોબનપગીને ધામમાં તેડી જવાનું મહારાજે ક્યારે કહ્યું ?
a)
ચરણરજ ખૂટી જાય ત્યારે
b)
ચોરી નો કરે ત્યારે
c)
એકાદશીના દિવસે
d)
એક પણ નહિ
3.
ડભાણમાં મહારાજે શું કર્યું હતું ?
a)
અહિંસામય મહાવિષ્ણુયાગ
b)
રંગોત્સવ
c)
અન્નકૂટ
d)
મંદિર
4.
ડભાણનો મહાવિષ્ણુયાગ કેટલા દિવસ ચાલ્યો હતો ?
a)
18
b)
20
c)
21
d)
16
5.
ડભાણના મહાવિષ્ણુયાગ વખતે કોણ મહારાજના આશ્રિત થયા ?
a)
બંને
b)
જોબન વરતાલો
c)
મહંત શ્રી પ્રભાતગરજી
d)
એક પણ નહિ
6.

ભગવાન શ્રી સ્વામિનારાયણની ________ચોરી શકે તો , જોબન ભાયો સાચો.

a)

માણકી

b)

મોજડી

c)

ચાખડી

d)

એક પણ નહિ

7.
વડોદરા પાસેના ________ ગામમાં તુલજાભવાનીનું પ્રાચીન મંદિર છે ?
a)
રણુ
b)
સુરત
c)
અમદાવાદ
d)
બારડોલી
8.

સદગુરુ શ્રી શુકાનંદસ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રીનું નામ શું હતું ?

a)

પ્રભાશંકરભાઈ

b)

જગન્નાથ

c)

વિષ્ણુ શર્મા

d)

કૃપાશંકર

9.
જન્નાથે કેટલા વર્ષની ઉંમરે સંસાર છોડી મહારાજનું શરણ સ્વીકાર્યું ?
a)
14
b)
12
c)
11
d)
23
10.

સદગુરુ શ્રી શુકાનંદસ્વામી નું પૂર્વાશ્રમનું નામ શું હતું ?

a)

જગન્નાથ

b)

પ્રભાશંકર

c)

દેવ શર્મા

d)

સ્વરૂપ શર્મા

11.
મહારાજની આજ્ઞાથી શુકાનંદસ્વામીએ કોની પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો ?
a)
સદગુરુ નિત્યાનંદસ્વામી
b)
સદગુરુ ગુણાતીતાનંદસ્વામી
c)
સદગુરુ પ્રેમાનંદસ્વામી
d)
સદગુરુ આત્માનંદસ્વામી
12.
મહારાજના પત્ર લેખનની તમામ જવાબદારી કોણે સંભાળી હતી ?
a)
શુકાનંદસ્વામી
b)
પ્રેમાનંદસ્વામી
c)
આત્માનંદસ્વામી
d)
ગુણાતિતાનંદસ્વામી
13.
પ્રાચીનકાળમાં ઉમરેઠ સમૃદ્ધિ અને વિદ્યાની સંગમભૂમિ હતી ?
a)
ના
b)
હા
14.
નીલકંઠવર્ણી માટે દોડીને લોટીમાં દૂધ સાથે કેળા અને ખજૂર કોણ લઇ આવ્યા હતા ?
a)
દયારામ
b)
મયારામ
c)
રૂપરામ
d)
એક પણ નહિ
15.
શ્રીનાથજીભાઈને કોની સાથે ખૂબજ હેત હતું ?
a)
બાલમુકુન્દદાસજી
b)
કૂસંગી
c)
હરિભક્તો
d)
પાર્ષદો
16.
ગઢપુરમાં ___________દયાળુશ્રીને દર્શન દીધા હતા.
a)
ગોપીનાથજી મહારાજે
b)
ભગવાન શ્રી કૃષ્ણ
c)
સંતોએ
d)
એક પણ નહિ
17.
શ્રીનાથજીભાઈ શુક્લ ક્યાં ઉપનામથી પ્રસિદ્ધ હતા ?
a)
દયાળુશ્રી
b)
હરિરામ
c)
દયારામ
d)
કોઈ ઉપનામ જ ન હતું
18.
શુકાનંદસ્વામી સંસ્કૃતનો અભ્યાસ કરી મહારાજના શું બન્યા ?
a)
લહીયા
b)
કથાકાર
c)
ગાયક
d)
ગૌ પાલક
19.
મહારાજે ડભાણમાં કોની લખચોરાસી માથેથી ટાળી ?
a)
બંને
b)
આંબો
c)
બળદ
d)
એક પણ નહિ
20.
__________નામના તોતડા છોકરાને ઊભો રાખી વેદ બોલવાનું કહ્યુ.
a)
હરિરામ શુક્લ
b)
રૂપરામ ઠાકર
c)
દયારામ શુક્લ
d)
નરભેરામ દવે
21.
જેમ ______ના ગાલે શંખનો સ્પર્શ થતા , _________સરી પડ્યા , તેમ જ ભગવાનની દ્રષ્ટિ પડતા ___________વેદગાન કર્યુ.
a)
ધ્રુવ - સરસ્વતી - હરિરામે
b)
ધ્રુવ - સ્વર - દયારામે
c)
ધ્રુવ - હરિરામ - સરસ્વતી
d)
એક પણ નહિ
22.
"શ્રી સ્વામિનારાયણ ભગવદ ઉપાસક મંડળ" ની સ્થાપના કોણે કરી ?
a)
શ્રીનાથજીભાઈ શુક્લ
b)
ઈચ્છારામ શુક્લ
c)
શ્રી દયારામ શુક્લ
d)
એક પણ નહિ
23.
ગોમતી તળાવને બીજા ક્યાં નામે ઓળખાય છે ?
a)
ઘાસ તળાવ
b)
કાંકરિયા તળાવ
c)
સુંદર તળાવ
d)
દેવ સરોવર
24.
વડતાલમાં દરરોજ બપોરે મહારાજ સંઘ સાથે કીર્તન કરતા કરતા ક્યાં સ્નાન કરવા જતા ?
a)
ગોમતી તળાવ
b)
કાંકરિયા તળાવ
c)
સાબરમતી
d)
દેવ તળાવ
25.
જોબનના મનોરથ પૂર્ણ કરવા મહારાજે ધગેલી ધરતી ઉપર ગોમતી તળાવ સુધી _____ચાલ્યા ?
a)
ઉઘાડે પગે
b)
ચાખડી પહેરીને
c)
મોજડી પહેરીને
d)
ભીના પગે
26.
જોબન ભોજનમાં શું ભેળવીને જમતા ?
a)
ચરણરજ
b)
મીઠું
c)
ધૂળ
d)
સાકર
27.
ડભાણમાં મહારાજે જે રજાઈ મહંતજીને આપેલી તે કેવી હતી ?
a)
ત્રણેય
b)
પાતળી
c)
સુંદર
d)
રૂભરેલી
28.
ભગવાન સ્વામિનારાયણે આપેલી રજાઈ ક્યાં મંદિરમાં છે ?
a)
માતુલજા ભવાની
b)
શ્રી રાધારમણ દેવ
c)
માં ગાયત્રી
d)
શ્રી સૂર્યનારાયણ