NEW
Font size
Worksheetsધોરણ - ૫ ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે?
માનવે
કુદરતે
રાજાએ
જાદુગરે
શું શાંત છે?
ધરતી
વન
સરોવર
સમીર
વિભુ શબ્દનો અર્થ શો છે?
ભગવાન
ભુવન
ધ્યાન
બાણ
કયું પીણું ઝાડના બીજ ની ભૂકી માંથી બને છે?
ચા
કૉફી
કોકો
એક પણ નહિ
પાઠ - ૫ નો સાહિત્યપ્રકાર કયો છે?
બોધવાર્તા
હાસ્યવાર્તા
પ્રવાસવર્ણન
એક પણ નહિ
ગળે પડવાની ટેવ કઈ બીમારી ને વધારે હોય છે?
ઉધરસ
તાવ
શરદી
માથાનો દુઃખાવો
ભાષા સુંદર,________સુંદર?
ઉષા
નિશા
આશા
સરિતા
કંઠ બેઠેલો ને મગજ__________?
વાટકો
થાળી
તપેલું
ગ્લાસ
કાવ્યમાં સવાર અને રાત માટે કયા શબ્દો વપરાયા છે?
આજ-કાલ
ઉષા-નિશા
તડકો-છાંયો
એક પણ નહિ
સાધુ પાસે શું હતું?
પારસમણિ
ચિંતામણિ
પૈસા
એક પણ નહિ
દરિયાનું દિલ કેવું છે?
નાનું
વિશાળ
ખારું
એક પણ નહિ
કવિ ઈશ્વરને કયાં જુએ છે?
સર્વત્ર
નદીમાં
સરોવરમાં
પર્વતમાં
કાવ્ય - ૨ નો સાહિત્ય પ્રકાર કયો છે?
લોકગીત
પ્રાર્થના
પ્રકૃતિગીત
ભકિતગીત
મોચી ભગત સ્વભાવે કેવા હતા?
પ્રમાણિક અને સંતોષી
લુચ્ચા અને કપટી
કંજૂસ અને લુચ્ચા
એક પણ નહિ
સાધુ મોચી પાસે શા માટે ગયા હતાં?
પગરખાં સિવડવવા
આશીર્વાદ આપવા
પારસમણિ આપવા
શિષ્ય બનાવવા
