NEW
Font size
S
M
L
XL
WorksheetsCapital and currency
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
જાપાનની રાજધાની કઈ છે
a)
મોસ્કો
b)
ટોકિયો
c)
પેરિસ
d)
દમાસ્કસ
2.
શ્રીલંકા ની રાજધાની કઈ છે
a)
ઢાકા
b)
કાઠમંડુ
c)
કોલંબો
d)
મનિલા
3.
ચીન ની રાજધાની કઈ છે
a)
બેઇજિંગ
b)
બેંગકોક
c)
થીમ્ફૂ
d)
રિયાદ
4.
ભારતની રાજધાની કઈ છે
a)
મુંબઈ
b)
જયપુર
c)
નવી દિલ્હી
d)
હૈદરાબાદ
5.
પાકિસ્તાનની રાજધાની કઈ છે
a)
કરાંચી
b)
લાહોર
c)
મુલતાન
d)
ઇસ્લામાબાદ
6.
બાંગ્લાદેશની રાજધાની કઈ છે
a)
અબુધાબી
b)
ઢાકા
c)
કાઠમંડુ
d)
થીમ્ફૂ
7.
યુનાઈટેડ સ્ટેટ્સ યુ.એસ ની રાજધાની કઈ છે
a)
લન્ડન
b)
ન્યૂયોર્ક
c)
વોશિંગ્ટન dc
d)
શિકાગો
8.
ફ્રાન્સની રાજધાની કઈ છે
a)
લન્ડન
b)
પેરિસ
c)
વિએના
d)
બર્લિન
9.
સ્વિટ્ઝરલેન્ડ નું ચલણ કયું છે
a)
ક્રોન
b)
લીલાનજેની
c)
શેકેલ
d)
પાઉન્ડ
10.
ઈરાક નુ ચલણ કયું છે
a)
રીયાલ
b)
દીનાર
c)
ડોલર
d)
પાઉન્ડ
11.
ભારત નુ ચલણ કયું છે
a)
રૂપિયાહ
b)
પેસો
c)
ડોલર
d)
રૂપિયો
12.
ચીનનુ ચલણ કયું છે
a)
યેન
b)
સીલીંગ
c)
યુઆન
d)
પાઉન્ડ
13.
જાપાન નું ચલણ કયું છે
a)
કયાત
b)
ક્રોન
c)
રેન્ડ
d)
યેન
14.
(યુ એસ એ )અમેરિકા નું ચલણ કયું છે?
a)
રૂપાલ
b)
ડૉલર
c)
યુરો
d)
પાઉન્ડ
Reset
