wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિશેષણ

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

અમે લાકડાંનો કબાટ લેવા જવાના છીએ. વિશેષણ શોધો.

a)

લોખંડ

b)

લાકડાં

c)

પતરાં

2.

હું દરરોજ શિવ મંદિરે જાવ છું. વિશેષણ શોધો

a)

શિવ

b)

અંબામાં

c)

કૃષ્ણ

3.

આપણે ક્રિકેટની રમત રમીશું . વિશેષણ શોધો

a)

લંગડી

b)

ક્રિકેટ

c)

સંતાકૂકડી

4.

મારું ઘર બે માળ નું છે. વિશેષણ શોધો

a)

ત્રણ

b)

બે

c)

ચાર

5.

અમારા માટે સુંદર ગલૂડિયાં લાવશો? . વિશેષણ શોધો

a)

સુંદર

b)

એક

c)

ત્રણ

6.

ભેંસ કાદવ વાળા પાણી માં હતી . વિશેષણ શોધો

a)

પાણી

b)

કાદવ

c)

ભેંસ

7.

રવિ લાલ પતંગ ચગાવે છે. વિશેષણ શોધો

a)

લાલ

b)

રવિ

c)

પતંગ

8.

મેળામાં મોટું ચકડોળ હતું. વિશેષણ શોધો

a)

મોટું

b)

હતું

c)

મેળા

9.

આજે મેં હળદર વાળું દૂધ પીધું . વિશેષણ શોધો

a)

દૂધ

b)

મેં

c)

હળદર

10.

મારા દફતર માં નાનું કાણું હતું. વિશેષણ શોધો

a)

નાનું

b)

મારા

c)

કાણું

11.

રાજ હોશિયાર છોકરો છે.વિશેષણ શોધો

a)

રાજ

b)

હોશિયાર

c)

છે.

12.

શિયાળા માં ગરમ ચા પીવાની મજા આવે છે. વિશેષણ શોધો

a)

ગરમ

b)

ચા

c)

છે

13.

પૂજા ને લાંબા વાળ છે. વિશેષણ શોધો

a)

લાંબા

b)

વાળ

c)

પૂજા

14.

મારા પપ્પા પાસે નવી પેન છે. વિશેષણ શોધો

a)

મારા

b)

નવી

c)

પેન

15.

સરસ્વતીમાતા વિદ્યા ની દેવી છે. વિશેષણ શોધો

a)

દેવી

b)

છે

c)

વિદ્યા

16.

આ ઝાડના પાન સૂકા છે. વિશેષણ શોધો

a)

b)

ઝાડ

c)

સૂકા

17.

પોપટ નો રંગ લીલો હોય છે. વિશેષણ શોધો

a)

રંગ

b)

લીલો

c)

હોય

18.

મેં આજે મીઠી બુંદી ખાધી.વિશેષણ શોધો

a)

આજે

b)

મીઠી

c)

બુંદી

19.

શિક્ષકે ત્રિકોણ આકાર શીખવ્યો. વિશેષણ શોધો

a)

ત્રિકોણ

b)

આકાર

c)

શિક્ષક

20.

મારા માસી ને ખાટાં બોર બહુજ ભાવે છે. વિશેષણ શોધો

a)

ખાટાં

b)

બોર

c)

ભાવે