NEW
Font size
Worksheetsજન્માષ્ટમી (૨૧-૨૨ )
Total questions: 20
Worksheet time: 20mins
જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે?
શ્રાવણ વદ આઠમ
શ્રાવણ સુદ આઠમ
ભાદરવા સુદ આઠમ
ભાદરવા વદ આઠમ
શ્રી કૃષ્ણ નો જન્મ ક્યાં થયો હતો?
મથુરામાં
ગોકુળમાં
વૃંદાવનમાં
દ્વારકામાં
શ્રીકૃષ્ણ નાં માતા-પિતાનું નામ શું હતું?
દેવકીજી - નંદબાવા
મંદોદરી - રાવણ
સીતા - રામ
ભક્તિમાં - ધર્મદેવ
શ્રીકૃષ્ણ ને જમવામાં વધારે શું પ્રિય હતું?
માખણ
ઘી
દૂધ
છાસ
શ્રીકૃષ્ણને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
કાનો
નીલકંઠ
બલરામ
વાસુકી
શ્રીકૃષ્ણનાં જન્મદિવસ ને ક્યાં તહેવારથી ઉજવવામાં આવે છે?
જન્માષ્ટમી
નવરાત્રી
હોળી
દિવાળી
શ્રીકૃષ્ણ દેવકીના કેટલામાં સંતાન હતાં?
પહેલાં
બીજા
ચોથા
આઠમા
શ્રીકૃષ્ણએ કોનો વધ કર્યો?
કંસનો
રાવણનો
જરાસંધનો
સુરપંખાનો
જન્માષ્ટમીમાં બાળકો શું કરીને તહેવાર ઉજવે છે?
મટુકી ફોડે છે.
રંગોળી કરીને છે.
ખંજરી વગાડે છે.
શ્રીકૃષ્ણ ના પાલક પિતા નું નામ શું હતું?
નંદબાબા
કંસ
બલરામ
શ્રીકૃષ્ણના પાલક માતા નું નામ શું હતું?
પુતના
અંજની
યશોદા માતા
શ્રીકૃષ્ણના મોટા ભાઈ નું નામ શું હતું?
લક્ષ્મણ
રામ
બલરામ
શ્રીકૃષ્ણના મામા નું નામ શું હતું?
કંસ
સુદામા
બલરામ
શ્રીકૃષ્ણના ગુરુનું નામ શું હતું ?
વાલ્મીકિ
સંદીપની
સ્વામી વિવેકાનંદ
શ્રીકૃષ્ણના બાળપણના પ્રિય સખા નું નામ શું હતું?
સુદામા
દાઉ
ભરત
હંમેશા શ્રી કૃષ્ણ ના માથા પર શું શોભે છે?
મોતી
મોર પંખ
પાઘડી
શ્રી કૃષ્ણનું બાળપણ ક્યાં વિત્યું હતું?
યમુના
ગોકુળમાં
જંગલમાં
જન્માષ્ટમી કોના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે?
શ્રીરામના
શ્રીકૃષ્ણના
શ્રીવિષ્ણુના
શ્રી કૃષ્ણ બાળપણ માં શું ચરાવવા જતા?
બકરી
ગાય
ઘેટાં
શ્રીકૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો?
રાત્રે ૧૨ વાગ્યે
બપોરે ૧૨ વાગ્યે
સાંજે
