Worksheets3- com -1 કબૂતર
Total questions: 20
Worksheet time: 10mins
કબૂતરનું શરીર કેવું હોય છે?
સુડોળ અને ભરાવદાર
લાલ
રંગબેરંગી
કબૂતર કેવા રંગના હોય છે?
લીલું
રાખોડી કે સફેદ રંગ
કાળું
કબૂતર શું ખાય છે?
દૂધ
મરચાં
દાણા તથા જીવડાં
કબૂતર ક્યાં રહે છે ?
નદીમાં
અવાવરું ઘર કે કૂવામાં
ગુફામાં
કબૂતરની _________ નાની હોય છે. ખાલી જગ્યા પૂરો.
ચાંચ
પાંખ
માતા
કબૂતરને _________ પણ કહે છે. ખાલી જગ્યા પૂરો.
બતક
પારેવું
ચકલી
_________ ભોળું પંખી છે. ખાલી જગ્યા પૂરો.
કબૂતર
કાગડો
સમડી
કબૂતર તેનું ગળું ફુલાવીને _બોલે છે. ખાલી જગ્યા પૂરો.
'કા.. કા.. કા..'
'ચીં .. ચી .. ચી '
‘ઘૂ.. ઘૂ ..ઘૂ’
કબૂતર માં દિશા પારખવાની ગજબની સૂઝ હોય છે . - ખરું કે ખોટું
ખરું
ખોટું
કબૂતર ઝડપથી ઊડી શકે છે. ખરું કે ખોટું
ખોટું
ખરું
કબૂતર '_ના દૂત’ તરીકે જાણીતું છે
શાંતિ
યુધ્ધ
ઝઘડા
ખાસ પ્રસંગોએ આકાશમાં કાળા કબૂતર ઉડાડવામાં આવે છે. ખરું કે ખોટું .
ખરું
ખોટું
જૂના જમાનામાં લોકો _મોકલવા માટે કબૂતરો નો ઉપયોગ કરતા.ખાલી જગ્યા પૂરો.
પૈસા
દાણા
સંદેશા
શરીર નું સમાનાર્થી શબ્દ શોધો.
તન
ચામડી
માણસ
નવા નું વિરોધી શબ્દ શોધો.
જુના
સરસ
તૂટેલા
કાળી નું વિરોધી શબ્દ શોધો.
ધોળી
લીલી
પીળી
ધીમે નું વિરોધી શબ્દ શોધો.
ઝડપી
શાંત
કદરૂપું
મોટી નું વિરોધી શબ્દ શોધો.
જાડી
નાની
પાતળી
કેટલાક કબૂતર ધોળાં,કાબરચીતરા કે તપખીરિયા રંગના હોય છે. ખરું કે ખોટું.
ખોટું
ખરું
કબૂતર તેનું _ ફુલાવીને ‘ઘૂ ઘૂ ઘૂ’ બોલે છે.
છાતી
ગળું
પેટ
