Font size
WorksheetsC.P. - DECEMBER - G - 4
Total questions: 20
Worksheet time: 15mins
આ ફકરામાં ક્યા દેશની વાત કરવામાં આવી છે ?
ભારત
અમેરિકા
ઓસ્ટ્રેલીયા
શ્રીલંકા
ઓસ્ટ્રેલીયામાં જોવા મળતું એવું પક્ષી કે જેના માથા પર શિંગડું હોય તે પક્ષીનું નામ ______________છે.
કાસોવરી
ચામાચિડિયું
કાસોવરી ની સરખામણી ક્યા ત્રણ પક્ષીઓ સાથે કરવામાં આવી છે ?
મોર
પોપટ
શાહમૃગ
કૂકડો
કાસોવરીનું વજન જણાવો.
આશરે ૬૦ કિલોગ્રામ
આશરે ૬૦૦ કિલોગ્રામ
કાસોવરી ની ત્રણ ખૂબીઓ શોધો.
ઝડપી
શાંત
લોકપ્રિય
આળસુ
કાસોવરી ની ડોક અને પગની (શરીરના અંગોની) ખાસિયત જણાવો.
ડોક લાંબી અને પગ વજનદાર
ડોક લાલ અને પગમાં ત્રણ આંગળીઓ
કાસોવરી ફળ ફળાદી અને નાના જીવજંતુઓ ખાય છે. તેથી તેને ______________ કહેવાય.
શાકાહારી
માંસાહારી
મિશ્રાહારી
કાસોવરી પક્ષીને પોતાની રક્ષા માટે ઈશ્વરે શું આપ્યું છે ?
પગ
પાંખ
શિંગડું
ચાંચ
આપેલા ફકરામાંથી વિશેષણ શોધો.
ઝડપી
હોશિયાર
સખત
લાંબા
નીચે આપેલા શબ્દોમાંથી નાન્યતર જાતિ ના શબ્દોની શોધ કરો.
પક્ષી
શાહમૃગ
ડોક
શિંગડું
નીચે આપેલા ક્યા શબ્દનું વચન બદલવામાં આવે તો પણ તે જ શબ્દ રહે છે.
પગ
જમીન
કૂકડો
પાણી
આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધો.
"કાસોવરી ખૂબ ઝડપથી દોડી શકે છે."
ઝડપથી
દોડી
દોડવું
આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેના આધારે તેનું મૂળરૂપ નક્કી કરો.
"અમે બધા મિત્રો નદીકિનારે રમીશું."
મિત્રો
રમીશું
રમવું
નીચેના વાક્યનું વચન બદલવામાં આવે તો કયું વાક્ય યોગ્ય છે તે જણાવો.
"અમે બધા રોજ સવારે દૂધ પીએ છીએ."
અમે બધા રોજ સવારે દૂધો પીએ છીએ.
હું રોજ સવારે દૂધ પીઉં છું.
હું રોજ સવારે દૂધો પીઉં છું.
"લગ્ન પ્રસંગે સો (૧૦૦) માણસોને જ નોતરું આપવાનું સરકારશ્રીએ જાહેર કર્યું છે." - આ વાક્યમાંથી નોતરું શબ્દના ત્રણ સમાનાર્થી શબ્દ શોધીને જણાવો.
નીતરવું
આમંત્રણ
નિમંત્રણ
તેડું
"દરિયામાં કમળ ખીલે છે." - આ વાક્ય વિશે જણાવો.
સાચું
ખોટું
એક પણ નહીં
બાપુજીએ કેરી _____ છાલ ઉતારી આપી. - આ વાક્યમાં યોગ્ય વિભક્તિ પ્રત્યયની પસંદગી કરો.
માટે
ની
નીચે આપેલા શબ્દોને ક્ક્કાવારીના ક્રમમાં ગોઠવો.
(અ) અંદાજ (બ) શરબત
(ક) આભાર (ડ) શીર્ષક
ક - અ - બ - ડ
અ - બ - ક - ડ
ડ - ક - બ - અ
ક - ડ - અ - બ
નીચેના શબ્દોમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શબ્દો શોધો.
દુનિયા
તારા
જોકર
રાધા
"_______ બધા આવતીકાલે કોની સાથે રાજકોટ આવશો ?" - આ વાક્ય માટે યોગ્ય સર્વનામ શોધો.
મારું
તમે
આપણે
