Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4 - Test ch 8 & 10

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

રેશ્માના પિતાનું નામ શું છે?

a)

કિરીટભાઈ

b)

અશોકભાઇ

c)

સમીરભાઈ

2.

અશોક્ભાઈએ કોને પત્ર લખ્યો છે?

a)

ભાઈને

b)

બાળકોને

c)

શિક્ષકને

3.

વડીલને ક્યાં શબ્દોથી સંબોધન થાય છે?

a)

પૂજ્ય

b)

પ્રિય

c)

સ્નેહી

4.

પત્રના અંતે શું લખાય છે?

a)

વિદાયવચન

b)

સંબોધન

c)

પિનકોડ

5.

‘બાલદોસ્તો, વેકેશનમાં શું કરશો?’ - આ વાક્ય કોણ બોલે છે?

a)

અશોકભાઇ

b)

કિરીટભાઈ

c)

યશ

6.

‘મને તમારી બહુ યાદ આવે છે?’- આ વાક્ય કોણ બોલે છે.?

a)

વસંત

b)

અશોકભાઇ

c)

રેશમા

7.

એક માણસ રેતીમાં શું શોધતો હતો?

a)

હીરાની વીંટી

b)

સોનાની વીંટી

c)

ચાંદીની વીંટી

8.

ઘોડેસવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો?

a)

માથા પર

b)

બગલમાં

c)

ઘોડા પર

9.

બાદશાહે બીરબલને ક્યું કામ સોપ્યું?

a)

છ મૂરખના સરદારો શોધવા

b)

બે ચતુર સરદારો શોધવા

c)

ચાર મૂરખના સરદારો શોધવા

10.

કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી?

a)

માથા પર ઘાસનો ભારો મુક્યો હતો.

b)

માપ ભૂલાય નહિ માટે બે હાથ પહોળા કરેલ હતા.

c)

અંધારામાં પડેલી વીંટી અંજવાળા માં શોધતો હતો.

11.

અંધારું - વિરોધી શબ્દ શોધો.

a)

રાત

b)

અંજવાળું

c)

સાંજ

12.

ભાન કરાવવું- રૂઢિપ્રયોગ નો અર્થ શોધો.

a)

સાચી સમજ આપવી

b)

મદદ કરવી

c)

ગુસ્સે થવો.

13.

"જેવો હુકમ, નામદાર!'- આ વાક્ય કોણ બોલે છે?

a)

અકબર

b)

બીરબલ

c)

અશોકભાઇ

14.

વાંક -નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

ભૂલ

b)

અચરજ

c)

ઠોઠ

15.

ઘોડા ઉપર સવારી કરનાર - શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.

a)

ઘોડેસવાર

b)

ડ્રાઈવર

c)

ગોવાળ

16.

પિનકોડ કેટલા અંક નો હોય છે?

a)

પાંચ

b)

છ

c)

સાત

17.

જાહેર - નું વિરોધી શબ્દ શોધો.

a)

ખાનગી

b)

સરકારી

c)

પારકું

18.

વંદન નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

આદર

b)

આરંભ

c)

નમસ્કાર

19.

ઘાસ વગેરે એકઠાં કરી બાંધેલો જથ્થો - શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.

a)

ભારો

b)

પોટલું

c)

પેટી

20.

છઠ્ઠા મૂરખના સરદાર કોણ હતા?

a)

અકબર

b)

બીરબલ

c)

ફાનસ નીચે વીંટી શોધતો માણસ