Worksheets4 GUJ SEM-2
Total questions: 20
Worksheet time: 10mins
બરણીનો મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા?
બે
ત્રણ
ચાર
પાંચ
આ વ્યયસાયકારનું નામ ઓળખો:
કુંભાર
સુથાર
મોચી
દરજી
બજારમાં મોબાઈલમાં વીડિયો કોણ ઉતારતું હતું?
અમન
આર્યન
પ્રકાશભાઈ
આકાશ
કિરાણાની દુકાનમાં જાવ તો તમને શું મળશે?
ચોખા
મોહનથાળ
જલેબી
મોબાઈલ
સુથારનું સાધન ઓળખી બતાવો:
કડિયો કયા સાધનો વાપરે છે?
લેલું અને ઓળંબો
સોય અને દોરો
એરણ અને ધમણ
રાંપી અને પોલીસ
વણકરભાઈ શું કામ કરે?
કાપડ વણવાનું
કપડા ધોવાનું
કાપડને ઈસ્ત્રી કરવાનું
કાપડ વેચવાનું
સોમાભાઈએ ખેતરમાં શું વાવ્યું?
ઘઉં
જુવાર
બાજરી
ડાંગર
સોમાભાઈની દીકરીને શું બહુ ભાવે?
રોટલીની કોપટી
રોટલાની કોપટી
ભાખરીની કોપટી
થેપલાની કોપટી
શકારભાઈને શેની લારી હતી?
રમકડાંની
શાકભાજીની
ચાની
વાસણની
ચાની દુકાન કોની હતી ?
હર્ષદભાઈ
પર્થેશભાઈ
અમૃતકાકા
ચંદ્રકાન્ત
કૌરવો અને પાંડવો કઈ રમત રમતાં હતા?
સંતાકુકડી
આંબલીપીપળી
ગીલીદંડા
પત્તાની રમત
કૌરવોએ દાવ કોને આપવાનું વિચાર્યું?
અર્જુનને
યુધિષ્ઠિરને
ભીમને
નકુલને
ભીમ બહુ બળીયો હતો. બળીયો એટલે શું?
શક્તિશાળી
નબળો
બળેલો
તાકાતવગરનો
મરઘીબાઈને એક શેનો દાણો મળ્યો ?
ચોખાનો
બાજરીનો
ઘઉંનો
જુવારનો
રોટલી બનાવવા કોણે મહેનત કરી?
વાંદરાએ
બિલાડીએ
મોરલાએ
મરઘીએ
મોચીએ બિલ્લીને શું સીવી આપ્યું?
ફ્રોક
કપડાં
ચંપલ
બૂટ
દરજીભાઈ આમાંથી કયું સાધન ના વાપરે ?
રાજશ્રી મોબાઇલની દુકાનમાં શું નહિ મળે ?
મોબાઇલ
સીમકાર્ડ
કેન્ડી
મોબાઇલ કવર
ઉંદરના બચ્ચાં રસદાર શું ચાટે છે?
છૂંદો
અથાણું
મુરબ્બો
રસ
