Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gra. cr 01 વિશેષણ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

હું સવારે ગરમ દૂધ પીવું છું. વિશેષણ શોધો

a)

ગરમ

b)

દૂધ

2.

મને દસ રૂપિયા આપો. વિશેષણ શોધો

a)

મને

b)

દસ

3.

અમે અંધારી રાતે રસ્તામાં ભૂલા પડ્યા. વિશેષણ શોધો

a)

અંધારી

b)

પડ્યા

4.

રમેશ હોશિયાર વિદ્યાર્થી છે. વિશેષણ શોધો

a)

રમેશ

b)

હોશિયાર

5.

તમારી પાસે લાંબો ડગલો છે? વિશેષણ શોધો.

a)

લાંબો

b)

ડગલો

6.

નીચેની વીસ ખાલી જગ્યાઓ પૂરો.વિશેષણ શોધો.

a)

પૂરો

b)

વીસ

7.

આ નદીનું પાણી ડહોળું છે. વિશેષણ શોધો.

a)

નદી

b)

ડહોળું

8.

બગીચામાં આઠ પ્રકારના ઝાડ છે.વિશેષણ શોધો.

a)

ઝાડ

b)

આઠ

9.

શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે. વિશેષણ શોધો.

a)

શ્રાવણ

b)

ઘણા

10.

અમે ધીમા અવાજે પ્રાર્થના ગાઈ. વિશેષણ શોધો.

a)

ધીમા

b)

અમે

11.

મોર (a)   પંખી છે. સાચું વિશેષણ શોધો .

12.

મારા મમ્મી (a)   ના રોટલા બનાવે છે.સાચું વિશેષણ શોધો.

13.

(a)   વર્ષ માં મુખ્ય ત્રણ ઋતુઓ છે.સાચું વિશેષણ શોધો

14.

હિમાલય (a)   પર્વત છે સાચું .વિશેષણ શોધો.

15.

લીંબુ (a)   લાગે .સાચું વિશેષણ શોધો

16.

હાથી ને (a)   પુંછડી હોય છે.સાચું વિશેષણ શોધો

17.

અમે (a)   કેળાં ખરીદ્યા. સાચું વિશેષણ શોધો

18.

વાઘ આપણું (a)   પ્રાણી છે. સાચું વિશેષણ શોધો

19.

ઉનાળામાં (a)   તાપ હોય છે. સાચું વિશેષણ શોધો

20.

(a)   રંગ નો ઉંદર ઓરડામાં હતો. સાચું વિશેષણ શોધો