wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS ક્રમ કસોટી

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ધોરણ 4 એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 86 છે જો વિજયનો જમણી બાજુથી ક્રમ 41માં હોય તો તેનું ડાબી બાજુથી કયો ક્રમ હશે?

a)

44

b)

45

c)

46

d)

127

2.

જો સીતા ઉભેલી લાઈનમાં ડાબી બાજુથી 6 ક્રમ પર હોય અને કુલ સંખ્યા 30 હોય તો તેનો જમણી બાજુથી ક્રમ કેટલો થાય

a)

24

b)

20

c)

26

d)

25

3.

213 વ્યક્તિની રેસની કોમ્પિટિશનમાં અર્જુન નો નંબર છેલ્લે થી 174 મો છે તો શરૂઆતથી તેનો નંબર કેટલો હશે?

a)

37

b)

40

c)

38

d)

39

4.

ધોરણ 5ની વાર્ષિક પરીક્ષામાં મીનાનો નંબર પાછળથી 71મો આવે છે જ્યારે શરૂઆતથી એનો નંબર 30 હોય તો વર્ગ ની કુલ સંખ્યા કેટલી હશે

a)

100

b)

103

c)

104

d)

99

5.

70 ખેલાડીઓની સીધી લાઇનમાં દુષ્યંત જમણી બાજુએથી 14મા ક્રમે છે તો ડાબી બાજુએથી સ્થાન કેટલું હશે?

a)

57

b)

58

c)

59

d)

60

6.

જો વર્ગમાં મણકાની હારમાળા રાખેલી છે જો તેમાં લીલા કલરના મણકાનો ઉપરથી ક્રમ 14 મો અને નીચેથી 7મો હોય તો મણકાની કુલ સંખ્યા કેટલી?

a)

7

b)

13

c)

20

d)

17

7.

કોઈપણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ 13મો હોય તો આ હારમાં કુલ કેટલા માણસો હશે

a)

23

b)

24

c)

26

d)

25

8.

ધોરણ નવના એક વર્ગમાં વિદ્યાર્થીઓ શાળાના પ્રવાસ એ બસમાં જાય છે બસમાં ચડતી વખતે કિરણ 90 વિદ્યાર્થીઓમાંથી 39મી વ્યક્તિ હોય તો છેલ્લેથી તેનો ક્રમ કેટલો હશે

a)

50

b)

52

c)

54

d)

56

9.

જો એક ફૂલની માળા માં ગુલાબ 13મા ક્રમે છે બાકી સફેદ ફૂલો આવેલા છે જેમાં તે છેલ્લેથી 14મા ક્રમે છે તો કુલ કેટલા ફૂલ હશે

a)

25

b)

26

c)

27

d)

28

10.

વૃક્ષોની એક હરોળ માં એક વૃક્ષ ડાબી બાજુથી પાંચમું છે અને જમણી બાજુથી 17મુ છે તો હરોળ માં કેટલા વૃક્ષો હશે

a)

20

b)

21

c)

22

d)

23