wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ સામાજીક વિજ્ઞાન પાઠ ૨ દિલ્લી સલ્તનત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ શાસન કર્યું ?

a)

b)

5

c)

2

d)

4

2.

બધા જ વંશો માં દ્વિતીય વંશ કયો હતો ?

a)

ખલજી વંશ

b)

ગુલામ વંશ

c)

તુગલક વંશ

d)

લોદી વંશ

3.

બધા જ વંશો માં અંતિમ વંશ કયો હતો ?

a)

સૈયદ વંશ

b)

ગુલામ વંશ

c)

લોદી વંશ

d)

તુગલક વંશ

4.

ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી ?

a)

અર્જમંદબાનુ

b)

નૂરજહાં

c)

રઝિયા સુલતાન

d)

મહેરુન્નીશા

5.

દિલ્લી સલ્તનત માં સૌ પ્રથમ કયા વંશે શાસન કર્યું ?

a)

ખલજી વંશ

b)

સૈયદ વંશ

c)

લોદી વંશ

d)

ગુલામ વંશ

6.

દિલ્લી સલ્તનત માં લોદી વંશ ના અંતિમ શાસક કોણ હતા ?

a)

બહલોલ લોદી

b)

ફિરોજશાહ તુગલક

c)

ઇબ્રાહીમ લોદી

d)

ગયાસુદિન તુગલક

7.

આ કોણ છે ?

a)

શાહબુદ્દીન ઘોરી

b)

ઇલતુતમિશ

c)

રઝિયા સુલતાન

d)

ગયાસુદીન તુગલક

8.

ચેહલગાનની રચનાને કોણે રદ્દ કર્યું ?

a)

મોહમ્મદ ઘોરી

b)

ગયાસુદીન બલબન

c)

ફિરોજશાહ તુગલક

d)

સુલતાન અલાઉદ્દીન

9.

કુતુબદિન ઐબક કયા વંશ નો શાસક હતો ?

a)

સૈયદ વંશ

b)

તુગલક વંશ

c)

ખલજી વંશ

d)

ગુલામ વંશ

10.

શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેનો પહેલો યુદ્ધ કઈ સાલમાં થયો હતો ?

a)

૧૧૯૫

b)

૧૧૯૭

c)

૧૧૨૬

d)

૧૧૯૧