WorksheetsGK Quiz
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
શિક્ષક દિન કોની યાદમાં ઉજવવામાં આવે છે?
a)
વિનોબા ભાવે
b)
સર્વપલ્લી રાધાકૃષ્ણન
c)
મહાત્મા ગાંધી
d)
એપીજે અબ્દુલ કલામ
2.
ભારત દેશ ક્યારે આઝાદ થયો ?
a)
15 ઓગસ્ટ 1948
b)
15 ઓગસ્ટ 1947
c)
26 જાન્યુઆરી 1947
d)
26 જાન્યુઆરી 1948
3.
ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતું?
a)
સરદાર વલ્લભભાઈ પટેલ
b)
લાલ બહાદુર શાસ્ત્રી
c)
જવાહરલાલ નહેરુ
d)
રાજેન્દ્ર પ્રસાદ
4.
મેજર ધ્યાનચંદ કઈ રમતના ખેલાડી હતા?
a)
બેડમિન્ટન
b)
ચેસ
c)
ક્રિકેટ
d)
હોકી
5.
કોલકાતા શહેર કયા રાજ્યમાં આવેલું છે?
a)
ગુજરાત
b)
પશ્ચિમ બંગાળ
c)
ઉત્તર પ્રદેશ
d)
ઝારખંડ
6.
ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
a)
1600 કિમી
b)
1650 કિમી
c)
1500 કિમી
d)
1800 કિમી
7.
શૂન્યની શોધ કોણે કરી હતી?
a)
આર્યભટ્ટ
b)
વરાહ મિહિર
c)
ભાસ્કરાચાર્ય
d)
બ્રહ્મગુપ્ત
8.
મહાત્મા ગાંધી નો જન્મ ક્યાં થયો હતો?
a)
રાજકોટ
b)
સુરત
c)
બારડોલી
d)
પોરબંદર
9.
નીચેનામાંથી કયું ગુજરાતનું પાડોશી રાજ્ય નથી?
a)
બિહાર
b)
રાજસ્થાન
c)
મધ્ય પ્રદેશ
d)
મહારાષ્ટ્ર
10.
Noun એટલે
a)
સર્વનામ
b)
ક્રિયાપદ
c)
નામ
d)
વિશેષણ
100 %
