wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

brilliant student

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

રમકડાંની દુકાનનું નામ શું છે?

a)

પ્રણામ

b)

હર્ષ

c)

સોનું

d)

મોનું

2.

કઈ દુકાનનું નામ સોનું છે ?

a)

આઇસ્ક્રીમની

b)

રમકડાની

c)

ફળની

d)

મીઠાઇની

3.

આઇસ્ક્રીમની દુકાન માં કેટલા માણસો આઇસ્ક્રીમ વેચે છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

4.

મદારી શું વગાડે છે?

a)

વાંસળી

b)

સીસીટી

c)

ઢોલ

d)

ડમરું

5.

મીઠાઇ ની દુકાને કેટલા બાળકો છે ?

a)

એક

b)

ત્રણ

c)

બે

d)

પાંચ

6.

મેળામાં કેટલી દુકાનો છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

7.

કેટલા બાળકો ફુગ્ગા ખરીદી રહ્યાં છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

8.

કઈ દુકાનનું નામ પ્રણામ છે ?

a)

રમકડાં

b)

આઇસ્ક્રીમ

c)

મીઠાઇ

d)

ફુગ્ગા

9.

બીજો નટ શું વગાડી રહ્યોં છે?

a)

ડમરું

b)

ઢોલ

c)

નગારું

d)

શરણાઈ

10.

ચકડોળમાં કેટલા લોકો બેઠેલાં દેખાય છે?

a)

આઠ

b)

ચાર

c)

દસ

d)

બાર