NEW
Font size
Worksheetsસુભાષચંદ્ર બોઝ
Total questions: 10
Worksheet time: 5mins
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
૨૩ જાન્યુઆરી
૨૩ માર્ચ
૨૩ એપ્રિલ
૨૩ મે
સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા સ્થળે થયો હતો ?
અમદાવાદ
કોલક્ત્તા
પટણા
કટક
સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતુ ?
પ્રભાવતીદેવી
કસ્તુરબા
પુતળિબાઈ
કુમારદેવી
સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
જાનકીનાથ
કરમચંદ
રમાનાથ
દિનાનાથ
સુભાષચંદ્ર બોઝના ગુરુનું નામ શું હતું ?
ગાંધીજી
દયાનંદ
સ્વામી વિવેકાનંદ
પરમહંસ
સુભાષચંદ્ર બોઝે કઈ પરીક્ષા પાસ કરી હતી ?
નીટ
આઇ.સી.એસ
બેરીસ્ટર
જી.પી.એસ.સી
સુભાષચંદ્ર બોઝે કઈ ફોઝની રચના કરી હતી ?
નવ રચના ફોઝ
સુભાષ ફોઝ
અઝાદ હિંદ ફોઝ
મંગળ મિશન ફોઝ
સુભાષચંદ્ર બોઝે કયુ સૂત્ર આપ્યું હતું ?
જય હિંદ
ચલો દિલ્લી
તુમ મુજે ખુન દો મૈં તુમે આઝદી દુંગા
તમામ
સુભાષચંદ્ર બોઝનું નીધન કેવી રીતે થયું હતું ?
બસ અકસ્માત
રેલ્વે અકસ્માત
વિમાન અકસ્માત
જહાજ અકસ્માત
સુભાષચંદ્ર બોઝનું નીધન ક્યારે થયું હતું ?
૧૯૪૫
૧૯૪૬
૧૯૪૮
૧૯૪૭
