NEW
Font size
WorksheetsSs 7 unit 16 રાજ્ય સરકાર
Total questions: 20
Worksheet time: 15mins
ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે?
120
182
183
93
રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે?
વિધાનસભા
લોકસભા
જિલ્લા પંચાયત
વિધાન પરિષદ
હું સરકારનું કાયદા ઘડતું અંગ છું?
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
એક પણ નહીં.
હું ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરું છું?
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
એક પણ નહીં.
હું કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરું છું?
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
એક પણ નહીં.
રાજ્યની ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે?
વિધાનસભા
લોકસભા
જિલ્લા પંચાયત
વિધાન પરિષદ
રાષ્ટ્ર કક્ષાની સરકાર કયા નામે ઓળખાય છે?
કેન્દ્ર સરકાર
સંઘ સરકાર
બંને નામથી
એક પણ નહીં
રાજ્યની ધારાસભાનું કાયમી ગૃહ કયું છે?
વિધાનસભા
લોકસભા
જિલ્લા પંચાયત
વિધાન પરિષદ
ગુજરાતની વિધાનસભા ભવન નું નામ શું છે?
ભુપેન્દ્ર પટેલ ભવન
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
સરદાર પટેલ ભવન
લીલાવતી ભવન
વિધાનસભાની ચૂંટણી સામાન્ય રીતે દર કેટલા વર્ષે થાય છે ?
5
6
7
25
રાજ્ય સરકારના અંગો કેટલા છે ?
5
6
7
3
દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં કઈ યોજના છે ?
108
106
109
100
વિધાનસભા કાયમી ગૃહ છે.
સાચું છે.
ખોટું છે.
ખબર નથી.
ઉત્તર પ્રદેશમાં વિધાનપરિષદ છે.
સાચું છે.
ખોટું છે.
ખબર નથી.
મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે.
સાચું છે.
ખોટું છે.
ખબર નથી.
કોની સહીથી ખરડો કાયદો બને છે.
અધ્યક્ષની
રાજ્યપાલની
મુખ્યમંત્રીની
કોઈપણ નહીં.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે.
અધ્યક્ષ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
કોઈપણ નહીં.
ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે.
ગાંધીનગર
અમદાવાદ
રાજકોટ
પાલનપુર
ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે?
નરેન્દ્રભાઈ મોદી
વિજયભાઈ રૂપાણી
આચાર્યદેવ વ્રત
ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે?
નરેન્દ્રભાઈ મોદી
વિજયભાઈ રૂપાણી
આચાર્ય દેવવ્રત
ભુપેન્દ્રભાઈ પટેલ
