wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ 4

Total questions: 12

Worksheet time: 36mins

Name
Class
Date
1.

પત્ર લખવાની મજા પાઠના લેખક કોણ છે?

a)

સુન્દરમ

b)

ઈશ્વર પરમાર

c)

નરસિંહ મહેતા

d)

મીરાબાઈ

2.

પત્રમાં વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે?

a)

મિત્ર

b)

પ્રિય

c)

ચિ.

d)

પૂજ્ય

3.

બાલદોસ્તો, વેકેશનમાં શુ કરશો? એવું કોણ બોલે છે?

a)

યશ

b)

વસંત

c)

અશોકભાઈ

d)

રેશમા

4.

પત્રના અંતે શુ લખાય છે?

a)

ચિ.

b)

તિ.

c)

લિ.

d)

પ્રિય

5.

પત્ર લખનારે સરનામું કઈ બાજુએ લખવાનું હોય?

a)

જમણીબાજુ

b)

ડાબીબાજુ

c)

નીચે

d)

ક્યાંય નહિ

6.

હું તો પૂછું કે.........ની પીંછીમા રંગ રંગવાળી

a)

બગલા

b)

પોપટ

c)

મોરલા

d)

ચાંદા

7.

નવા તાજા ફૂટેલા પાનને શુ કહેવાય?

a)

કીકી

b)

ફૂલ

c)

થડ

d)

કૂંપળ

8.

બિલ્લી માટે કવિતામાં કયો શબ્દ છે?

a)

બિલાડી

b)

બિલ્લી માસી

c)

મીંદડી

d)

એક પણ નહીં

9.

હું તો પૂછું કવિતાના કવિ કોણ છે?

a)

ઈશ્વર પરમાર

b)

અખો

c)

કલ્પેશ પટેલ

d)

સુંદરમ

10.

ગાવડીનો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

ગાય

b)

ગામ

c)

ગીત

d)

આંખ

11.

નીચેનામાંથી દિશાનું નામ કયું છે?

a)

અગ્નિ

b)

ઈશાન

c)

પૂર્વ

d)

વાયવ્ય

12.

સૂરજનો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

ચાંદો

b)

સૂર્ય

c)

આકાશ

d)

ધરતી