Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી
Total questions: 10
Worksheet time: 7mins
Name
Class
Date
1.
ચિત્રમાં ક્યાં પ્રાણીનું મોંઢું આપેલ છે?
a)
ગાય
b)
ઘોડો
c)
ગધેડો
d)
બળદ
2.
ચિત્રમાં ક્યાં પ્રાણીની પૂંછડી આપેલ છે?
a)
ઝીબ્રા
b)
વાઘ
c)
સિંહ
d)
દીપડો
3.
ચિત્રમાં ક્યાં પ્રાણીનો પગ આપેલ છે?
a)
હાથી
b)
કૂતરો
c)
ઘોડો
d)
શિયાળ
4.
ચિત્રમાં ક્યાં પક્ષીની ચાંચ આપેલ છે?
a)
કાગડો
b)
મોર
c)
પોપટ
d)
કબૂતર
5.
આકાશમાં ઉડે તેને (a) કહેવાય.
6.
ખાલી જગ્યા પૂરો. કા (a) ર
7.
ખાલી જગ્યા પૂરો. પં (a)
8.
ખાલી જગ્યા પૂરો. ઘડી (a) ળ
9.
નીચેનામાંથી કયો શબ્દ "ヽ" માત્રા વાળો શબ્દ છે?
a)
કેમ
b)
કામ
c)
કોણ
d)
કર
10.
નીચેનામાંથી કયો શબ્દ "ヽ" માત્રા વાળો શબ્દ છે?
a)
જેમ
b)
જગ્યા
c)
જા
d)
રમ
Reset
