wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પોષણ માસ 2021 અંતર્ગત ધાત્રી માતાઓ સાથે ક્વિઝ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

(1) આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ ?

a)

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલા થયેલ હોય

b)

જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

ઉપરના બધાજ

2.

(2) આપણે નબળા નવજાત બાળકોને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

વધારનું સ્તનપાન આપીને

b)

કાંગારુ મધર કેર આપીને

c)

વધારનું સ્તનપાન,ઉષ્મા અને સ્વછતાને સુનિક્ષિત કરીને

d)

બાળકને જીવનરક્ષક એન્ટી બાયોટિક્સ દવા આપીને

3.

(3) ૭ - ૮ મહિનાનાં બાળકને ખોરાકની કઈ વસ્તુઓ આપી શકાય છે?

a)

દાળનું પાણી

b)

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

c)

ખિચડી

d)

ભાતનું પાણી (ઓસામણ)

4.

(4) બાળકોને વિવિધતાસભર પોષણવાળો ખોરાક આપવાનું શા માટે મહત્વપૂર્ણ છે ?

a)

સારી વૃદ્ધિ માટે

b)

સારું શીખવા અને પ્રવૃતિ માટે

c)

ચેપ / રોગો સામે લડવા માટે

d)

ઉપરના બધાજ

5.

(5) કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

a)

બાળક ૬ મહિનાનું થાય એટ્લે તરત જ

b)

બાળક ૧ વર્ષ નું થાય ત્યારે

c)

બાળક ૧૦ માહિનાનું થાય ત્યારે

d)

ઉપરમાથી કોઈ નહીં

6.

(6) બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે.

a)

ખાત્રી કરો કે બાળક હલન ચલણ કરતું નથી.

b)

બાળક ને ઓછા કપડાં પહેરવા જોઈએ. અને મોજા કે જૂતાં પહેરવા જોઈએ નહીં.

c)

બાળક નું વજન કરતાં પહેલા ચકાસો કે મસીન નો કાંટો જીરો "0" દર્શાવે છે.

d)

ઉપરના બધાજ

7.

(7) બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાક માં વિવિધ પ્રકારના પોષણ તત્વો શા માટે જરૂરી છે.

a)

વૃદ્ધિ અને વિકાસ માટે

b)

શીખવા અને પ્રવૃતિ માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપરના બધાજ

8.

(8) મહિના ના બાળકને બીમારી દરમ્યાન માતા એ શું ખવડાવવું જોઈએ.?

a)

સ્તનપાન ટાળવું જોઈએ કારક કે તે પચાવવું મુશ્કેલ છે.

b)

વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ.

c)

સ્તનપાન (ફ્રિક્વન્શિ )માં ઘટાડો કરવો જોઈએ.

d)

ઉપર માથી એક પાન નહીં.

9.

(9) નવ જાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે.?

a)

નવ જાત શિશુ 2.5 કી.સુધી વજન થાય ત્યાં સુધી

b)

નવ જાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું સારું કરે ત્યાં સુધી

c)

નવ જાત શિશુ એક મહિના નું થાય ત્યાં સુધી

d)

A અને C

10.

સ્ટંટિંગ નું મુખ્ય કારણ શું છે.?

a)

અપૂરતો ઉપરી આહાર

b)

અનીમિયા

c)

વારંવાર ની બીમારી ઑ

d)

A અને C