Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurukul Ahmedabad - Vachanamrut Quiz - Kariyani 3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વચનામૃત નું શીર્ષક શું છે?

a)

શાપિત બુદ્ધિ નું

b)

શુકમુનિ મોટા સાધુ છે , માણસની ઓળખનું

c)

પ્રેમના લક્ષણનું

d)


જીવ અને શાક્ષીના જાણપણા

2.

આ વચનામૃત કઈ તિથિ એ લખાયું છે ?

a)

સંવત્ત 1879ના આસો વદી 6

b)

સંવત્ત 1879ના પોષ સુદી 5

c)

સંવત્ત 1877ના આસો વદી 7

d)

સંવત્ત 1877ના આસો સુદી 7

3.

મહારાજે કેવા કલર ની ચાદર ઓઢી હતી ?

a)

ભૂરા

b)

લીલા

c)

સ્વેત

d)

સોનેરી

4.

મનુષ્યને પરસ્પર હેત થાય છે તે કેને કરીને થાય છે ?

a)

અવગુણે

b)

દોષે

c)

સ્વભાવે

d)

ગુણે

5.

સત્સંગમાં રહીને ____ સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી અને જો આવી હોય તો ____ સ્વભાવ રહે નહિ.

a)

ભાગ્ય

b)

સુયોગ્ય

c)

અયોગ્ય

d)

યોગ્ય

6.

કેટલાક તો___ દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો___ દોષ છે તે પણ જાણ્યા જોઈએ.

a)

શરીરના , મનના

b)

આ જન્મના , પૂર્વ જન્મના

c)

સત્સંગના , કુસંગના

d)

પોતાના , બીજાના

7.

માણસના વિશેષે કરીને ગુણ - અવગુણ કઈ અવસ્થામાં જણાય છે ?

a)

બાલ્ય

b)

ગઢપણ

c)

વાનપ્રશ્થાન

d)

યુવા

8.

શરીરમાં કાંઈક વાગે તો _________ નીસરે , પણ રુધિર તો નીસરે નહિ.

a)

લોહીનું ટીપું

b)

પાણીનું ટીપું

c)

વાગે જ નહિ

d)

અગ્નિ થાય

9.

નીચેના માંથી મનનો દોષ કયો છે ?

a)

ઘડી એકમાં સર્વને જોઈ વળવું

b)

ઘડી એકમાં સર્વ ગંધ સૂંઘી લેવા

c)

ગંધનો

d)

વિશ - પચીસ ગાવની મજલ કરવી

10.
ક્ષમાપન એટલે શું?
a)
કાર્ય સમાપ્ત કરવાની ક્રિયા
b)
સ્વભાવ ક્રિયા
c)
સાંજે આરતી કરવાની ક્રિયા
d)
માફી માગવાની ક્રિયા
11.
મહારાજે પોતે પોતાનું કયું સ્વરૂ૫–કયા ગામમાં પધરાવ્યું છે?
a)
ગઢડા
b)
અમદાવાદ
c)
ભુજ
d)
વડતાલ
12.
માણસના ઘડતરનું મૂળ શું છે?
a)
શરીર
b)
મન
c)
બુદ્ધિ
d)
સ્વભાવ
13.
ઘુમ્મટની નીચેના ભાગને શું કહેવાય છે?
a)
નિજ મંદિર
b)
ઘુમમન્ટ
c)
મંડપ
d)
શિખર
14.
શાસ્ત્રમાં પૂજા માટે કઈ બે દિશાઓ પવિત્ર માનવામાં આવી છે ?
a)
ઉત્તર કે પૂર્વ
b)
ઉત્તર કે પશ્ચિમ
c)
દક્ષિણ કે પૂર્વ
d)
દક્ષિણ કે પશ્ચિમ
15.

સત્સંગ માં રહ્યો થાકો ભોગ ની ઈચ્છા રાખે એ ડાહ્યો છે ?

a)

ના

b)

હા

c)

આમાંથી એક પણ નહિ