wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિભક્તિ પ્રત્યય

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

હેતાંશ પદ્માશન____ બેઠો છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

માં

b)

પર

c)

થી

2.

અશ્વત્થામા____ પિતા ગુરુદ્રોણ છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

માં

b)

ના

c)

થી

3.

ઉનાળા_____ ગરમી પડે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

માં

b)

નો

c)

4.

અમારા ઘર___ સામે લીમડો છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

ની

b)

થી

c)

માં

5.

મુશ્કેલી ___ ઉકેલ બુદ્ધિ _____ જ થાય છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નો, થી

b)

પર, થી

c)

થી, નો

6.

ભાગવત ગીતા હિન્દુ ___ ધર્મ ગ્રંથ છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નો

b)

ને

c)

થી

7.

કોહીનૂર હીરો ભારત ___ છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

થી

b)

પર

c)

નો

8.

પ્લેટફોર્મ ___ રેલગાડી ઉભી છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

ને

b)

પર

c)

નો

9.

ગ્રાહક બજાર___ રાજા છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નો

b)

પર

c)

ને

10.

ગ્રંથાલય____ ઘણા પુસ્તકો છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

થી

b)

માં

c)

પર

11.

સૌર મંડળ___ નવ ગ્રહો આવેલા છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

માં

b)

ને

c)

ની

12.

સંસ્કૃત બધી ભાષા___ જનની છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

થી

b)

ની

c)

માં

13.

ઝાડ ____ વાંદરો બેઠો છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

માં

b)

થી

c)

પર

14.

સંજુ બરણી___ ઢાંકણું બંધ કરે છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નું

b)

ને

c)

ના

15.

તાનસેન સંગીત____ તલ્લીન હતા. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

પર

b)

માં

c)

થી

16.

નર્સ દર્દીઓ____ દેખભાળ રાખે છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

ને

b)

ની

c)

નું

17.

બોઈલર _____ પાણી ગરમ થાય છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

થી

b)

માં

c)

પર

18.

મેગ્નેટ લોખંડ ____ આકર્ષે છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

થી

b)

ને

c)

પર

19.

સોનમ ___ દરિયો ગમે છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નો

b)

ને

c)

નું

20.

મહેનત ____ ફળ દરેક _____ મળે છે. ખાલીજગ્યામાં નીચેના માંથી યોગ્ય વિભક્તિ પ્રત્યય પસંદ કરીને લખો.

a)

નું, ને

b)

માં, ને

c)

પર, નું