NEW
Font size
Worksheetsધોરણ -3 પાઠ-4 ચાંદલો ગમે
Total questions: 15
Worksheet time: 15mins
ચાંદલો ગમે કાવ્ય નાં કવિ કોન છે?
જયંત શુક્લ
રવિન્દ્ર નાથ ટાગોર
નાના મોટા તારા કોની આસપાસ રમે છે?
નાના મોટા તારા ચાંદાની આસપાસ રમે છે
નાના મોટા તારા સુરજની આસપાસ રમે છે
સુરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે?
સુરજનો તડકો ઉનાળાની ગમે છે
સુરજનો તડકો શિયાળાની ઋતુમાં ગમે છે
ઉનાળે કોની સોબત ખુબ ગમે છે?
ઉનાળે શિયાળાની સોબત ખુબ ગમે છે.
ઉનાળે સંધ્યાની સોબત ખુબ ગમે છે.
વિજળી નાં ચમકારા ક્યારે ગમે છે?
વિજળી નાં ચમકારા ઉનાળામાં ગમે છે.
વિજળી નાં ચમકારા ચોમાસામાં ગમે છે.
છોડવાં ક્યાં જોવા મળે છે?
ધરતિ નાં ખોળે
તળાવંમા
કઇ ઋતુંમાં ગરમ કપડાં પહેરવા જોઈએ?
ચોમાસામાં
ઉનાળામાં
શિયાળામા
_________ના આગમન સાથેજ ધરતિ પર લીલી ચાદર ઓઢેલી હોય એમ દેખાય છે.
નાના છોડ ઘાંસ ઉગી નીકળે છે.
ઉનાળા
ચોમાસા
શિયાળા
______________ઋતુ માં સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.
ચોમાસા
શિયાળા
ઉનાળા
ધરતી નો સામાનાથીઁ શબ્દ લખો
ભુમિ
આકાશ
તડકો નો સામાનાથીઁ શબ્દ લખો
તાપ
છાયડૉ
પાંદડુ નો સામાનાથીઁ શબ્દ લખો
ડાળખી
પાન
સોબત નો સામાનાથીઁ શબ્દ લખો.
ઉજાસ
દોસ્તી
માનવ નો સામાનાથીઁ શબ્દ લખો.
માણસ
જાનવર
છોરા એટલે ?
છોકરા
ભાઈ
બહેન
