NEW
Font size
Worksheetsવિરામચિહ્નો
Total questions: 16
Worksheet time: 8mins
1.ભારતમારો દેશ છે આ વાક્યમાં કયું વિરામચિહ્નો ઉપયોગ થશે.
ઉદગારચિહ્ન ( ! )
અલ્પવિરામ ( , )
પ્રશ્નાર્થચિહન ( ? )
પૂર્ણવિરામ ( . )
2.તમે કાલે કેટલા વાગ્યે શાળાએ આવશો આ વાકયમાં કયો વિરામચિહ્નો ઉપયોગ થશે.
પ્રશ્નાર્થચિહન ( ? )
અલ્પવિરામ ( , )
પૂર્ણવિરામ ( . )
અવતરણચિહ્ન ( “ “ )
3.જીયા રીના કરણ પુસ્તકાલય ગયા. આ વાકયમાં કયો વિરામચિહ્નો ઉપયોગ થશે.
પૂર્ણવિરામ ( . )
અલ્પવિરામ ( , )
અવતરણચિહ્ન ( “ “ )
પ્રશ્નાર્થચિહન ( ? )
4.ચિરંજીવ ને શોર્ટ માં કેવી રીતે લખાય છે.
ચિ .
ચિ ,
ચિ !
ચિ ;
5.વાહ કેટલું સુંદર લખાણ છે. આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
અલ્પવિરામ ( , )
પ્રશ્નાર્થચિહન ( ? )
ઉદગારચિહ્ન ( ! )
પૂર્ણવિરામ ( . )
6.રાધાએ કહ્યું : તે કાના રાસ રમી હતી. આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
અવતરણચિહ્ન ( “ “ )
અલ્પવિરામ ( , )
ઉદગારચિહ્ન ( ! )
પૂર્ણવિરામ ( . )
7.રમણ અહીં આવ. આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
પૂર્ણવિરામ ( . )
ઉદગારચિહ્ન ( ! )
પ્રશ્નાર્થચિહન ( ? )
અલ્પવિરામ ( , )
8.તમે અમદાવાદથી ક્યારે પાછા ફરશો આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
પૂર્ણવિરામ ( . )
ઉદગારચિહ્ન ( ! )
પ્રશ્નાર્થચિહન ( ? )
અલ્પવિરામ ( , )
9.તમારા કપદાં સુંદર છે આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
ઉદગારચિહ્ન ( ! )
પૂર્ણવિરામ ( . )
પ્રશ્નાર્થચિહન ( ? )
અવતરણચિહ્ન ( “ “ )
10.ગાંધીજીએ કહ્યું: સારા અક્ષરો આપણી સાચી કેળવણી છે. આ વાકયમાં કયા વિરામચિહ્નો ઉપયોગ થશે.
પૂર્ણવિરામ ( . )
ઉદગારચિહ્ન ( ! )
પ્રશ્નાર્થચિહન ( ? )
અવતરણચિહ્ન ( “ “ )
"મૂરખ મનમાં મોટા રે......." આ વાક્યમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે ?
લોપક ચિહ્ન
લઘુરેખા
ગુરુરેખા
પૂર્ણવિરામ
ઉદગારચિહ્ન કેવી લાગણી બતાવવા માટે વપરાતું નથી ?
આશ્ચર્ય
પ્રશંસા
કરુણા
ક્રોધ
"મને થોડી ખબર હતી કે તમે વહેલા નહીં આવો." - રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન આવશે ?
પૂર્ણવિરામ
ઉદગાર વિરામ
પ્રશ્નાર્થ ચિહ્ન
એકેય નહીં
"બિલાડી ત્યાં જઇને બોલી દરજી દરજી મને ફ્રોક સીવી આપશો" - વાક્યમાં કેટલા વિરામચિહ્ન આવશે ?
ત્રણ
ચાર
પાંચ
બે
"બિલાડી કહે ના ભાઇ એમ મફતમાં તો હું નહીં જ સીવડાવું. ? વાક્યમાં કેટલી વાર અટકશો ?
બે
ત્રણ
ચાર
પાંચ
"શેઠે કહ્યું, "દીકરા તું કેમ કંઇ બોલતી નથી જા તારા દાણા લઇ આવ કેમ લાવી શકીશ ને" - વાક્યમાં પૂર્ણવિરામ કયા શબ્દ પછે આવશે ?
દીકરા
બોલતી નથી
લઇ આવ
શકીશ ને
