wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાઉન્ડ-2 આસપાસ પરીક્ષા

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

જીભના ક્યા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે ?

a)

આગળના

b)

પાછળના

c)

જમણી બાજુના

2.

કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે ?

a)

રાઈનાં કુરિયાં

b)

મીઠું-મરચું

c)

ગોળ-ખાંડ

3.

ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે ?

a)

નાનું આંતરડું

b)

જીભ

c)

અન્નનળી

4.

નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ?

a)

ગાજર

b)

કેરી

c)

ચીકુ

5.

સૉસ બનાવવા માટે________નો ઉપયોગ કરવામાં આવે છે.

a)

બટાટા

b)

ટામેટાં

c)

વટાણા

6.

મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યાં હતાં ?

a)

દક્ષિણ અમેરિકા

b)

યુરોપ

c)

જાપાન

7.

ખોરાકનું સંપૂર્ણ પાચન_______માં થાય છે.

a)

નાના આંતરડા

b)

મોં

c)

મોટું આંતરડાં

8.

ખાદ્યપદાર્થના પૅકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહિ તેનો ખ્યાલ આવે છે ?

a)

કિંમત

b)

વાપરવાની છેલ્લી તારીખ

c)

તેમાં વપરાતા ઘટકોનાં નામ

9.

ચટ્ટાઈ______ના ઝાડનાં પાંદડાંમાંથી બનાવવામાં આવે છે.

a)

તાડ

b)

નારિયેળી

c)

નીલગિરિ

10.

ડૉ. બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા ?

a)

હાથ

b)

પેટ

c)

હાડકાં

11.

કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે ?

a)

નારિયેળી

b)

શીમળો

c)

પીપળો

12.

નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે ?

a)

રાઈ

b)

મગ

c)

ચણા

13.

નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે ?

a)

શિયાળામાં

b)

ચોમાસામાં

c)

ઉનાળામાં

14.

ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા_______ખાવાની સલાહ આપે છે.

a)

અનાજ

b)

કઠોળ

c)

તેલીબિયાં

15.

નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે ?

a)

મેંદી

b)

વાલોળ

c)

કળશપર્ણ