wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

25 jany f.a.-4 gujarati

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

હનુમાનજી વનમાં કોની સાથે રહેતા હતા ?

a)

મિત્રો સાથે

b)

માતા પિતા સાથે

2.

હનુમાનજીની માતા શા માટે પરેશાન હતી ?

a)

હનુમાનજી આખો દિવસ તોફાન કરતા હતા એટલે

b)

હનુમાનજી આખો દિવસ રમવાનું કહેતા હતા એટલે

3.

ટપુ કાચબો આખો દિવસ શું કરતો હતો ?

a)

આખો દિવસ પાણીમાં છબછબીયા કરતો

b)

આખો દિવસ આરામ કરતો.

4.

મુન્ની શા માટે રડે છે ?

a)

ધોડિયા માંથી બહાર નીકળવું છે એટલે.

b)

ભૂખ લાગી છે.

5.

તુષારના અડવાથી મુન્ની શા માટે રડે છે ?

a)

હાથ ભીના હતા એટલે

b)

ચીટલો ભર્યો તો એટલે

6.

તુષાર હાથ કેમ લૂછતો નથી ?

a)

તેની પાસે લેપકીન નથી

b)

તેને ભીના હાથ ગમે છે તે માટે

7.

તુષાર શા માટે મમ્મી પાસે જતો નથી ?

a)

તેના હાથ મુનિ એ પકડ્યા છે એટલે

b)

બીક લાગે છે એટલે

8.

હનુમાનજીને તેમની માતા કયું કામ સોંપે છે ?

a)

પાક ફળ લેવાનુ.

b)

લાકડા લેવા જવાનું

9.

શું કરવાથી હનુમાનજી લાંબા થાય છે ?

a)

જમણા હાથનો અંગૂઠો દબાવવાથી

b)

હાથ ઊંચો કરવાથી

10.

હનુમાનજી નાના કેવી રીતે થાય છે ?

a)

નાની આંગળી પકડીને

b)

કૂદકો મારીને

11.

માતા અંજલિ ગુસ્સે થઈને શું કહે છે ?

a)

અંદર કેવી રીતે આવ્યો. ?

b)

આવું કેમ કર્યું?

12.

છાબળી માંથી રોટલી કોણ ખાય છે ?

a)

પવન

b)

હનુમાન

13.

અંજલિ માતાને કોણ જંપવા નથી દેતું ?

a)

હનુમાન

b)

પવન

14.

બટકીને કેટલા બચ્ચાં થાય છે ?

a)

પાંચ

b)

ચાર

15.

કદરૂપું બાળક કોનું હોય છે ?

a)

વાંદરાનું

b)

બટકીનું

16.

રાત - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

દિવસ

b)

બોપોર

17.

બોટલ શબ્દની જાતિ ઓળખો.

a)

પુલ્લિંગ

b)

સ્ત્રીલિંગ

18.

લખોટીઓ વચન ઓળખો.

a)

એકવચન

b)

બહુવચન

19.

દીન - શબ્દનો અર્થ આપો.

a)

ગરીબ

b)

દિવસ

20.

હોશિયાર શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

ઠોઠ

b)

ચાલાક