Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

3 - વિરોધી (૧ થી ૨૦)

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

મોટા નું વિરોધી શબ્દ શોધો.

a)

દાદા

b)

નાના

c)

પાપ

2.

આવવા નું વિરોધી શબ્દ શોધો.

a)

બોલાવવા

b)

જવા

c)

સમજવા

3.

ઊંઘતા નું વિરોધી શબ્દ શોધો.

a)

જાગતાં

b)

આવતા

c)

જતાં

4.

ઉપર નું વિરોધી શબ્દ શોધો.

a)

ત્રાંસુ

b)

નીચે

c)

આગળ

5.

ઝડપ નું વિરોધી શબ્દ શોધો.

a)

પાછળ

b)

દોડવું

c)

ધીમે

6.

દોસ્ત નું વિરોધી શબ્દ શોધો.

a)

મિત્ર

b)

દૂશ્મન

c)

ભાઈ

7.

સફળ નું વિરોધી શબ્દ શોધો.

a)

અસફળ

b)

નિષ્ફળ

c)

મદદ

8.

જીત નું વિરોધી શબ્દ શોધો.

a)

નિષ્ફળ

b)

હાર

c)

ગેરહાજર

9.

ખુશ નું વિરોધી શબ્દ શોધો.

a)

દુઃખી

b)

નાખુશ

c)

હાર

10.

સાંજ નું વિરોધી શબ્દ શોધો.

a)

સવાર

b)

રાત

c)

બપોર

11.

ઊગવું નું વિરોધી શબ્દ શોધો.

a)

આથમવું

b)

જવું

c)

ખાવું

12.

દિવસ નું વિરોધી શબ્દ શોધો.

a)

બપોર

b)

રાત

c)

સાંજ

13.

જાગવું નું વિરોધી શબ્દ શોધો.

a)

ઊંધવું

b)

જવું

c)

પડવું

14.

પહેલો નું વિરોધી શબ્દ શોધો.

a)

પ્રથમ

b)

છેલ્લો

c)

અંત

15.

લાંબી નું વિરોધી શબ્દ શોધો.

a)

ટુંકી

b)

સીધી

c)

ઊંધી

16.

વહેલો નું વિરોધી શબ્દ શોધો.

a)

મોડો

b)

છેલ્લો

c)

પહેલો

17.

પૂરી નું વિરોધી શબ્દ શોધો.

a)

શાક

b)

અધૂરી

c)

છાશ

18.

સુંદર નું વિરોધી શબ્દ શોધો.

a)

સારું

b)

કદરૂપું

c)

સરસ

19.

નિરાશા નું વિરોધી શબ્દ શોધો.

a)

દુઃખી

b)

ગરીબ

c)

આશા

20.

મુશ્કેલ નું વિરોધી શબ્દ શોધો.

a)

અઘરું

b)

સરળ

c)

ઘણું