wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ત્રિમંત્ર

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

અનાદી કાળ થી ધર્મ ના મૂળ પુરુષો હાજર હોય છે જેવા કે _______

a)

મહાવીર ભગવાન

b)

રામ ભગવાન

c)

કૃષ્ણ ભગવાન

d)

આપેલ બધા

2.

મુળ પુરુષો બધાને સર્વ ધર્મના મતમતાંતર માંથી કાઢી શેમા સ્થિર કરે છે ?

a)

આત્મધર્મ

b)

કલ્યાણ ધર્મ

c)

માનવ ધર્મ

d)

અધર્મ

3.

મૂળ પુરૂષો જતા રેહાવાથી ધીમે ધીમે શું પડી જાય છે ?

a)

મતભેદ

b)

એકતા

c)

સંગઠન

d)

અભેદ્તા.

4.

વાડા સંપ્રદાય પડી જતા લોકો શું ગુમાવે છે ?

a)

સુખ-શાંતિ

b)

પૈસા

c)

ઘર

d)

જમીન

5.

ધર્મ માં કેવા ઝગડા થાય છે ?

a)

મારા તારી ના

b)

ભગવાન ના

c)

અભેદતાના

d)

એકતા માટે

6.

ધર્મ માં મારા તારી ના ઝગડા દૂર કરવા માટે શું આપેલ છે ?

a)

નિષ્પક્ષપાતી ત્રીમંત્ર

b)

પક્ષપાતી ત્રીમંત્ર

c)

જ્ય સચ્ચિદાનંદ

d)

જય શ્રીકૃષ્ણ.

7.

ત્રીમંત્ર નો મૂળ અર્થ જોઈએ તો એ કોને લાગુ પડતું નથી ?

a)

વ્યક્તિ

b)

સંપ્રદાય

c)

પંથ

d)

આપેલ બધા.

8.

ત્રીમંત માં કોના માટે નમસ્કાર લખ્યા છે ?

a)

આત્મજ્ઞાની

b)

કેવળ જ્ઞાની

c)

ઉચ્ચ જાગૃત આત્માઓ

d)

આપેલ બધાં.

9.

ત્રીમંત્ર કરવાથી શું અસર થાય ?

a)

સંસાર વિઘ્નો દૂર રહે

b)

અડચણો માં શાંતિ રહે

c)

મોક્ષ નું લક્ષ બંધાય

d)

આપેલ બધા સત્ય છે.

10.

કૃષ્ણ ભગવાન ક્યારેય શું નથી બોલ્યા ?

a)

હું વૈષ્ણવ છું

b)

હું આત્મા છું

c)

હું કૃષ્ણ છું

d)

હું શુદ્ધાત્મા છું.

11.

ભગવાન રામચંદ્ર ક્યારેય શું ના બોલ્યા ?

a)

સનાતન ધર્મ મારો છે

b)

શું રામ છું

c)

હું આત્મા છું

d)

હું શુદ્ધાત્મા છું

12.

બધા મૂળ પુરુષો એ આત્મા ઓળખીને ક્યાં જવાની વાત કરી છે ?

a)

દેવ ગતી

b)

તિર્યંચ ગતી

c)

મનુષ્ય ગતી

d)

મોક્ષ ગતી.

13.

જીવ એટલે કેવી દશા ?

a)

જ્ઞાન દશા

b)

અજ્ઞાન દશા

c)

આત્મ દશા

d)

વિચાર દશા.

14.

તીર્થંકરો એ શેમાં આત્મા ઓળખવાની વાતો કરી છે ?

a)

રામાયણ

b)

ભગવદ ગીતા

c)

આગમ માં

d)

મહાભારત માં

15.

__________ એટલે કલ્યાણ સ્વરૂપ.

a)

દેવી દેવો

b)

ગણધર

c)

ગાંધર્વ

d)

શિવ.

16.

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી શેમાંથી શિવ પ્રાપ્તિ થાય છે ?

a)

જીવ માંથી

b)

દેવો દ્વારા

c)

ગણધર દ્વારા

d)

આચાર્ય દ્વારા.

17.

કોને નિષ્પક્ષપાતી ત્રીમાંત્ર આપેલો છે ?

a)

આત્મજ્ઞાની દાદા ભગવાન

b)

કૃષ્ણભગવાન

c)

શંકર ભગવાન

d)

રામ ભગવાન

18.

દાદા ભગવાને કેટલી વખત ત્રીમંત્ર દિવસમાં ઉપ્યોગપૂર્વક બોલવાનું કહ્યું છે ?

a)

1

b)

2

c)

3

d)

5

19.

ત્રીમંત્ર બોલવાથી શું દૂર થાય છે ?

a)

વિઘ્નો

b)

પુણ્ય

c)

એકતા

d)

અભેદ્યતા.

20.

બહુ મુશ્કેલી હોય ત્યારે કેટલીવાર ત્રીમંત્ર બોલવાનું દાદાશ્રી એ સૂચવ્યું છે ?

a)

કલાક

b)

પાંચવાર

c)

આખો દિવસ

d)

ત્રણ વાર.