wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Knowlege

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.
Ms Offie પેકેજ માં કયા પ્રોગ્રામ નો સમાવેશ થતો નથી?
a)
Writer
b)
Excel
c)
Access
d)
Word
2.
Internet ની સ્પીડ માપવા માટે ના એકમ BPS નું પૂરું નામ શું છે?
a)
Bit Per Second
b)
Byte Per Second
c)
Both
d)
No One
3.
નીચેનામાંથી વર્તમાન સોમનાથ મંદિર નો આલેખ તૈયાર કરનાર પ્રસિદ્ધ શિલ્પકાર કોણ હતા?
a)
પ્રભાશંકર પટ્ટણી
b)
રત્નપ્રભા ઠાકરે
c)
પ્રભાશંકર સોમપુરા
d)
વસંતપ્રભા પટ્ટણી
4.
"ઘસાઈ ને ઉજળા થવું" કોનો જીવનમંત્ર હતો?
a)
પુ. મોરારીબાપુ
b)
પુ. શ્રીમોટા
c)
પુ. રવિશંકર મહારાજ
d)
પુ. રવિશંકર રાવળ
5.
ઓળીયો એટલે?
a)
કાપડ પરનું ચિત્ર
b)
ભીંતચિત્ર
c)
એક જાતની મીઠાઈ
d)
મખમલનું કાપડ
6.
શતાબ્દી વૃક્ષ તરીકે કયું વૃક્ષ જાણીતું છે?
a)
લીમડો
b)
સાગ
c)
આંબો
d)
ખજૂરી
e)
નારીયેળી
7.
બજેટ કેટલા દિવસ માં લોકસભામાં પસાર થવું જરૂરી છે?
a)
30
b)
14
c)
45
d)
90
e)
ઉપરમાંથી કોઈ નહિ
8.
કયા દેશે વેદોનો ઊંડો અભ્યાસ કર્યો હતો?
a)
જર્મની
b)
આફ્રિકા
c)
અમેરિકા
d)
બ્રિટન
9.
"રેવા સૌર પરિયોજના" બાદ ગુજરાતમાં કઈ જગ્યા એ સૌથી મોટો સૌર ઉર્જા નો પ્લાન્ટ સ્થાપવામાં આવશે?
a)
જામનગર
b)
રાજકોટ
c)
કચ્છ
d)
સાબરકાંઠા
10.
ભારતમાં કેટલા કેન્દ્રસાષિત પ્રદેશ આવેલા છે ?
a)
6
b)
7
c)
8
d)
9
e)
10
11.
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ ના પ્રણેતા કોણ હતા?
a)
કનૈયાલાલ મુનશી
b)
સરદાર પટેલ
c)
છોટુભાઈ પટેલ
d)
છોટુભાઈ પુરાણી
12.
સંસદ માં કોનો સમાવેશ થતો નથી?
a)
લોકસભા
b)
વડાપ્રધાન
c)
રાજ્યસભા
d)
રાષ્ટ્રપતિ
13.
અંબાજી નો મેલો ક્યારે ભરાય છે?
a)
અષાઢ પુનમ
b)
શ્રાવણ માસ માં
c)
ભાદરવી પૂનમ
d)
આસો પૂનમ
14.
ગુજરાત નો સૌથી મોટો આદિવાસી મેળો કયો છે?
a)
શામળાજીનો મેલો
b)
ડાકોરનો મેળો
c)
પાલોદરનો મેળો
d)
અંબાજીનો મેળો
15.
કયો મેળો ઊંટ ની લે- વેંચ માટે પ્રખ્યાત છે?
a)
ક્વાટનો મેળો
b)
કાત્યોકનો મેળો
c)
ગોળ ગધેડા નો મેળો
d)
બહુચરાજી નો મેળો
16.
ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોને કરી હતી?
a)
સ્વામી વિવેકાનંદ
b)
ગાંધીજી
c)
કનૈયાલાલ
d)
સરદાર પટેલ
17.
New E-Mail આઈ ડી બનાવવા માટે?
a)
Sign in
b)
Sign up
c)
Signout
d)
None of above
18.
વિશ્વ વસતી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
a)
૧૧ જુન
b)
૧૧ જુલાઈ
c)
૧૧ ઓગસ્ટ
d)
૧૧ નવેમ્બર
19.
મનુષ્ય ની આંખ કેટલા મેગા પિક્ષલ ની છે?
a)
600
b)
476
c)
576
d)
100
20.
ક્વીઝ કેવી લાગી?
a)
ઠીક
b)
મજ્જા આવી
c)
જોરદાર
d)
ભુક્કા કાઢી નાખ્યા