wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Monthly Meeting - Quiz - 12Jun20

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જ્યેષ્ઠ સુદ એકાદશી નો દિવસ એટલે?

a)

દેવશયની એકાદશી

b)

ભીમ એકાદશી

c)

પશાંકુંશા એકાદશી

2.

મહારાજે કેવા વસ્ત્રો ધારણ કાર્ય હતા?

a)

ધોળો સુરવાળ

b)

સોનેરી વસ્ત્રો

c)

ધોળા વસ્ત્રો

3.

મહારાજે મનનું રૂપ વિચારી જોયું તો કેવું દેખાયું?

a)

મન જીવ થકી જુદું ન દેખાયું

b)

મન જીવ થકી જુદું દેખાયું

c)

મન અને જીવ બંને અલગ દેખાય

4.

લૂક એટલે શું?

a)

દેખાવ

b)

લૂ

c)

હૃદય

5.

જયારે માણસના દેહમાં લૂક તથા હિમ પેસે તો શું થાય?

a)

સુખ આવે છે

b)

દુઃખ આવે છે

c)

મરી જાય છે

6.

મન તપીને ઉનાળાની લૂક જેવું ક્યારે થાય છે?

a)

વિષય જો સુખદાયક હોય તો......

b)

વિષય જો સન્મુખ હોય તો......

c)

વિષય જો દુઃખદાયક હોય તો......

7.

જયારે સુખદાયી વિષયને ભોગવીને ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને સુખિયો કરીને કયા માર્ગમાંથી પાડે છે?

a)

કલ્યાણ ના

b)

અક્ષરધામ ના

c)

વૈકુંઠ ના

8.

કોને પરમ ભાગવત સંત જાણવા?

a)

જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે......

b)

જેનું મન અવિકારી રહેતું હોય તેને.....

c)

વિષયને દેખીને જેનું મન લુક થાય નહિ.....

9.

મનનો કેવો સ્વભાવ છે? તે જણાવતા મહારાજ કોનું દ્રષ્ટાંત આપે છે?

a)

સર્પ દ્વારા

b)

તલવાર દ્વારા

c)

બાળક દ્વારા

10.

બાળક ના દ્રષ્ટાંતનું સિદ્ધાંત શું છે ?

a)

જો મન ને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય

b)

જો મન ને વિષય ભોગવવા ન દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય

c)

બંને

11.

આ વચનામૃત માં મહારાજ કેટલીવાર સાચા સંતના લક્ષણો જણાવે છે?

a)

બે વાર

b)

ત્રણ વાર

c)

ચાર વાર

12.

કોને સાધુ જાણવા?

a)

જેનું મન સારા વિષયને દેખીને ટાઢું થાય તેને.....

b)

જેનું મન ભગવાન ને વિષે આસક્ત થયું છે તેને.....

c)

વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થાય તેને.....

13.

મન શિયાળા ના હિમ જેવું ક્યારે થાય છે?

a)

વિષય જો સુખદાયક હોય તો.....

b)

વિષય જો સન્મુખ હોય તો.....

c)

વિષય જો દુઃખદાયક હોય તો.....

14.

બાળક ને શું ઝાલવા ન દઈએ તો દુઃખ થાય?

a)

હાથ

b)

અગ્નિ

c)

રમકડાં

15.

મન અંતઃકરણ કેવા છે?

a)

ચૈતન્ય જીવાત્મા જેવા

b)

જડ જેવા

c)

એકપણ નહિ