wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Satsang pariksha quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમરોમ પ્રત્યે પુરષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ ભોગવતા મુક્તનો શું કહેવાય?

a)

અનાદિ મુક્ત

b)

પરમએકાંતિક મુક્ત

c)

એકાંતિક ભક્ત

d)

ચાલોચાલ ભક્ત

2.

“સર્વોપરી સ્વામિનારાયણ ભાગવાની ઉપાસના દૃઢ કરી અનદીમુક્તની સ્થિતિ પામવી એજ કારણ સત્સંગ” આ કયું સૂત્ર છે?

a)

ગુરુમંત્ર

b)

સિદ્ધાંત સૂત્ર

c)

પ્રાર્થના સૂત્ર

d)

જીવનમંત્ર

3.

નિમગ્ન થવાના સ્ટેપ જણાવો

a)

શાંત થવું - એકાગ્ર થવું - સ્થિર થવું - નિમગ્ન થવું

b)

શાંત થવું - સ્થિર થવું - એકાગ્ર થવું - નિમગ્ન થવું

c)

સ્થિર થવું - એકાગ્ર થવું - શાંત થવું - નિમગ્ન થવું

d)

એકાગ્ર થવું - શાંત થવું - સ્થિર થવું - નિમગ્ન થવું

4.

હરિભક્તોના પંચવર્તમાન કયા છે?

a)

દારુ, માટી,

b)

ચોરી, અવેરી,

c)

વટલવું નહીં અને વટલાવું નહીં

d)

ઉપરના તમામ

5.

પૂ. સંતોના પંચવર્તમાન કયા છે?

a)

નિષ્કામ, માટી, નિર્માન, નિઃસ્નેહ, નિઃસ્વાદ

b)

નિષ્કામ, નિર્લોભ, નિર્માન, અવેરી, નિઃસ્વાદ

c)

નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્નેહ, નિઃસ્વાદ

d)

નિષ્કામ, નિર્લોભ, ચોરી, નિઃસ્નેહ, નિઃસ્વાદ

6.

નીચેના માંથી કયા ધ્યાનના પ્રકાર નથી?

a)

સાંગ

b)

લીલા સહિત

c)

ઉપાંગ

d)

પ્રતિલોમ

7.

મને અનાદિમુક્ત કર્યો છે તે ખબર છે પણ આત્મારૂપે વર્તે છે તેને કેવો કહેવાય?

a)

જ્ઞાની

b)

અજ્ઞાની

c)

અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની

d)

અનાદિમુક્ત

8.

"વસ્તુ બે પણ દેખાય એક" તેને કયો સિદ્ધાંત કહેવાય?

a)

દ્વૈત સિદ્ધાંત

b)

વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત

c)

અદ્વૈત સિદ્ધાંત

d)

સ્વામિનારાયણનો સિદ્ધાંત

9.

સંતો-ભક્તોનું મહાત્મય દૃઢ કરવા માટે શું કરવું જોઈએ?

a)

ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવી

b)

તનની સેવાનું અંગ પાડવું

c)

કોઈ દુભાઈ જાય તેવી વાણી ના બોલવી

d)

ઉપરના તમામ

10.

કારણ સત્સંગી તારીખે કઈ આવડત ફરજિયાત આવડવી જોઈએ?

a)

મૂર્તિમાં રહેતા આવડવું જોઈએ

b)

પરભાવ માત્ર સળગાવતા આવડવું જોઈએ

c)

ધ્યાન કરતાં આવડવું જોઈએ

d)

ઉપરના તમામ

11.

જ્ઞાન-ધ્યાન- ચિંતનમાં કઈ કઈ વસ્તુઓનો લાભ મળે છે?

a)

ધૂન - પ્રાર્થના - કીર્તન - ધ્યાન - ગુરુજીની દિવ્યવાણી

b)

ધૂન - પ્રાર્થના - માળા - ધ્યાન - ગુરુજીની દિવ્યવાણી

c)

ધૂન - પ્રાર્થના - કીર્તન - પ્રદક્ષિણા - ગુરુજીની દિવ્યવાણી

d)

ધૂન - પ્રાર્થના - કીર્તન - ધ્યાન - સંતોનીની કથાવાર્તા

12.

પ્રાર્થની પૂર્વ શરત કઈ નથી?

a)

વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી

b)

પ્રગટભાવે પ્રાર્થના કરવી

c)

અહમશૂન્ય થઈને પ્રાર્થના કરવી

d)

મહારાજની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરવી

13.

પૂજા શા માટે કરવી જોઈએ?

a)

શ્રીજીમહારાજને રાજી કરવા

b)

શ્રીજીમહારાજને વિષે પ્રગતભાવ દૃઢ થાય તે માટે

c)

શ્રીજીમહારાજની આજ્ઞા છે

d)

ઉપરના તમામ

14.

આપણી નિત્યપૂજામાં કોની મૂર્તિ રાખવામાં આવતી નથી?

a)

ઘનશ્યામ મહારાજ

b)

સદ્. ગોપાળાનંદ સ્વામી

c)

સદ્. મુક્તાનંદ સ્વામી

d)

સદ્. દેવનંદનદાસજી સ્વામી

15.

માનસીપૂજા દિવસમાં કેટલી વાર કરવી જોઈએ?

a)

b)

c)

d)

16.

અનાદિમુક્ત માટે અન્ય કયા નામ વપરાતા નથી?

a)

નિત્યમૂક્ત

b)

કૈવલ્યમુક્ત

c)

સર્વાત્માબ્રમ

d)

જીવનમુક્ત

17.

અવરભાવમાં હું કોણ છું?

a)

સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું

b)

અનાદિમુક્ત છું

c)

વાસણા સેન્ટરનો યુવક સભાનો સભ્ય છું

d)

ઉપરના તમામ

18.

વચનામૃત ગ્રંથ તૈયાર કોને નથી કર્યો?

a)

સદ્. પ્રેમાનંદ સ્વામી

b)

સદ્. ગોપાળાનંદ સ્વામી

c)

સદ્. શુકાનંદ સ્વામી

d)

સદ્. બ્રહ્માનંદ સ્વામી

19.

વચનામૃત લેખનની શરૂઆત ક્યારે થઈ?

a)

૧૮૭૮

b)

૧૮૮૬

c)

૧૮૬૭

d)

૧૮૭૬

20.

અવરભાવમાં કયા શબ્દ શ્રીજીમહારાજ માટે જ વપરાય?

a)

સ્વામી, ભજન, ઉપાસના

b)

ધ્યાન, ભજન, ઉપાસના

c)

ધ્યાન, દાતા, ઉપાસના

d)

ધ્યાન, ભજન, નિયંતા