NEW
Font size
WorksheetsDRG-SECEND DAY QUIZ
Total questions: 22
Worksheet time: 11mins
ત્રણ પ્રકારના વિલંબ શું છે ?
આરોગ્ય સમસ્યા ઓળખવામાં વિલંબ
આરોગ્ય સમસ્યાની સારવાર માટે યોગ્ય હોસ્પિટલ સુધી પોહાચાવામાં વિલંબ
હોસ્પિટલ પોહોચ્યા પછી સારવાર મેળવવામાં વિલંબ
ઉપરના બધા
ક્યાં વર્ષમાં ભારતના વડાપ્રધાન દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું ?
૨૦૧૮
૨૦૧૬
૨૦૧૭
૨૦૧૫
પોષણ અભિયાન (એન.એન.એમ) હેઠળની મુખ્ય પ્રવૃતિઓ શું છે ?
કોમ્યુનીટી આધારિત ઈવેન્ટ્સ, જન આંદોલન
ઇક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA)
કોમન એપ્લીકેશન સોફ્ટવેર (CAS)
ઉપરના બધા
નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે ?
મેલેરિયા,નીમોનીયા,એડ્સ
તીવ્ર ચેપ,જન્મ સમયે સ્વાસ રુન્ધાવો,અધૂરા માસે જન્મ
અકસ્માતો,ઘરે પ્રસુતિ,અસુરક્ષિત પ્રસુતિ
ઉપરના બધા
ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે ?
ગર્ભાવસ્થાના પાંચમાં મહિનામાં
ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં
પ્રસુતિ દરમિયાન અને પ્રસુતિ પછી એક અથવા ૨ દિવસની અંદર
ઉપરના બધા
સગર્ભા માતાને પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) ક્યારે થાય છે ?
પ્રસુતિ થયાના ૨૦ દિવસ પછી
પ્રસુતિ દરમિયાન
જયારે બાળક એક મહિનાનું હોય છે
ઉપરના બધા
સુધારેલ આઈ.સી.ડી.એસ એમઆઈએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા ક્યાં રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ?
રજીસ્ટર નં.૨
રજીસ્ટર નં.૫
રજીસ્ટર નં.૬
રજીસ્ટર નં.૮
સગર્ભા માતા ક્યારે ગર્ભાવસ્થા પ્રેરિત હાઈપરટેન્શનનો સામનો કરે છે ?(હાઈ બ્લડ પ્રેશર )
પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિના એક અથવા ૨ દિવસની અંદર જ
ગર્ભાવસ્થાના પાંચમાં મહિનામાં
છેલ્લા ત્રિમાસિકમાં (૬ થી ૯ માસ) અથવા પ્રસુતિની નજીકની તારીખોમાં
ઉપરના માંથી એક પણ નહિ
સી.એ.એસ (CAS) એટલે ?
કોમન એપ્લીકેશન સોફ્ટવેર
કન્વર્જન્સ એજન્સી સર્વિસ
કમ્પુટર એપ્લીકેશન સીસ્ટમ
ઉપરના બધા
સગર્ભા માતાઓની જીંદગી આપણે કેવી રીતે બચાવી શકીએ ?
તેને ધાર્મિક સ્થળ પર લઇ જાઓ
સમસ્યાની ઓળખ અને તેના માટે આયોજન કરવા માટે કુટુંબને તૈયાર કરવું
નાણાકીય બચત માટે કુટુંબને મદદ કરવી
ઉપરના બધા
આઈ.એલ.એ (ILA) એટલે શું ?
ઇન્ડિયન લીગલ એજન્સી
ઇન્સ્ટીટ્યુશનલ લર્નિંગ એજન્સી
ઇક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ
ઉપરના બધા
સી.બી.ઈ (CBE) એટલે શું ?
કોમ્યુનીટી બેઝ ઇવેન્ટ
ચાઈલ્ડ બાલ એક્સ્પરીમેન્ટ
ચેન્જ બેઝ એન્ટ્રી
ઉપરના બધા
બે વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ ?
બાળકને બટાટા ખવડાવો
જન્મબાદ તરતજ સ્તનપાન ચાલુ કરી ૬ મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરો અને તેના પછી સ્તનપાનની સાથે યોગ્ય માત્રામાં પુરક ખોરાક
બાળક ડોક્ટરને બતાવી અને દવા લેવી
ઉપરના બધા
અધુરા માસે (પ્રીમેચ્યોર) જન્મ એટલે શું ?
ગર્ભાવસ્થાના ૩૯ અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના ૪૦ અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના ૪૬ અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના ૩૬ અઠવાડિયા પહેલા જન્મ
કુપોષણ ના પ્રકાર ક્યાં ક્યાં છે ?
સ્ટન્ટીગ
વેસ્ટિંગ
ઓછા વજન વાળા
ઉપરના બધા
કુટુંબ નિયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું શા માટે મહત્વનું છે ?
બાળકોના વિકાસ માટે
માતા અને બાળકના મૃત્યુની શક્યતામાં ઘટાડો કરવા
અસુરક્ષિત ગર્ભપાત ટાળવા માટે
ઉપરના બધા
૧૦૦૦ દિવસનો કયો સમય ગાળો-તકને આવરી લેવા માટેની બારી છે ?
૯ મહિનાની સંપૂર્ણ ગર્ભાવસ્થા અને બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધીનો સમય ગાળો
પ્રસુતિનો સમય,નવજાત શિશુના આરોગ્યનો પ્રથમ મહિનો અને ૨ વર્ષ સુધી
સપૂર્ણ સગર્ભાવસ્થા અને બાળક ૩૨ મહિનાનું થાય ત્યાં સુધી
સગર્ભાવસ્થાના પાંચમાં મહિનાથી ૨ વર્ષ સુધી
ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં આપણે બાળકો અને સગર્ભા માતાઓના નામો ક્યાં ક્રમમાં લખવા જોઈએ ?
સૌથી નાના બાળકથી શરુ કરી તાજેતરની સગર્ભામાતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય ત્યાં સુધી
તાજેતરની સગ્ર્ભામાંતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય થી શરુ કરી એક વર્ષ થી નીચેની ઉંમરના સૌથી મોટા બાળક સુધી
તાજેતરની સગ્ર્ભામાંતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય થી શરુ કરી સૌથી મોટા બાળક સુધી
૧ વર્ષથી નીચેની ઉમંરના સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજીતારની સગર્ભામાતા કે જેની તેના પ્રથમ ત્રણ માસમાં નોંધણી થયેલી હોય ત્યાં સુધી
આઈ.સી.ડી.એસ એમઆઈએસ તૈયારીમાં ટ્રાન્સફર શીટનો ઉપયોગ શા માટે કરવો ?
લાભાર્થીઓની સંખ્યા ગણતરી કરવા માટે
ગૃહ મુલાકાતના ક્રમ મુજબ સર્વે રજીસ્ટરમાંથી સર્વિસ (સેવા) રજીસ્ટરમાં નામો સ્થળાંતરિત કરવા માટે
ગૃહ મુલાકાત કરવા માટે
જિલ્લા અને રાજ્ય કક્ષાએ એહવાલ મોકલવા માટે
મોટા ભાગના માતૃત્વ સબંધિત મૃત્યુ ક્યારે થાય છે ?
પ્રસુતિ પછી ૭ દિવસની અંદર
સગર્ભાવસ્થા દરમિયાન
પ્રસુતિ પછી ૨૪ કલાકની અંદર
ઉપરના માંથી એકેય નહિ
ગૃહ મુલાકાત આયોજનમાં આપણે સગર્ભા માતાઓ માટે ક્યાં સુધી ગૃહ મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ .......
જન્મ પછી પ્રથમ મહિનો ૮-૩૦ દિવસ
સગર્ભાવસ્થા દરમિયાન ૭-૯ મહીને
પ્રસુતિના પ્રથમ અઠવાડિયામાં ૧-૭ દિવસ
પ્રસુતિના દિવસે મુલાકાત
બાળકોમાં મોટેભાગે કુપોષણ ક્યારે થાય છે ?
૨ થી ૮ મહિના વચ્ચે
૨ વર્ષ પૂર્ણ કર્યા પછી
૬ થી ૨૪ મહિના વચ્ચે
ઉપરના બધા
