Worksheetsનીજ દોષ દર્શન થી નિર્દોષ
Total questions: 15
Worksheet time: 8mins
આ જગતમાં બંધન_____ ભૂલથી જ છે.
પોતાને પોતાની
સામાની
ભોગવે એની
દેહની
આ જગતમાં પોતે પોતાના________થી બંધાઈ છે
બ્લંન્ડરસ અને મિસ્ટેક
કર્મો અને વેર
વાણી અને વર્તન
આપેલ પૈકી એક પણ નહીં
_______ સ્વરૂપની અજ્ઞાનતા એ સર્વ ભૂલનું મૂળ છે.
નિજ સ્વરૂપની અજ્ઞાનતા
સામાનો દોષ
વિકરાળ
અકર્તા
અજ્ઞાનતાથી દ્રષ્ટિ દોષિત થાય છે અને_______ થાય છે ને નવા કર્મ બંધાઈ છે.
રાગ-દ્વેષ
વેરઝેર
વીતરાગ-વીતદ્વેષ
ક્રોધ-માન
______ પ્રાપ્તિ થયે દ્રષ્ટિ નિર્દોષ પમાય છે.
સ્વરૂપ 'જ્ઞાન'
જાતિસ્મરણ જ્ઞાન
મતિજ્ઞાન
શ્રુતિજ્ઞાન
સ્વરૂપ 'જ્ઞાન' પ્રાપ્તિ બાદ કર્મબંધન થી મુક્ત થઈ_______ થવાય છે
વીતરાગ
નિર્દોષ
નિજદોષ
અકર્તા
_____ જાત ને સમજવામાં મૂળ ભૂલ થઈ છે.
પોતાની
સામાની
પારકાની
વીતરાગની
અજ્ઞાનતામાં_________જાય એવા ગુનાઓ થાય છે.
નિમિત્તને બચકાં ભરાય
પોતાને દોષિત જોવાય
પોતાને બચકા ભરાય
સેલ્ફનેગેટિવિટી થઈ
દાદા ના કહેવા પ્રમાણે જગત નિર્દોષ ના કેટલાં પુરાવા થી જાગૃતિ રહી શકે છે?
હજારો
એક
દસ
સો
સંસાર શાથી ખડો છે?
બીજાના દોષો જોવાથી
પોતાની ભૂલ જોવાથી
નિર્દોષ દૃષ્ટિ રાખવાથી
અકર્તા પદમા રહેવા થી
કઈ દૃષ્ટિથી સંસાર વિરમે છે?
નિર્દોષ
સામાને સાચા માર્ગે લઈ જવું
પોતાની ભૂલ જોવાની
આપેલ પૈકી એક પણ નહીં
નિર્દોષ સ્થિતિ પામવી કઈ રીતે?
બીજાના નહીં પણ પોતાના જ દોસ્તો જોવાથી
બીજાના અને પોતાના દોષો જોવાથી
કોઈના દોષ ના જોવાથી
આપેલ પૈકી એક પણ નહીં
______ ખુલી કરી નિર્દોષ દ્રષ્ટિ બનાવાની પરમ પૂજ્ય દાદાશ્રી ની કાળા અને સુજ હતી
ખુબ જ ઝીણી ઝીણી દોષ દ્રષ્ટિ
આવડત
નબળાઈ
માન્યતા
સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ_____નો ક્ષય થાય છે.
રાગ-દ્વેષ
વીતરાગ
નિર્દોષ
અકર્તા
નિજ સ્વરૂપની અજ્ઞાનતાના કારણે કેવી ભૂલો સર્જાયા જ કરે છે?
સૂક્ષ્મતમ થી લઈને સ્થૂળતમ
નિર્દોષ દ્રષ્ટિ
નિજદોષ દર્શન
અકર્તા ભાવ
