wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kishori Sabha 2

Total questions: 30

Worksheet time: 34mins

Name
Class
Date
1.

સભાના આધારે_________ એ જીવતા મરેલા કહેવાય?

a)

અભાવ- અવગુણ

b)

કોધ

c)

Nagativ think

d)

વ્યસન

2.

ભગવાન અને____ની____ એ જ મારું સુખ છે.

a)

મોટા પુરૂષ,આજ્ઞા

b)

સત્પુરુષ, સેવા

c)

સંત, સેવા

d)

ભક્ત, આજ્ઞા

3.

____ માત્ર ના સુખ દુઃખમાં સદા ભાગીદાર થઈશ.

a)

સત્સંગી

b)

સબંધી

c)

સંતો

d)

ગુરૂજી

4.

____,_____ તવ અથૅ વપરાવજો.

a)

શક્તિ, બુધ્ધી

b)

આવડત,સમય

c)

સમય, બુધ્ધી

d)

સમય, શક્તિ, બુધ્ધી,આવડત

5.

રસબસ કરીને ક્યાં રાખ્યા છે?

a)

ધામમાં

b)

ગામમાં

c)

સત્સંગ માં

d)

મૂર્તિ માં

6.

ગુજરાત નું હવાખાવાનુ એકમાત્ર સ્થળ કયું છે?

a)

માઉન્ટ આબુ

b)

અંબાજી

c)

સાપુતારા

d)

જૂનાગઢ

7.

અંધજનો વાંચી શકે તેવી લીપી કોણે તૈયાર કરી?

a)

બેઈલ લુઇસ

b)

એડિસન

c)

આઇઝેક પીટમેન

d)

એલેક્ઝાન્ડર બેલ

8.

ગુરૂદેવ પ.પૂ.બાપજી ની અંતર્ધ્યાન તિથિ કઈ છે?

a)

ભાદરવા વદ આઠમ

b)

શ્રાવણ વદ છઠ

c)

શ્રાવણ વદ સાતમ

d)

ભાદરવા વદ છઠ

9.

વિશ્વને શૂન્ય નું યોગદાન ક્યાં દેશ તરફથી મળ્યું?

a)

ભારત

b)

સ્પેન

c)

ઈંગ્લેન્ડ

d)

જાપાન

10.

સૌરાષ્ટ્રનો તાજમહેલ એટલે______

a)

પ્રતાપ પેલેસ

b)

મણિમંદિર

c)

રાજમહેલ

d)

પ્રતાપ વિલા

11.

પ્રાતઃ કાળે ગવાતો રાગ ક્યો?

a)

દીપક

b)

વિહાગ

c)

ભૈરવ

d)

માલકોશ

12.

પંચતંત્ર ના રચયિતા કોણ?

a)

પાણીની

b)

વિષ્ણુ શર્મા

c)

કાલિદાસ

d)

ચાણક્ય

13.

હરિનવમી ક્યાં દિવસે આવે છે?

a)

ચૈત્ર વદ નોમ

b)

કારતક સુદ નોમ

c)

આસો સુદ નોમ

d)

ચૈત્ર સુદ નોમ

14.

રોમન લિપિમાં ૧૯ નો અંક કેવીરીતે લખાય?

a)

XIX

b)

XIIV

c)

XXI

d)

IXIX

15.

વિશ્વ માં વસ્તિની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ ક્યો?

a)

ચીન

b)

ભારત

c)

બ્રિટન

d)

યુ.એસ

16.

પીનકોડ માં પહેલા બે આંકડા શું દશૉવે છે?

a)

પોસ્ટલ ઝોન

b)

રાજ્ય

c)

જિલ્લા

d)

પોસ્ટ ઑફિસ

17.

એક માણસ પૂર્વ માં ૬ મીટર ગયો ત્યાર બાદ તે દક્ષિણ માં ૮ મીટર ચાલ્યો, હવે તે તેના ચાલવાના મૂળ સ્થળથી કેટલા મીટર દૂર હશે?

a)

૧૦

b)

c)

d)

૧૪

18.

? : MON : : EFG : CED

a)

OQR

b)

OPQ

c)

OQR

d)

PQR

19.

જો world શબ્દ નો સંજ્ઞા કોડ ૧૩૪૫૬ હોય તો row શબ્દ નો સંજ્ઞા કોડ ક્યો થાય?

a)

૩૪૪૫

b)

૧૩૪

c)

૪૩૧

d)

૧૨૩

20.

અંગ્રેજી મૂળાક્ષર ની હાર માં R પછીના ક્રમે ક્યો અક્ષર આવે D,G,K,N,R,_____

a)

S

b)

U

c)

Y

d)

T

21.

આઠ દિવાસળી ની મદદથી વધુ માં વધુ કેટલા ચોરસ રચી શકાય?

a)

એક

b)

ચૌદ

c)

સોળ

d)

નવ

22.

બટાકા ની કિંમત ટમેટા કરતાં વધુ છે, ટમેટા ની કિંમત મરચાં કરતાં ઓછી છે, મરચાં ની કિંમત ગાજર અને બટાકા કરતા વધુ છે તો આમાંથી સૌથી વધુ મોંઘું શું?

a)

ગાજર

b)

ટમેટા

c)

બટાકા

d)

મરચાં

23.

નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી?

a)

King

b)

Yahoo

c)

Bing

d)

Google

24.

નીચેનામાંથી કયો શબ્દ વીજળી નો પયૉય ગણાય?

a)

મેઘ

b)

દામિની

c)

નીરદ

d)

બધા ખોટા

25.

બાંધણી માટે કયું શહેર જાણીતું છે?

a)

જામનગર

b)

પાટણ

c)

મોરબી

d)

સુરત

26.

ભારત માં માત્ર ગુજરાતમાં મળતું ખનીજ કયું?

a)

મેગેનીઝ

b)

થોરીયમ

c)

અકીક

d)

બોકસાઈટ

27.

ગુજરાતનું પ્રથમ પાટનગર......

a)

અમદાવાદ

b)

પાટણ

c)

ગાંધીનગર

d)

હિંમતનગર

28.

આપણે કઈ કઈ જગ્યાએ positive રહેવું પડશે?

a)

Drive કરવામાં

b)

ભણવામાં

c)

ફૅમિલી માં

d)

તમામ

29.

ગુરૂદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ નિમિત્તે શેનું આયોજન કરવામાં આવ્યું છે?

a)

વચનામૃત પારાયણ

b)

દિવ્યાનુભૂતિ પારાયણ

c)

બાપાશ્રી ની વાત ની પારાયણ

d)

તમામ

30.

વચનામૃત પારાયણ નું આયોજન ક્યારે રાખેલ છે?

a)

૩ થી૯ ઑગસ્ટ

b)

૧૩ થી૧૯ ઑગસ્ટ

c)

૩થી ૯ સપ્ટેમ્બર

d)

૧થી૯. ઑગસ્ટ