wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BSS Sabha 21 Jun 20

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

લિંડીયો શેનાથી સિંહ બની ગયો ?

a)

સિંહ ના મન કર્મ વચનના સંગ થી

b)

સિંહ ના વાણી વર્તન થી

c)

સિંહ ની વાતો થી

2.

કોના સંગ થી અપને માયા માંથી મુક્ત થઇ ગયા ?

a)

શ્રીજી મહારાજ

b)

સત્પુરુષ

c)

સત્શાસ્ત્ર

3.

સંપ્રદાય ની પુષ્ટિ શેનાથી થાય છે ?

a)

ઇષ્ટદેવના ચરિત્ર

b)

ઇષ્ટદેવના દર્શન

c)

ઇષ્ટદેવના પ્રસાદ

4.

મહારાજની આજ્ઞાથી કેટલા સંતો દેશ વિદેશમાં વિચરણ કરવા નીકળ્યા ?

a)

50

b)

70

c)

60

5.

કેટલા લોકનું બ્રહ્માંડ સ્વામિનારાયણનો ધર્મ પાળશે ?

a)

13

b)

14

c)

18

6.

Washington યુવક મંડળ માં કેટલા યુવકો આવવા જોઈએ એવું પ્રમુખસ્વામી મહારાજે કહ્યું ?

a)

1000

b)

1100

c)

500

7.

સી.ટી. કાકા ક્યાંના President હતા ?

a)

થિયોસોફિકલ સોસાયટી ના

b)

મોટી કંપની ના

c)

બંને ના

8.

સી.ટી. કાકાના નીચે કોણ કામ કરતા હતા ?

a)

250 ધોળીયા

b)

250 ઇન્ડિયન

c)

250 ક્રિશ્ચન

9.

કોની નિષ્ઠા, દ્રઢતા અને ઉત્સાહના લીધે વાઘ ને વરૂ પણ સત્સંગી થઇ જશે ?

a)

હરમાન ભાઈ

b)

બચુ ભાઈ રાઠવા

c)

મગન ભાઈ

10.

આપણે કઈ વાતું કરવાની છે ?

a)

સ્વામિનારાયણ ભગવાન છે

b)

સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

11.

યોગીબાપાએ કઈ વાત પ્રમુખસ્વામી મહારાજને શીખવી છે ?

a)

બીજા કહે તેમ કરવું

b)

બીજાને ગમે તેમ કરવું

c)

બીજા રાજી થાય એમ કરવું

12.

બ્રહ્માંડ ઊગાર્યાંનું પુણ્ય એટલે ____________

a)

એક જીવને મંદિર લઇ જવો

b)

એક જીવને સત્સંગને માર્ગે ચઢાવવો

c)

એક જીવને સત્પુરુષની ઓળખાણ કરાવવી

13.

દુનિયામાત્રની સેવાથી જે પુણ્ય ન મળે તે શેનાથી મળે છે ?

a)

સત્સંગના પ્રચાર થી

b)

સત્સંગી બનાવામાં

c)

સત્પુરુષની ઓળખાણ કરાવામાં

14.

કાર્યકર થાય તેને શું લાભ થાય છે ?

a)

સત્પુરુષના સમીપ દર્શનનો

b)

સત્પુરુષના રાજીપા નો

c)

શિબિર અને બીજા આયોજનોનો

15.

મારી ________, _________, _________, _________, __________ સત્સંગ માટે વાપરીશ

a)

બુદ્ધિ - આવડત - સમય

b)

શક્તિ - સમય - પૈસા

c)

બંને

16.

બાળપ્રવૃત્તિ સેવા નું ફળ શું છે ?

a)

રાજીપો

b)

મોક્ષ

c)

અક્ષરધામ

17.

મૃત્યુ પછી પણ શું સાથે આવે છે ?

a)

સેવારૂપ ભક્તિ

b)

કર્મરૂપ ભક્તિ

c)

બંને

18.

યોગીજી મહારાજે યુવકોને કહ્યું: આખું બ્રહ્માંડ _________ કરી નાખવું છે ?

a)

બ્રહ્મરૂપ

b)

નિર્દોષ

c)

માયાથી મુક્ત