wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ILA-BRG pre-test

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Q 1. સ્તનપાનનું નિરીક્ષણ કરવું કયારે મહત્વપૂર્ણ છે? (માતા દ્વારા સ્તનપાન કરાવવા સંદર્ભે)

a)

a. જયારે બાળક એક અઠવાડિયાનું હોય

b)

b. જન્મ પછી તરત જ

c)

c. જ્યારે પણ તમને ખબર પડે કે બાળક સ્વસ્થ નથી

d)

d. બી એન્ડ સી

2.

Q. 10. શા માટે બાળકોને પોષકતત્વોથી ભરપૂર વિવિધતાસભર ખોરાક આપવો મહત્વપૂર્ણ છે?

a)

a. સારી વૃદ્ધિ માટે

b)

b. સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે

c)

c. ચેપ સામે લડવા માટે

d)

d. ઉપરના બઘાજ

3.

Q 11. 3 વર્ષથી વધુ ઉંમરના બાળકનુ કેટલી વાર વજન કરવું જોઈએ?

a)

a. દર મહિને એક વખત

b)

b. બે મહિનામાં એકવાર

c)

c. મહિનામાં બે વાર

d)

d. ત્રણ મહિને એકવાર

4.

Q 14. વેસ્ટિંગ (ઉંચાઇના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપવું?

a)

a. ઊંચાઈ / લંબાઈ પ્રમાણે વજન

b)

b. વજનના પ્રમાણમાં ઉંમર

c)

c. માથાનો ઘેરાવો

d)

d. ઉાંચાઇના પ્રમાણમાં ઉંમર

5.

Q3. બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?

a)

a. માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ

b)

b. માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ

c)

c. માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ

d)

d. બાળકના આરામ (અનુકૂળતા) પર આધાર રાખે છે

6.

Q. 8. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

a. જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય

b)

b. જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

c. જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

d. ઉપરના બધાજ

7.

Q. 13. વિટામિન 'એ' નું શું મહત્વ છે?

a)

a. નવું લોહી બનાવવામાં મદદ કરે છે

b)

b. બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે

c)

c. આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

d)

d. એ અને સી

8.

Q 19. બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?

a)

a. ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.

b)

b. બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.

c)

c. બાળકનુ વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.

d)

d. ઉપરના બઘાજ

9.

Q. 20. લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

a)

a. સ્ટેડિયોમીટર

b)

b. ઇન્ફન્ટોમીટર

c)

c. પુખ્ત વ્યકિતઓ માટેનો સ્કેલ

d)

d. ઉપરનામાંથી કોઇ નહિ

10.

આ ચિત્રમાં શુ દેખાય છે ?

a)

a. જામફળ

b)

b. દ્રાક્ષ

c)

c. કીવી

d)

d. કાળી દ્રાક્ષ

11.

વર્ષના કેટલા દિવસો હોય ?

a)

236

b)

548

c)

344

d)

365

12.

આ ચિત્રમાં શું દર્શાવે છે ?

a)

શરદી

b)

તાવ

c)

ઊધરશ

d)

કાન નો દુ:ખાવો

13.

CAS નું પૂરું નામ શું છે ?

a)

Computer Artificial System

b)

Common Application Software

c)

Centre Anganwadi Software

d)

all of above

14.

વડાપ્રધાનશ્રી

દ્વારા કુપોષણ અભિયાનની શરૂઆત ક્યા વર્ષમાં કરવામાં આવી ?

a)

2017

b)

2015

c)

2019

d)

2018

15.

ILA નું પૂરું નામ જણાવો ?

a)

Initiative learning approach

b)

Incremental learning approach

c)

Incremental lessons assignment

d)

Incredible lesson approach

16.

પોષણ અભિયાનમાં ઘટકો ક્યાં છે ?

a)

કૉમ્યુનિટી બેસ્ડ ઈવેન્ટ

b)

ઈલેમેંટલ લર્નિંગ એપ્રોચ

c)

કોમન એપ્લિકેશન સૉફ્ટવેર

d)

ઉપર ના બધા

17.

CBE નું પૂરું નામ શું છે ?

a)

Communication based events

b)

Community both event

c)

Community Based Events

d)

Common behavior events

18.

Q. 8. શા માટે 'પરિપકવતાની તારીખ' ની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે?

a)

a. તે નબળા બાળકને ઓળખવામાં મદદ કરે છે

b)

b. પ્રસૂતિની સંભવિત તારીખ જાણવી વધુ મહત્વનું છે

c)

c. તે અઘૂરા માસે જન્મેલ (પ્રિમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે

d)

d. બાળકના જન્મની તૈયારીનુ આયોજન બનાવવામાં મદદ કરે છે

19.

Q. 7. આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

a. જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય

b)

b. જ્યારે બાળકનુ જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

c. જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

d. ઉપરના બધાજ

20.

કુપોષણની શરૂઆત થાય છે ?

a)

ગર્ભ

b)

૬ મહીના

c)

૨વર્ષ

d)

ઉપર ના બધા