wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social sciences

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા?

a)

દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

રાજા રામમોહનરાય

d)

ઠક્કરબાપા

2.

દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?

a)

અવેસ્તા

b)

સત્યાર્થ પ્રકાશ

c)

આર્યપ્રકાશ

d)

સુબોધ પ્રકાશ

3.

'પંચમહાલ ભીલ સેવામંડળ ની' સ્થાપના કોણે કરી હતી ?

a)

ઠક્કરબાપા

b)

સ્વામી વિવેકાનંદ

c)

ગાંધીજી

d)

નારાયણ ગુરુ

4.

રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા?

a)

દયાનંદ સરસ્વતી

b)

સ્વામી ધ્યાન

c)

સ્વામી રામકૃષ્ણ

d)

સ્વામી વિવેકાનંદ

5.

સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા?

a)

જ્યોતિબા ફૂલે

b)

ઠક્કરબાપા

c)

વિનોબા ભાવે

d)

ગાંધીજી

6.

સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો ?

a)

ઇ.સ 1818

b)

ઇ.સ 1828

c)

ઇ.સ 1829

d)

ઇ.સ 1839

7.

માનવ નિર્મિત સમસ્યાઓ માં ક્યું પ્રદુષણ અગ્રસ્થાને છે?

a)

હવાનું

b)

પાણીનું

c)

ઘોંઘાટનું

d)

ભૂમિનુ

8.

નિચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી ફેલાય છે ?

a)

ઝાડા-ઊલટી

b)

કમળો

c)

દમ

d)

કેન્સર

9.

નીચેના પૈકી કયો રોગ પાણીના પ્રદૂષણથી ફેલાય છે?

a)

કોલેરા

b)

દમ

c)

શરદી

d)

ખાંસી

10.

વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે?

a)

કેરોસીન

b)

CNG

c)

ડીઝલ

d)

પેટ્રોલ

11.

ભૂમિને મોટા પ્રમાણમાં પ્રદૂષિત કરનાર પરિબળ કયું છે?

a)

વાહનો

b)

જંગલ

c)

નદી

d)

ઉદ્યોગો

12.

જમીનને બગાડવામાં કઈ બાબત મોટો ભાગ ભજવે છે?

a)

ટ્રેકટર

b)

રાસાણિક ખાતર

c)

જંગલો

d)

પક્ષીઓ

13.

વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્દભવ ક્યા થયો હતો ?

a)

યુ.એસ.એ.માં

b)

ભારતમાં

c)

યુરોપમાં

d)

૨શિયામાં

14.

નીચેના પૈકી કોણ મવાળવાદી નેતા ન હતા ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલે

b)

લોકમાન્ય ટિળક

c)

સુરેન્દ્રનાથ બેનરજી

d)

દાદાભાઇ નવરોજી

15.

વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા ક્યારે પાડ્યા?

a)

ઇ.સ 1909

b)

ઇ.સ 1906

c)

ઇ.સ 1911

d)

ઇ.સ 1905

16.

'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?

a)

નેતાજી

b)

સરદાર

c)

સેનાપતિ

d)

કેપ્ટન

17.

'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઇ ?

a)

ઇ.સ.1905

b)

ઇ.સ. 1911

c)

ઇ.સ.1906

d)

ઇ.સ.1909

18.

બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યાદિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?

a)

શોકદિન

b)

સ્વાતંત્ર્યદિન

c)

રાષ્ટ્રીયદિન

d)

વિરોધદિન

19.

'શેર એ પંજાબ તરીકે કોણ જાણીતા છે ?

a)

ફિરોજશાહ મહેતા

b)

બિપિનચંદ્રપાલ

c)

લાલા લજપતરાય

d)

લોકમાન્ય ટીળક

20.

નીચેના પૈકી ક્યા વાયુથી એસિડનો વરસાદ થાય છે?

a)

નાઈટ્રોજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

ઓઝોન

d)

નાઇટ્રસ ઓક્સાઈડ

21.

દિવાળીની ઉજવણીમાં મોટા પાયે ફટાકડા ફોડવા જોઇએ.

a)

આ વાક્ય સાચુ છે.

b)

આ વાક્ય ખોટુ છે.

22.

દયાનંદ સરસ્વતીએ સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો.

a)

આ વાક્ય સાચુ છે.

b)

આ વાક્ય ખોટુ છે.

23.

જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા.

a)

આ વાક્ય સાચુ છે.

b)

આ વાક્ય ખોટુ છે.

24.

બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત ન હતો.

a)

આ વાક્ય સાચુ છે.

b)

આ વાક્ય ખોટુ છે.

25.

નેતાજીએ ભારતના લોકોને 'જયહિંદ'નો મંત્ર આપ્યો.

a)

આ વાક્ય સાચુ છે.

b)

આ વાક્ય ખોટુ છે.