wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati tast 8th

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ચિત્રમાં દર્શાવેલ બાબતોમાં થીખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ?

a)

અકસ્માતને

b)

ખરીદીને

c)

ફરવા ને

d)

ખાવા પીવા ને

2.

તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ?

a)

100

b)

105

c)

108

d)

111

3.

કવિ ઈશ્વર પાસે શું માગે છે?

a)

જિંદગી

b)

ધન સંપતિ

c)

આ ભ અટારી

d)

ચિનગારી

4.

ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે?

a)

પિત્તળ

b)

તાંબુ

c)

લોખંડ

d)

લાકડુ

5.

કવિ પરમાત્માને ક્યુ સંબોધન કરે છે?

a)

પરવરદિગાર

b)

રાજાધિરાજ

c)

દેવાધિદેવ

d)

મહાનલ, વિશ્વાનલ

6.

તણખો ક્યાં ન પડ્યો?

a)

સગડીમાં

b)

જામગરીમાં

c)

વિપત માં

d)

ચિનગારી માં

7.

'એક જ દે ચિનગારી'કાવ્યનું સ્વરૂપ જણાવો.

a)

ભજન

b)

સોનેટ

c)

પ્રાર્થના ગીત

d)

ગરબી

8.

જુમો આણંદપુર માં ક્યાં રહેતો હતો?

a)

મહેલમાં

b)

ચાલીમાં

c)

ખેતરમાં

d)

ઝૂપડામાં

9.

જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો?

a)

હાથી પર

b)

ઘોડા પર

c)

વેણું ઉપર

d)

પાડા પર

10.

જૂમો વેણુંને ખવડાવવા રોજ શું ખરીદતો હતો?

a)

જુવાર

b)

બાજરી

c)

ગદ બ

d)

સુકુ ઘાસ

11.

જુમાની વેણું પ્રત્યેની લાગણી ને શું કહેવાય?

a)

માનવ પ્રેમ

b)

પશુપ્રેમ

c)

માનવતા

d)

લાગણીવેડા

12.

વેણુ નો પગ શેમા ફસાઈ ગયો?

a)

ગાડાના પૈડા માં

b)

રેલવેના પાટા માં

c)

કાદવમાં

d)

બારણામાં

13.

બાળકના ક્ષેમકુશળ માટે માતા ના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?

a)

ખમ્મા

b)

ઓવારણા

c)

અભાગી

14.

કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે?

a)

પરમાત્મા

b)

પત્ની

c)

માં

d)

સંતાનો

15.

કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે?

a)

લાકડીના ટેકે

b)

બારણા ના ટેકે

c)

સંતાન ના ખભાના ટેકે

d)

માની મમતાના ટેકે

16.

'તને ઓળખું છું મા'ગીતમાં કવિએ વિનમ્રભાવે શેનો સ્વીકાર કર્યો છે?

a)

શરા ફના ઋણનો

b)

માતા-પિતા ના ઋણનો

c)

માતાના ઋણનો

d)

પિતાના ઋણનો

17.

કવિ કોને તીર્થ ગણે છે?

a)

યાત્રાધામ ને

b)

માં ના સ્મરણો ને

c)

હરિદ્વારને

d)

માન સરોવર ને

18.

માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે?

a)

અભાગી

b)

સહભાગી

c)

નબળા

d)

લાચા ર

19.

નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

a)

વિપત

b)

દારિદ્ર

c)

આફત

d)

આ પ તિ

20.

'કાયા'શબ્દ નો સમાનાર્થી નથી.

a)

દેહ

b)

શરીર

c)

તન

d)

મન

21.

'ચાંદો'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

a)

ચંદ્ર

b)

મયુર

c)

માતંગ

d)

મહેશ

22.

'દુર્ગંધ'શબ્દ નો વિરોધી શબ્દ લખો.

a)

સુ ચા રૂ

b)

સુગંધ

c)

સુમધુર

d)

બ દ બો

23.

'શ્રીમંત'નો વિરોધી શબ્દ લખો.

a)

પૈસાદાર

b)

અમીર

c)

ગરીબ

d)

ધનવાન

24.

'અભાગી'શબ્દ નો વિરોધી શબ્દ લખો.

a)

કમનસીબ

b)

સદભાગી, સુભાગી

c)

દુર્ભાગી

d)

લાચા ર

25.

'તડકા છાયડા જોવા'રૂઢિપ્રયોગ નો સાચો અર્થ લખો.

a)

જીવનમાં સુખ દુઃખનો અનુભવ થવા

b)

હિંમત ખતમ થઈ જવી

c)

ખૂબ ગભરાઈ જવું

d)

તડકો છાયો સહન કરવો

26.

' લક્ષાધિપતિ'શબ્દની સંધિ છૂટી પાડો

a)

લક્ષ + અધિપતિ

b)

લક્ષ્ય+પતિ

c)

લક્ષ +આ ધિપ તી

d)

લક્ષ્ય+અધિપતિ

27.

'વ્યર્થ'શબ્દની સંધિ છૂટી પાડો.

a)

વ્ય+અર્થ

b)

ય+અર્થ

c)

વિ+અર્થ

d)

વ્ય એ+ર્થ

28.

નીચેનામાંથી ખોટીજોડણી લખો.

a)

વિચિત્ર

b)

ઝુપડુ

c)

દુનિયા

d)

અભિમાન

29.

'મહાનલ'શબ્દની સંધિ છૂટી પાડો.

a)

મહ+અનલ

b)

મહા+અનલ

c)

મહાન+અનલ

d)

મહા+નલ

30.

નીચેનામાંથી ખોટી જોડણી લખો.

a)

ચિનગારી

b)

જિંદગી

c)

વિશ્વાનલ

d)

લક્ષા આધિપતિ