wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SBS Website Quiz

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

Guess the Sport by Emoji....!

a)

snowbyball

b)

snowbiking

c)

snowsurfing

d)

biking

2.

Guess the Vehicle.....!

a)

Snowmobile

b)

Tracktor

c)

Forklift

d)

Truck

3.

Guess School Item Name....?

a)

Cryon

b)

Crayon

c)

Cry-switch

d)

Colour

4.

Guess the Fruit Name...?

a)

HoneyCherry

b)

HoneyStrawberry

c)

HoneyGrapes

d)

HoneyBerry

5.

Guess The Fruit Name...?

a)

Banana

b)

Coconut

c)

Watermelon

d)

CocoMelon

6.

આશ્રમની આજુબાજુએ એમણે_______ રચ્યો હતો.

a)

સુંદર બગીચો

b)

સુંદર મેદાન

c)

સુંદર ઝરણાનો પ્રવાહ

d)

સુંદર પર્વત

7.

બાજુનાં ગામનાં છોકરાઓ ફરતાં ફરતાં એ બગીચામાં આવી પહોંચ્યા. આશ્રમની સુંદરતા જોઈ તેઓ તો ખુશ થઈ ત્યાં શું કરવા લાગ્યા.....?

a)

ખુશીમાંને ખુશીમાં દોડધામ મચાવી રમવા લાગ્યા

b)

ઝાડની ડાળીઓ પર લટકી ઝુલા ખાવા લાગ્યા

c)

ઝાડ ઉપર ચડી વાંદરાની પેઠે કુદાકુદ કરવા લાગ્યા

d)

સુંદર ફૂલો તોડી ભેગા કરવા લાગ્યા

8.

મહાત્માજી ખૂબ ક્રોધે ભરાયા અને ક્રોધમાં ને ક્રોધમાં કુહાડી લઈ કોને મારવા દોડ્યા....?

a)

પોતાના શિષ્યોને

b)

ગામનાં છોકરાઓને

c)

પોતાની જાતને

d)

આશ્રમમાં આવેલા પ્રાણીને

9.

મૃત્યુ વખતે ભયંકર ક્રોધમાં હોવાને કારણે બીજા ભવમાં મહાતમજી એ શું બન્યા...?

a)

સિંહ

b)

યમરાક્ષસ

c)

ઝેરી નાગ

d)

અનાદિમુક્ત

10.

સેના નાદથી આખો સભાહોલ ગુંજી ઊઠ્યો....?

a)

‘અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે

b)

‘મુઝે કૌન મિલા હૈ ?’ ઔર ‘મુઝે કૈસા કિયા હૈ ?’

c)

શ્રીજી મળ્યા,બાપા મળ્યા

d)

જય હો,જય જય કાર હો

11.

વિવેક-મર્યાદાની વિશાળકાય ઇમારત પર પોતાનું આગવું આધિપત્ય સ્થાપનાર _______દિવ્યતામાં ગરકાવ થઈએ એ જ અભ્યર્થના.


a)

હરિભક્તો

b)

પૂ.સંતોના

c)

ગુરુદેવ પ.પૂ બાપજી

d)

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની

12.

ઇમેજમાં દર્શાવેલ Inspirational વિડિયો આપે જોયો હસે તેમાથી આપને શું મેસેજ મળે છે...?

a)

Always Give Up

b)

Never Give Up

c)

Be Happy

d)

Be Cruel

13.

Don't judge people for the choices they make when you don't know the options they had to choose from.....?

આ મેસેજ આપણને કયા inspirational વિડિયો માંથી મળે છે?

a)

બત્તી

b)

Zero

c)

Remembering

d)

Boom

14.

ભગવાન સ્વામિનારાયણ________ખૂબ આગ્રહી હતા...?

a)

સકામ બ્રહ્મચર્યના

b)

નિષ્કામ બ્રહ્મચર્યના

c)

બ્રહ્મચર્યના

d)

આજ્ઞાપાળવાના

15.

"નિષ્કામ ધર્મની દ્રઢતા" Articleમાં કયા ગામ નો ઉલેખ કરવામાં આવ્યો છે.....?

a)

વાસણ

b)

વાડાસિનોર

c)

ગઢડા

d)

દદુકા

16.

શ્રીજી મહારાજે ખુશાલભાઈને સંત દિક્ષા આપી શું નામ પાડ્યું......?

a)

પૂ.વામએશવરાનંદસ્વામી

b)

પૂ.પ્રત્યક્ષસ્વામી

c)

પૂ.વામનાનંદસ્વામી

d)

પૂ.હરિવત્સલ્નંદસ્વામી

17.

“તમારે નાહવું પડે તેમ છે તો ઘેલામાં નહિ આવો.” તે કોણ બોલે છે?

a)

વામનાનંદ સ્વામી

b)

ભગવાન સ્વામિનારાયણ

c)

ખુશાલભાઈ

d)

દાદાખાચર

18.

"જીવંત ઉદાહરણ" પ્રસંગ પરથી આપણને શું મેસેજ મળે છે....,..?

a)

કોઈ પણ ભૂલનું તમે દિલથી
પશ્ચાતાપ કરો,તો એ ભૂલ ધોવઇ જાય છે..

b)

પોતાની ભૂલની માફી
માંગો

c)

દાસ થાઓ

d)

પોતાની ભૂલ છે તેવું સ્વીકારતા થાવ..

19.

વેરા ભગતે કયા ઝાડ પરથી દાળખું તોડ્યું હતું.......?

a)

આંબાના ઝાડનું

b)

લીંબડાના ઝાડનું

c)

બાવળના ઝાડનું

d)

ચીકુના ઝાડનું

20.

Guess the Sport Name...?

a)

Horse Racing

b)

Bike Racing

c)

Car Racing

d)

Horse Flag

21.

Guess the Vehicle from Emoji???

a)

Chaireyeten

b)

Chariot

c)

Chaireyeeight

d)

chaireighteye

22.

Guess the School item from Emoji...?

a)

youkneeform

b)

checklistform

c)

schoolmedicalkit

d)

yourkneeform

23.

જોરથી પડતાંની સાથે જ કુહાડી એમના હાથમાંથી ઉછળી અને જોરથી એમના જ________વાગી

a)
ગળામાં
b)

માથા પર

c)

પગમાં

d)

હોટ પર

24.

આપણી websiteના course sectionમાં અત્યારે કુલ કેટલા course છે?

a)

4

b)

3

c)

2

d)

1

25.

આપણી websiteમાં upload થયેલા કોર્સનું નામ જણાવો...?

a)

How to Learn Online?

b)

વિચારશીલજીવન

c)

આંતરમુખતા

d)

બનીએ ધીર-ગંભીર

26.

આપણી websiteના Article sectionમાં કુલ કેટલા Article છે?

a)

8

b)

5

c)

4

d)

0

27.

આપણી websiteના Quotes sectionમાં કુલ કેટલા Quotes છે?

a)

4

b)

5

c)

6

d)

1

28.

DIVINE MEMORIES sectionમાં કુલ કેટલા પ્રસંગ છે?

a)

6

b)

2

c)

5

d)

4

29.

SBS KIRTANના sectionમાં કુલ કેટલા કીર્તન છે?

a)

12

b)

22

c)

8

d)

10

30.

ભારતના ભુતપૂર્વરાષ્ટ્રપતિ નું નામ શું હતું?

a)

ડો.એ.પી.જે અબ્દુલકલામ

b)

ડો.એ.પી.જે અબ્દુલસમદ

c)

મહાત્મા ગાંધી

d)

સીકે નાયડુ