wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કે. જી. ધોરણ ૯ ગુજરાતી

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

પુત્રવધુનુ સ્વાગત કાવ્ય ના કવિ નું નામ શું છે

a)

મકરંદ દવે

b)

વિનોબા ભાવે

c)

પૂજાલાલ

d)

કાકાસાહેબ કાલેલકર

2.

ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ ના લેખક નું નામ જણાવો

a)

મકરંદ દવે

b)

વિનોબા ભાવે

c)

પૂજાલાલ

d)

કાકાસાહેબ કાલેલકર

3.

મરજીવિયા કાવ્ય ના કવિ નું નામ જણાવો

a)

મકરંદ દવે

b)

વિનોબા ભાવે

c)

પૂજાલાલ

d)

કાકાસાહેબ કાલેલકર

4.

સખી માર્કંડી પાઠ ના લેખક નું નામ જણાવો

a)

મકરંદ દવે

b)

કાકાસાહેબ કાલેલકર

c)

પૂજાલાલ

d)

વિનોબા ભાવે

5.

સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ગીત

b)

સોનેટ

c)

નિબંધ

d)

લલિત નિબંધ

6.

ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

લલિત નિબંધ

b)

નિબંધ

c)

સોનેટ

d)

ઉપરોક્ત એક પણ નહીં

7.

મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ગીત

b)

ગઝલ

c)

સોનેટ

d)

સોનેટ ઉપરોક્ત એક પણ નહીં

8.

પુત્ર વધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ગીત

b)

ગઝલ

c)

સોનેટ

d)

ઉપરોક્ત એક પણ નહીં

9.

પુત્ર વધુનું સ્વાગત કાવ્ય માં કોનું મહત્વ દર્શાવ્યું છે

a)

દીકરીનું

b)

દીકરાનું

c)

પુત્રવધુનું

d)

એક પણ નું નહીં

10.

મકરંદ દવે નું ઉપનામ જણાવો

a)

કલાપી

b)

વાસુકી

c)

સાંઈ

d)

દ્વિરેફ

11.

પુત્રવધૂને કોની સાથે સરખાવે છે

a)

સરસ્વતી

b)

લક્ષ્મી

c)

કોયલ

d)

ઉપરોક્ત તમામ

12.

પુત્ર વધુનું સ્વાગત કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે

a)

જય ભેરી

b)

ગોરજ

c)

પારિજાત

d)

પરિવાર કાવ્ય

13.

મરજીવિયા કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યું છે

a)

પરિવાર કાવ્ય

b)

પ્રભાત ગીત

c)

પારિજાત

d)

ઉપરોક્ત એક પણ નહીં

14.

સખી માર્કંડી શું છે

a)

વાડી

b)

નદી

c)

બકરી

d)

ઉપરોક્ત એક પણ નહીં

15.

સખી માર્કંડી પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવેલ છે

a)

રખડવાનો આનંદ

b)

જીવનનો આનંદ

c)

પ્રકૃતિનો આનંદ

d)

ઉપરોક્ત એક પણ નહીં

16.

માર્કંડી કયા ડુંગર માંથી આવે છે

a)

ચોટીલા

b)

પાલીતાણા

c)

વૈજનાથ

d)

હિમાલય

17.

માર્કંડી વેજનાથ ના ડુંગર માંથી આવે છે એવું કોણ કહે છે

a)

આહિર

b)

ચારણ

c)

ભરવાડ

d)

ઉપરોક્ત તમામ

18.

મરજીવિયા ના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી

a)

રડતા રડતા આડા ફર્યા

b)

ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું

c)

મોઢું મીઠું કરાવી મરજીવિયા ને વળાવ્યા

d)

આવી વિનાશ કર વાત ક્યાંથી વળગી એવું વિચારવા લાગ્યા

19.

મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા

a)

ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતી નો ખજાનો

b)

શંખ અને છીપલા

c)

જહાજનો કાટમાળ

d)

ખાલી હાથે પાછા ફર્યા

20.

મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા

a)

નિરાશ અને મ્લાન વદને

b)

હિંમત હારીને

c)

ઉત્સાહથી ડગલાં ભરતાં

d)

પોતાના પ્રિયજનો ના સહારે

21.

ભારતીય સંસ્કૃતિની સિધ્ધિ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો છે

a)

ગીતા પ્રવચનો

b)

વિચાર પોથી

c)

સ્થિત પ્રજ્ઞ દર્શન

d)

ભારતીય સંસ્કૃતિ

22.

પ્રકૃતિ એટલે

a)

સહજ સ્વભાવ

b)

સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

c)

સહજ સ્વભાવથી નીચે પડવું

d)

ઉપરોક્ત તમામ

23.

સંસ્કૃતિ એટલે

a)

સહજ સ્વભાવ

b)

સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

c)

સહજ સ્વભાવથી નીચે પડવું

d)

ઉપરોક્ત એક પણ નહીં

24.

વિકૃતિ એટલે

a)

સહજ સ્વભાવ

b)

સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

c)

સહજ સ્વભાવથી નીચે પડવું

d)

ઉપરોક્ત તમામ

25.

પ્રકૃતિ માટે કયું સાચું છે

a)

પ્રકૃતિ વચ્ચે છે

b)

પ્રકૃતિ નોર્મલ છે

c)

પ્રકૃતિ સહજ છે

d)

ઉપરોક્ત તમામ