Worksheetsસામાજિક વિજ્ઞાન:ધોરણ 6:એકમ 9(આપણું ઘર: પૃથ્વી)
Total questions: 40
Worksheet time: 13mins
નીચેનામાંથી શેનો સમાવેશ સૂર્યમંડળમાં થાય છે?
ગ્રહો
લઘુગ્રહો
ધૂમકેતુઓ
ઉલ્કાઓ
આપેલ તમામ
સૂર્ય એ શું છે?
ગ્રહ
તારો
ધૂમકેતુ
ઉલ્કા
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણુ વધારે છે?
25 ગણું
27 ગણુ
28 ગણું
30 ગણું
સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનુ બનેલું છે?
હાઈડ્રોજન
હિલિયમ
નિયોન
ક્લોરિન
સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?
7
8
6
9
સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે?
મંગળ
પૃથ્વી
શનિ
બુધ
મને ઓળખો: હું પૃથ્વીના જોડિયા ભાઈ જેવો ગ્રહ છું
શનિ
મંગળ
શુક્ર
બુધ
પૃથ્વીને પોતાની ધરી ઉપર એક આંટો મારતા કેટલો સમય લાગે છે?
24 કલાક
23 કલાક
20 કલાક
2 દિવસ
કયા ગ્રહ ઉપર વૈજ્ઞાનિકો જીવન વિકસાવવા પ્રયત્નો કરી રહ્યા છે?
બુધ
શુક્ર
શનિ
મંગળ
ગુરૂ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
56
67
79
43
કયો ગ્રહ પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે?
શનિ
મંગળ
યુરેનસ
પ્લુટો
નીચેનામાંથી કયો ગ્રહ સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી?
પ્લુટો
યુરેનસ
નેપ્ચુન
ગુરૂ
કયા ખગોળશાસ્ત્રીએ યુરેનસની શોધ કરી?
રોંઝન
ગેલેલીયો
વિલિયમ હર્ષલ
કેપ્લર
કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે?
ગુરૂ
શનિ
યુરેનસ
નેપ્ચ્યુન
અવકાશમાં ફરતા નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો .........તરીકે ઓળખાય છે.
ધૂમકેતુ
નક્ષત્ર
ઉલ્કા
લઘુગ્રહો
...........નક્ષત્રમાં સોના - ચાંદીની ખરીદી કરવામાં આવે છે.
પુનર્વસુ
વિશાખા
પુષ્ય
રોહિણી
ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે?
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી રેખાઓને .............કહેવામાં આવે છે?
રેખાંશ
અક્ષાંશ
અક્ષવૃત્ત
રેખાવૃત્ત
અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
360
180
181
361
પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને શું કહે છે?
અક્ષવૃત્ત
રેખાવૃત્ત
અક્ષાંશ
રેખાંશ
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે?(આપેલ વિધાન સાચું છે કે ખોટું?)
સાચું
ખોટું
કુલ રેખાંશવૃતની સંખ્યા કેટલી છે?
180
360
181
359
વિષુવવૃત્ત થી ઉત્તરે 23.5 અંશ ઉપર કયું વૃત્ત આવેલું છે?
કર્કવૃત્ત
મકરવૃત્ત
ઉત્તરધ્રુવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
વિષુવવૃત્તથી દક્ષિણે 66.5 અંશ ઉપર કયું વૃત્ત આવેલું છે?
મકરવૃત્ત
કર્કવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
ઉત્તરધ્રુવવૃત્ત
GPS નું પૂરું નામ જણાવો.
ગ્લોબલ પોસીબલ સિસ્ટમ
ગ્લોબલ પરફેક્ટ સિસ્ટમ
ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ
ગ્રેટ પોઝિશન સિસ્ટમ
ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર ઉપરથી પસાર થતા ..........અંશ રેખાંશવૃત્તને ગ્રીનિચ રેખા કહે છે.
180
66.5
23.5
0
............અંશ રેખાંશવૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે.
180
90
0
23.5
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ............મહાસાગરમાંથી પસાર થાય છે.
એટલેન્ટિક
પેસિફિક
હિન્દ
આમાંથી એક પણ નહિ
કયા કટિબંધમાં આવેલ પ્રદેશોમાં સપ્રમાણ ઠંડી અને ગરમી પડે છે?
ઉષ્ણ કટિબંધ
સમશીતોષ્ણ કટિબંધ
શીત કટિબંધ
પૃથ્વી પોતાની ધરી ઉપર કઈ દિશામાં ફરે છે?
ઉત્તરથી દક્ષિણ
પૂર્વથી પશ્ચિમ
પશ્ચિમથી પૂર્વ
દક્ષિણથી ઉત્તર
પૃથ્વી વિષુવવૃત્ત ઉપર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે દૈનિક ગતિ કરે છે?
1769
1670
1760
365
પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે,આ ગતિને કઈ ગતિ કહે છે?
પરિભ્રમણ(દૈનિક ગતિ)
પરિક્રમણ(વાર્ષિક ગતિ)
અચલ ગતિ
વર્તુળ ગતિ
કઈ ગતિના લીધે પૃથ્વી ઉપર દિવસ - રાત થાય છે?
દૈનિક ગતિ
વાર્ષિક ગતિ
સુરેખ ગતિ
આમાંથી એક પણ નહિ
વર્ષનો સૌથી ટૂંકો દિવસ કયો છે?
21 મી જૂન
23 મી સપ્ટેમ્બર
21 મી માર્ચ
22 મી ડિસેમ્બર
22 મી જૂનથી સૂર્યના સીધાં કિરણો કર્કવૃત્ત થી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનુ શરૂ થાય છે,તેને ..............કહે છે.
ઉત્તરાયણ
મકર સંક્રાંતિ
દક્ષિણાયન
સંપાત
21 મી માર્ચ અને 23 મી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઓળખાય છે?
ટૂંકામાં ટૂંકા દિવસ
લાંબામાં લાંબા દિવસ
વિષુવદિન
આમાંથી એક પણ નહિ
લીપવર્ષ દર કેટલા વર્ષે આવે છે?
2
3
4
5
સૂર્યગ્રહણ વખતે શું વચ્ચે હોય છે?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
મંગળ ગ્રહ
ચંદ્રગ્રહણ વખતે શું વચ્ચે હોય છે?
ચંદ્ર
પૃથ્વી
સૂર્ય
ગુરૂ ગ્રહ
ચંદ્રગ્રહણ અમાસની રાત્રે થાય છે.આ વિધાન સાચું છે?
હા
ના
કઈ કહી શકાય નહિ
